Breaking News

માથામાં સતત દુઃખાવો રેહતા માં-બાપ તેની જુવાન દીકરીને તાંત્રિક પાસે લઈ ગયા, તાંત્રિકે મળવાના બહાને કરી નાખ્યું એવું કે પોલીસના ડબ્બા દોડતા થયા..!

જ્યારે પણ શરીરમાં કોઈ તકલીફ ઊભી થાય છે, ત્યારે આપણે તરત જ ડોક્ટર પાસે દોડી જતા હોઈએ છીએ પરંતુ હજુ પણ ઘણા બધા લોકો ઘરેલુ ઉપચાર અને તંત્ર મંત્રથી કરવામાં આવતી સારવારમાં ખૂબ જ ધ્યાન આપી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે અને આવી બધી બાબતોમાં જ ઘણા બધા વ્યક્તિના જીવ પણ જતા રહેતા હોય છે..

અત્યારે વાટિકા રોડ ઉપર સાંગાનેર સદર વિસ્તારમાં રહેતી 22 વર્ષની રિદ્ધિમાં નામની યુવતીને માથામાં સતત દુખાવો થઈ રહ્યો હતો અને આ દુખાવાથી રાહત મેળવવા માટે રિદ્ધિમા ના માતા પિતા અવારનવાર મેડિકલ માંથી દવાઓ ખરીદિને રિદ્ધિમાને આપતા હતા. છતાં પણ રિદ્ધિમાને માથાના દુખાવામાં કોઈ પણ પ્રકારનો ફરક પડ્યો નહીં ત્યારે..

આ જુવાન દીકરીને સારવાર કરાવવા માટે તેના માતા પિતા ચીડાવવાના ઝુંઝનું વિસ્તાર પાસે નરહરપીર પાસે રહેતા 37 વર્ષના બાગ નામના યુવક પાસે લઈ ગયા હતા. આ યુવકે રિદ્ધિમાંના મા-બાપને કહ્યું કે, તમારી દીકરી બિલકુલ સ્વાસ્થ્ય થઈ જશે, એ માટે મારે થોડી તાંત્રિક વિધિઓ કરવું પડશે અને જેની અંદર જુદી જુદી વિધિઓમાં તમારી હાજરી આપવી પડશે..

પરંતુ તમારી દીકરીની તમામ સમસ્યાને હું દૂર કરી આપીશ બસ આ સાંભળતાની સાથે જ તેઓ રાજી થઈ ગઈ અને આ તંત્ર મંત્રની અંદર સપડાઈ ગયા હતા, થોડા સમય પહેલા 37 વર્ષના યુવકે રિદ્ધિમાનો મોબાઈલ નંબર પણ લઈ લીધો હતો અને આ બીમારીને સરખી કરવા માટે ફોન કરીને તે કહેવા લાગ્યો કે, તારે મને મળવા માટે આવવું પડશે..

અને ત્યાં હું તારી વિધિ કરીશ અને ત્યારબાદ તને માથાનો દુખાવો બંધ થઈ જશે, શરૂઆતમાં તો રિદ્ધિમાં આ બધી બાબતોમાં પડવા માંગતી હતી નહીં, પરંતુ તેના માતા-પિતાને કહેવાને કારણે તે આ બધી બાબતોમાં આગળની આગળ વધતી ગઈ અને આ તાંત્રિક ને મળવા માટે ગઈ હતી એ વખતે આ નાગરિકે તેને જણાવ્યું કે, વિધિ કરવા માટે તારે મારી સાથે આવવું પડશે..

પરંતુ રિદ્ધિમાં એ તેની સાથે આવવાની મનાઈ કરી દીધી અને ત્યારબાદ આ તાંત્રિક તેને જુદી-જુદી વાતોમાં ફોસલાવા લાગ્યો અને આ યુવતી ને પોતાની સાથે કલાવલા રોડ ઉપર લઈ ગયો અને ત્યારબાદ તે બિકાનેરની એક હોટલમાં પણ રહી ગયો હતો, જ્યાં તેની સાથે ખૂબ જ ખરાબ કામ પણ આચરી નાખ્યું હતું..

બિચારી આં દીકરી ખૂબ જ પીડાઈ રહી હતી, એક બાજુ તેના માતા-પિતા આ તાંત્રિક પાસે સારવાર કરાવવા માટે જુદું જુદું દબાણ આપી રહ્યા હતા. તો એક બાજુ આ તાંત્રિક બીજાની આ દીકરીની સાથે ખૂબ જ ખરાબ કામ કરી રહ્યો હતો. તેણે ડરાવી ધમકાવીને ઘણી બધી વાર ઘેનના ટુકડા વાળું ભોજન પણ ખવડાવી દેતો અને ત્યારબાદ તે આ દીકરી સાથે ખૂબ જ ખરાબ કામ આચરતો હતો..

આ બધી બાબતોથી કંટાળી જઈને એક વખત આ દીકરી પોલીસ સ્ટેશનને પહોંચી અને ત્યાં જઈને આ બધી બાબતો જણાવી દીધી હતી કે 37 વર્ષનો આ યુવક તેની સાથે ખૂબ જ ખરાબ કામ કરી રહ્યો છે, આ મામલો પોલીસ સ્ટેશન એ નોંધાતાની સાથે જ ચારેકોર ચકચાર મચી ગયો હતો અને પોલીસે આ યુવકને પકડવા માટે કામગીરી પણ શરૂ કરી દીધી હતી..

જેમાં જુદી-જુદી ટીમો બનાવવામાં આવી અને બાતમીના આધારે આ યુવકને પકડી પાડવામાં આવ્યો હતો, હાલ આ યુવકની કડકમાં કડક પૂછપરછ થઈ રહી છે. તો બીજી બાજુ દીકરીના માતા-પિતાને પણ અત્યારે ખૂબ જ પસ્તાવો થઈ રહ્યો છે કે, તેમની દીકરીને માથાના દુખાવા જેવી બાબતને લઈને સારવાર માટે દવાખાના કે સારી હોસ્પિટલમાં જવાને બદલે તેઓ આ તાંત્રિક પાસે લઈ ગયા હતા..

જ્યારે જ્યારે આવી હચમચાવી દેતી ઘટના આપણે સાંભળીએ છીએ ત્યારે આપણી અક્કલ પણ કામ કરતી બંધ થઈ જાય છે કે, અત્યારના ડિજિટલ જમાનાની અંદર હજુ પણ લોકો કેવા વહેમ અને શંકાઓની વચ્ચે જીવન જીવી રહ્યા છે. જેને લઇ એકની એક દિવસ તેમને પણ પછતાવું પડતું હોય છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

નરાધમે લગ્નમાં આવેલી દેખાવડી યુવતીને જોઈને નજર બગાડી, 6 વર્ષથી પાછળ પડીને હેરાન કરતો અને અંતે કરી નાખ્યું એવું કે માં-બાપ હચમચી ઉઠ્યા..!

25593664738737b0d26dca99c375656a અત્યારના સમયમાં ટ્યુશન ક્લાસીસ અથવા તો શાળાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સાથે ગંભીર ઘટનાઓ બની …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *