આપણે જે સમાજ માં હાલ રહીએ છીએ તેમાં અનેક વાર આપણી આખો પોહળી થઈ જાય એવું નાની અને મોટી ઘટનાઓ સામે આવતી જ રહેતી હોય છે અને આ પ્રકારની બનતી ઘટનાઓ અનેક લોકો ના રોજિંદા જીવનધોરણો પર પણ પ્રભાવ નાખી દેતી હોય છે આ સાથે તેઓ ઘણીવાર તો એ પ્રકારની મુંજવણ માં પણ મુકાય જતા હોય છે કે આગામી કેવા પ્રકારનું પગલું ભરવું.
આજ-કાલ ના સમયમાં આત્મહત્યા અને અપહરણ જેવા કેસો ભારતમાં ખુબ વધી ગયા છે. તેના લીધે કોઈ ગળાફાંસો, દવા પીવી અને આત્મહત્યા વગેરે જેવી પ્રકિયા જોવા મળે છે. પોતાના પરિવારની પણ કોઈપણ પ્રકારની ચિંતા કરતા હોતા નથી પરિવારની સંભાળ રાખવા માટે એક એવો સારો વ્યક્તિ હોવો જરૂરી છે પરંતુ તે વ્યક્તિ જ આત્મહત્યા કરીને બેસે છે તો તેમનુ આખું પરિવાર વિખેરાય જાય છે.
હાલમાં આ પ્રકારની જ એક ઘટના સામે આવી છે ભાવનગરના મહુવા તાલુકના રતનપર ગામમાં ની નજીક આવેલા નવાગામ ખાતે આ ઘટના બનવા પામી છે. એક વ્યક્તિ જે પોતાનું જીવન ચાલવા માટે છૂટક મજૂરીનું કામ કરતો. તેનું નામ શૈલેષ ભૂપત બાંભણીયા અને ઉંમર 24 વર્ષની હતી.આજરોજ વહેલી સવારના સમયે પોતાના ઘરેથી નીકળી ગયો હતો. તેની બે વર્ષની પુત્રી નિશાની તે પણ સાથે હતી.
આ ઉપરાંત તેને બાળકીને નાસ્તો કરાવ્યો,અને તે બોરલા ગામની સીમમાં પોંહચી ગયો હતો. શૈલેષે તેના કોઈ પણ અકારણોસર તેની પુત્રી નિશાને એક દોરી લીધી અને તેને લીમડાના ઝાડ સાથે દોરી બાંધી એની માસુમ બાળકી નિશાને તેના વડે લટકાવી દીધી હતી. પછી તે પણ આત્મહત્યા કરી લીધી. ત્યાર બાદ આ ઘટના ગામમાં થઇ હતી.
આ બનાવમાં એક પરિવારના બે વ્યક્તિએઓએ આત્મહત્યા કરી નાખી. યુવકે અગમ્ય કારણોસર તેને અને નાની આવી બાળકી નિશાને પણ હત્યા કરી હતી. આમ એક નહીં પરંતુ બે વ્યક્તિઓ મોતએ આત્મહત્યા કરીને મોત પામ્યા છે. તેથી તેમનુ પરિવાર આખું વિખાઈ ગયું. બે જાણ ના મોત થતા ગ્રામ્યજનોની રાડ પડી ગઈ હતી.
ગામમાં રહેતા આસપાસના લોકો ખેડુતો તેમની રાહતદારી માટે દોડી આવ્યા હતા. તે લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. અને તેમની સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.માસુમ બાળકીને ગળેફાંસો આપ્યા બાદ પિતા શૈલેષએ પણ ગળેફાંસો ખાઈ પોતાની આત્મહત્યા કરી. આજ્કાલના સમય પ્રમાણે બે લોકોની એક સાથે હત્યા થવા લાગી છે.
બગદાણા પોલીસને જાણ કરતાં પોલીસ તાત્કાલિકમાં કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તેની બંનેય લાશનો કબ્જો લઈ પંચનામું કરી પિતા-પુત્રીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા. આ અંગે મૃતકની પત્ની જાગૃતિએ મૃતક તેનો પતિ શૈલેષની વિરુદ્ધ બાજુ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ઘટનાનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]