Breaking News

માસાએ તેની 6 વર્ષની ભાણકીને મોબાઈલ દેખાડવાના બહાને બંધ ઓરડીમાં લઈ જઈ કર્યું ગંદુ કામ, માતાએ બારી ખોલીને જોતા જ અંધારા આવી ગયા..!

નાની ઉંમરની બાળકીઓ ઉપર .દુ.ષ્ક.ર્મ. આચરવાની ઘટનામાં રાફડો ફાટી નીકળ્યો છે. પોલીસ ખાતું નરાધમ લોકોને પકડી પાડીને .દુ.ષ્ક.ર્મ. કરવાના બનાવો ઓછા બને એટલા માટે ખૂબ મહેનત અને પ્રયાસ કરી રહી છે. છતાં પણ અમુક લોકો સમજવાનું નામ લઈ રહ્યા નથી. રાજકોટમાં વધુ એક નાની બાળકી .દુ.ષ્ક.ર્મ.નો શિકાર બની ગઈ છે..

શાપરના વેરાવળ વિસ્તારની પાસે જલગંગા કારખાનામાં લોકો જુદી જુદી ઓરડીઓમાં રહે છે. કારખાનામાં કામ કરનાર લોકો આ કારખાના ની અંદર આવેલી ઓરડીઓમાં રહે છે. અને મજૂરી કામ કરીને પરિવારનું જીવન ગુજારે છે. એક મહિલા પોતાના પરિવાર સાથે આ ઓરડીઓમાં રહે છે. જ્યારે તેની સામેની ઓરડીમાં તેની સગી બહેન પોતાના પતિ સાથે રહે છે..

મહિલાને લગ્ન જીવન દરમિયાન છ વર્ષની દીકરી પણ છે. મહિલાની બહેનનો પતિ કે જે તેમની સામેની બાજુએ રહે છે. તે તેની છ વર્ષની દીકરી ઉપર નજર બગાડીને બેઠો હતો. એક દિવસ જ્યારે આ દીકરી રમતા રમતા તેના માસીના ઘરે ગઈ ત્યારે તેની માસી ઉપરના માળે મોબાઈલ ફોન પર વાતચીત કરી રહી હતી..

જ્યારે નીચેના માળે તેના માસા આરામ કરી રહ્યા હતા. તેણે આ ભાણકીને પોતાની પાસે બોલાવી હતી અને જણાવ્યું કે, હું તને મારા મોબાઈલ ફોનમાં ફિલ્મ દેખાડીશ એમ કહીને તે ઓરડીમાં લઈ ગયો. ત્યારબાદ તેણે ઓરડીનો દરવાજો બંધ કરી દીધો હતો. અને તેના પર વારંવાર .દુ.ષ્ક.ર્મ. આચારવા લાગ્યો હતો.

જ્યારે આ મહિલાને જાણ થઈ કે તેની દીકરી ઘણા સમયથી ગાયબ છે. ત્યારે તે આસપાસ તેની દીકરીને શોધવા માટે ફાફા મારી રહી હતી. તે તેની દીકરીને શોધતા શોધતા પોતાની બહેનના ઘરે પહોંચી અને બારીમાંથી જોવાની કોશિશ કરી તો તેને જોયું કે, તેની બહેનનો પતિ એટલે કે આ છ વર્ષની દીકરીના માસા કપડાં પહેર્યા વગરની હાલતમાં ત્યાં હતા..

તેમ જ તેની દીકરી જોરજોડથી રડી રહી હતી આવી ખરાબ હાલતમાં જોતા જ માતા સમજી ગઈ હતી કે તેની બાળકી ઉપર તેની બહેનના પતિએ .દુ.ષ્ક.ર્મ. આચર્યું છે. મહિલાએ તાત્કાલિક કરીને આસપાસના લોકોને ત્યાં બોલાવી લીધા હતા અને આ નરાધમ વ્યક્તિને તેની ઓરડીમાંથી બહાર કાઢ્યો હતો..

ત્યારબાદ લોકોએ તેને બરાબરનો મેથીપાક ચખાડ્યો જ્યારે મહિલાએ તેના બહેનના પતિ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ મહિલાની બહેનને બે દીકરીઓ સંતાનમાં છે. છતાં પણ આ બંને દીકરીઓનો બાપ આ પ્રકારની હરકતો કરી રહ્યો હતો અને અન્ય નાની દીકરીને હ.વસનો શિકાર બનાવવા લાગ્યો હતો.

જ્યારે આ બનાવ સામે આવ્યો ત્યારે આસપાસના વિસ્તારના સૌ કોઈ લોકો એકાએક હચમચી ગયા હતા. જ્યારે પોલીસે પોક્સો હેઠળની કલમો નોંધે છે. અને આગળની કાર્યવાહી શરૂ કરી છે. જ્યારે અન્ય વ્યક્તિઓને પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. આ બનાવ પારિવારિક સબંધોને પણ લજવે તેવો સાબિત થયો છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *