Breaking News

માથાફરેલા પતિએ તેની પત્નીને જીવતી સળગાવી દીધી, પાડોશીઓને શરીર બળવાની વાસ આવતા ત્યાં પહોચ્યા અને જોયું તો ધબકારા વધી ગયા..!

પારિવારિક જીવનમાં કોઈ સગા સંબંધીઓ વચ્ચે અથવા તો પતિ પત્ની વચ્ચે જુદી જુદી વાતોને લઈને અવારનવાર વિવાદો સર્જાતા હોય છે. પરંતુ આ તમામ વિવાદોને ભૂલાવી દઈને ફરી વખત નવી જિંદગીની શરૂઆત કરવી તેને જ સાચી માનવતા કહેવાય છે. પરંતુ અત્યારના સમયમાં લોકોના મનનો ગુસ્સો એટલો બધો વધી ગયો છે કે, વાતચીત કરીને સર્જાયેલા વિવાદને ઉલજાવાને બદલે..

તેઓ અંદરની અંદર ઘૂસતા જાય છે અને આ વાત વિવાદોનો અંત એવી રીતે આવતો હોય છે કે, તે દરેક લોકો માટે ખૂબ જ ચોંકાવનારો સાબિત થઈ જતો હોય છે. અત્યારે એક પતિએ તેની પત્નીને એવું મોત આપ્યું છે કે, જેના વિશે ક્યારેય કોઈ વ્યક્તિ વિચાર પણ ન કરી શકે આ ઘટના પશ્ચિમ બંગાળના આસનસોલની છે..

અહીં ડમોમેન કોલીયારી વિસ્તાર પાસે સુધીર નોનિયા નામનો એક વ્યક્તિ તેની પત્ની અને તેના નાનકડા બાળક સાથે રહે છે. તેની પત્નીનું નામ કંચન હોવાનું સામે આવ્યું છે. એક દિવસ સુધીરના ઘરમાંથી કોઈ માણસનું શરીર બળતું હોય તે પ્રકારની ખૂબ જ ખરાબ દુર્ગંધ આવવા લાગી હતી..

જ્યારે આ દુર્ગંધ પડોશી સુધી પહોંચી ત્યારે પડોશીઓ તેના ઘર પાસે પહોંચ્યા અને આ ખરાબ વાસ ક્યાંથી આવે છે. તેની જાણકારી મેળવવા લાગ્યા હતા. તેઓ જ્યારે સુધીરના ઘર પાસે પહોંચ્યા અને જોયું તો અંદરથી ધુમાડો નીકળવા લાગતો હતો અને કંચન અને જીવતી સળગાવી દીધી હતી.

બસ આ દ્રશ્ય જોતાની સાથે જ તેઓ કંચનને બચાવવા માટે કૂદી પડ્યા હતા. પરંતુ તેઓ બચાવે પહેલા તો કંચન બળીને ખાખ થઈ ગઈ હતી. શરૂઆતમાં તો સૂધીરે દરવાજો ખોલ્યો ત્યારે જણાવ્યું કે તે ઘરે નોનવેજ ખાવાનું બનાવે છે. જેની દુર્ગંધ આવી રહી છે. પરંતુ અંદરથી ધુમાડો જોતાની સાથે જ પડોશી સમજી ગયા કે, કંઈક ઊંધું બની રહ્યું છે..

એટલા માટે તેઓએ નજીક જઈને જોયું તો કંચનને તેના માથા ભરેલા પતિએ જીવતી સળગાવી દીધી હતી અને તેને ત્યાં જ મૃત્યુ થઈ ગયું હતું. જ્યારે તેનો નાનકડો દીકરો બીજી રૂમમાં જોર જોરથી રડી રહ્યો હતો. આ દ્રશ્ય જોઈને આસપાસના પડોશીઓ જોતા ને જોતા જ રહી ગયા હતા..

તરત જ પડોશી હોય આ માથા ભરેલા પતિને કડકમાં કડક સજા આપવા માટે પોલીસ સ્ટેશનમાં જાણકારી આપી હતી કે, તેમના પડોશમાં ખૂબ જ શોભાવનારો બનાવ બની ગયો છે. આ ઉપરાંત કંચનના પરિવારજનો સુધી પણ આ ઘટનાની જાણકારી પહોંચી ગઈ હતી. ત્યારે કંચનના માતા પિતાએ પોલીસને જણાવ્યું હતું કે, જ્યારે તેમના લગ્ન થયા ત્યારે તેઓએ ₹3 લાખ દહેજમાં આપ્યા હતા.

પરંતુ સુધીર તેની પત્નીને અવારનવાર તેના પિયર માંથી દહેજના વધારે પડતા રૂપિયા લાવવા માટે માથાકૂટ કરતો હતો. એટલું જ નહીં તે ખૂબ જ મોંઘા મોંઘા કપડા પહેરવાનો પણ શોખ ધરાવતો હતો. એક વખત તેને 20 હજાર રૂપિયાનું બ્લેઝર ખરીદવા માટે પિયર માંથી પૈસા મંગાવ્યા હતા..

પરંતુ કંચને જણાવી દીધું કે, તેના પિયરજનો પાસે એટલા બધા રૂપિયા નથી. તો શોધીને જણાવો કે જો તું પિયર માંથી પૈસા નહીં લાવે તો હું તને મોતને ઘાટું કરી દઈશ અને એક દિવસ તેણે અમારી દીકરીનો જીવ લઈ લીધો છે. કંચનના માતા પિતાએ સુધીર તેમજ સુધીર ના પિતા ગુલાબભાઈ સુધીની માતા મેંના દેવી સહિત અન્ય ત્રણ લોકો ઉપર પણ ગુનો નોંધાવ્યો છે.

પોલીસે પણ ગુનો નોંધીને આ કાર્યવાહીને પગલે તેમની ધરપકડ કરી છે હાલ તેમની કડક પૂછતાછ શરૂ કરવામાં આવી છે. જ્યારે જ્યારે પણ આવી કાળજા કંપાવી દેતી ઘટનાઓ આપણે જાણીએ છીએ ત્યારે આપણે પણ વિચારમાં મુકાઈ જઈએ છીએ કે, આવા સનકી લોકો ને ક્યારે બુદ્ધિ ઠેકાણે આવશે અને ક્યારે તેઓ નાની-નાની બાબતોમાં પિત્તો ગુમાવી બેસવાને બદલે શાંતિથી વાતચીત કરીને મામલાને સુઈ જવા લાગશે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *