માથાભારે માલિકે મજુરી કરવા ગયેલી મહિલાઓએ પૈસા માંગતા ઢોરમારે મારી, જોઇને લોકોના હદય ધ્રુજી ગયા..વાંચો..!!!

લોકો આજકાલ ખૂબ જ લાલચી થઈ રહ્યા છે. તેઓ પોતાના સ્વાર્થ માટે બીજા લોકો સાથે ઝઘડાઓ અને મારામારીઓ કરી રહ્યા છે. નાની નાની વાતમાં લોકો સાથે ઝઘડાઓ કરીને ઉશ્કેરાઈ જઈને મારામારી કરી રહ્યા છે. આજકાલ લોકો પોતાની મર્યાદાને ભૂલી રહ્યા છે. આવા ઝઘડાઓ વધવાને કારણે લોકો પરિવારથી વિખુટા થઈ રહ્યા છે.

આવી જ એક બે મહિલાઓ અને એક પુરુષ સાથે ઘટના બની હતી. આ ઘટના એમપીના વિજયપુર ગામમાં બની હતી. વિજયપુર ગામમાં  અશોકનગરમાં ખેડૂત પરિવાર રહેતો હતો. તેઓ એકબીજાના ખેતરમાં ખેતી કામ કરીને પોતાનું ગુજરાત ચલાવી રહ્યા હતા. તેઓ છૂટક મજૂરીઓ કરીને નાની મોટી રોજગારી મેળવી રહ્યા હતા.

વિજયપુર ગામમાં લોકો એકબીજાના ખેતરમાં કામ કરવા ગયા હતા. તેઓની સાથે મારામારીની ઘટના બની હતી. જેમાં બે મહિલા અને એક પુરુષ સાથે મારામારી બે યુવકોએ મળીને કરી હતી. જેમાં બે મહિલા અને એક પુરુષે ખેતરમાં કામ કરી આપ્યું હતું. જે ખેતરમાં કામ કર્યું હતું. તેના માલિકે મજૂરી આપવાની બોલીએ ખેતરમાં કામ કરાવ્યું હતું.

ત્યારબાદ મહિલાઓએ ખેતરના માલિક પાસે પૈસા માગ્યા હતા. તેઓએ કામ કરેલી મજૂરી માંગતા માલીક ઉશ્કેરાયા હતા અને તેઓએ પૈસાની લેવડદેવડ બાબતે મહિલાઓ પર હાથ ઉપાડવાનું ચાલુ કરી દીધું હતું. જેને કારણે તેની સાથે રહેલા પુરુષે આ વ્યક્તિને અટકાવ્યો હતો. તે સમયે ખેડૂતના માલિક સાથે રહેલા બીજા બે યુવકો તેને મારવા લાગ્યા હતા..

પાક કાપવા ગયેલી મહિલાઓએ કામ કર્યું હતું તે મુજબ તેને મજૂરી આપવામાં આવી રહી ન હતી. જેને કારણે મહિલાઓને ખેતરના માલિકે માર માર્યો હતો. મહિલા હાથ છોડવા માટે કહી રહી હતી પરંતુ યુવકો તેમને છોડી રહ્યા ન હતા. આ બંને યુવકોના નામ કૃષ્ણપાલ નેપાળ અને ધરમવીર યાદવ હતું. જેને કારણે મહિલા સાથે આવેલા યુવકે બંને મહિલાઓને ખેતરના માલિક પાસેથી મારપીટમાંથી છોડાવી હતી.

ત્યાંથી તેઓ ભાગી ગયા હતા. ત્યારબાદ બે મહિલાઓ અને આ યુવકે પોલીસ ઈસાગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ નોંધાવતા પોલીસ ખેતરના માલિક સામે તપાસ કરી રહી હતી. લોકોને નાની-મોટી મજૂરીઓ કરતા પૈસા આપવામાં આવી રહ્યા ન હતા. આવો અન્યાય ખેતરનો માલિક કરી રહ્યો હતો.

જેના કારણે મહિલાઓએ તેની સાથે ઝઘડો કર્યો હતો પરંતુ તેણે ઉશ્કેરાઈ જઈને મહિલાઓને ખૂબ જ માર માર્યો હતો. મહિલાઓને માર મારવાને કારણે પોલીસ ખેતરના માલિક અને તેની સાથે રહેલા બીજા બે યુવકોની પૂછપરછ કરી રહી હતી. આજકાલ આવી ઘટના ખૂબ જ બની રહી છે. લોકો પોતાના સ્વાર્થ માટે બીજા લોકો સાથે અન્યાય કરી રહ્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment