માથે દેવું થઇ જતા વડીલે તળાવમાં કુદીને મોતને વહાલું કરી લીધું, ગુમ થયેલા પિતાને શોધવા નીકળેલા દીકરાએ કહ્યું એવું કે,..!!!

હાલના સમયમાં લોકો સાથે કઈ ઘટના બની જાય તે કહી શકાતું નથી. લોકો પોતાના કામ ધંધા માટે પોતાના જીવ ગુમાવી રહ્યા છે અને પોતાના પરિવારને બચાવવા માટે તેઓ પરિવારથી દૂર થઈ રહ્યા છે. આવી ઘણી બધી ઘટનાઓ હાલમાં બની રહી છે. જેને કારણે લોકો આપઘાત કરીને પોતાના જીવ ગુમાવી રહ્યા છે.

અવારનવાર આવી ઘટનાઓ સામે આવવાને કારણે મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. આજકાલ લોકો પોતાના માથે દેવું હોવાને કારણે આવી ઘટનાઓ કરી રહ્યા છે. અવારનવાર ઘણી બધી ઘટનાઓ ગંભીર લોકો સાથે બની રહી છે. આવી જ એક ઘટના હાલમાં સામે આવી હતી. આ ઘટના અજમેરમાં તળાવમાંથી એક મૃતદેહ આવ્યો હતો.

આ મૃતદેહ આશા ગંજના રહેવાસી સુરેશ રવાણીનો હતો. સુરેશ રવાણીની ઉંમર 50 વર્ષની હતી. તેઓ પોતાના પરિવાર સાથે રહેતા હતા. તેમના દીકરાનું નામ જીતેન્દ્ર હતું. સુરેશભાઈના ભાઈનું નામ સોનું હતું. તેઓ પોતાના પરિવાર સાથે રહેતા હતા પરંતુ સુરેશભાઈ કોઈ માનસિક ત્રાસને કારણે આ ઘટના કરી હોવાનું બન્યું હતું.

સુરેશભાઈ ઘણા સમયથી ડિપ્રેશનમાં રહેતા હતા. સુરેશભાઈ પ્રોપર્ટી ડીલર હતા. જેને કારણે તેઓએ ઘણા લોકો પાસેથી પૈસા લીધા હતા અને ઘણા લોકોને પૈસા પરત આપવાના હતા. સુરેશભાઈ પ્રોપર્ટીના ગામ માટે જયપુર જવા માટે નીકળ્યા હતા. એક દિવસ તેઓ પોતાના પરિવારને સાંજે પરત આવી જશે તેમ કહીને પોતાની કાર લઈને નીકળ્યા હતા.

પરંતુ તેઓ સાંજ થઈ જતા પરત આવ્યા ન હતા. જેને કારણે તેમના દીકરા જીતેન્દ્રએ તેમને વારંવાર ફોન કર્યા હતા પરંતુ સુરેશભાઈ ફોન ઉપાડી રહ્યા ન હતા. જેને કારણે પરિવાર સુરેશભાઈની ચિંતા કરી રહ્યું હતું. જીતેન્દ્રએ તેના પિતા બે દિવસ થતાં ઘરે ન આવતા પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની તેને ફરિયાદ નોંધાવી હતી.

ક્લોક ટાવર પોલીસ સ્ટેશનમાં તેની ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. જેને કારણે પોલીસ સુરેશભાઈ ની તપાસ કરી રહી હતી. તે સમયે સુરેશભાઈની કાર ડીગી બજારમાં તેના મિત્રની દુકાન પાસે તેણે પાર્ક કરેલી મળી આવી હતી અને કાર તળાવ પાસે પાર્ક કરી હતી. જેને કારણે તળાવ પાસે પોલીસ દ્વારા તળાવની તપાસ કરાવતા તેમાંથી સુરેશભાઈના મૃતદેહ મળી આવ્યો હતો.

સુરેશભાઈ પ્રોપર્ટી ડીલરનું કામ કરી રહ્યા હતા. જેને કારણે તેને પોતાના ઘર માટે લોન લીધી હતી. તેના માથે ઘણું બધું દેવું હોવાને કારણે ઘણા સમયથી તે ડિપ્રેશનમાં હતા અને પોતાના જ પરિવારને માટે તેણે પોતાનો જીવ ગુમાવી દીધો હતો. આવી ઘટનાઓ આજકાલ ખૂબ જ બની રહી છે. જેને કારણે સુરેશભાઈ પોતાના પરિવારને નિરાધાર કરી નાખ્યું હતું. ત્યારબાદ સુરેશભાઈના મૃતદેહ જોઈને પરિવારના લોકો આઘાતમાં આવી ગયા હતા. પોલીસ હજુ આ ઘટનાની તપાસ કરી રહી હતી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment