Breaking News

લગ્નના બીજા જ દિવસે પત્નીનો પ્રેમી છરી લઈને યુવક પર તૂટી પડ્યો, ઉપરાછપરી ઘા મારીને ઉતારી દીધો મોતને ઘાટ..!

લગ્ન એ કોઈપણ વ્યક્તિ માટે ખૂબ જ આનંદની અને ઉત્સાહપૂર્વકની ક્ષણ ગણવામાં આવે છે જ્યારે યુવાન પુખ્તવ્ય થાય છે ત્યારે તેના મનમાં લગ્ન વિષયના વિચારો શરૂ થતા હોય છે પરંતુ કેટલીક વખત હાલના યુગમાં આપણી જ આસપાસ એવું જોવા મળ્યું છે કે મોબાઈલ અને સોશિયલ મીડિયાને કારણે અથવા તો ગામડા વિસ્તારોમાં તો હજી એટલો બધો વિકાસ પણ થયો જોયો ન હોય તો એવી પરિસ્થિતિમાં તો પ્રેમી પંખીડાઓ,

કોઈપણ પ્રકારનો ટેકનોલોજી ના ઉપયોગ વિના પણ એકા બીજી ની આંખો મેળવીને પ્રેમમાં પડી જતા હોય છે અને એક વખત જ્યારે કોઈ વ્યક્તિ પોતાના પ્રેમી સાથે બંધાઈ જતો હોય છે ત્યારબાદ તેને દુનિયાની કોઈ પણ વસ્તુ કે કોઈ પણ સારા વ્યક્તિની સલાહ ને તે મનમાં લેતા હોતા નથી..

તેઓના માટે તેમના પ્રેમ સિવાય બીજું કંઈ જ સમજતું નથી હોતું. પરંતુ કેટલીક વખત પરિવારના પ્રશ્નોને કારણે તેના પ્રેમીને બળજબરીપૂર્વક તેનાથી દૂર કરવામાં આવે છે. ત્યારે તેના પરિણામો ખૂબ જ ગંભીર આવતા હોય છે અને જેને કારણે કેટલાકના ઘરમાં સન્નાટો થવાય જવાની પણ સંભાવનાઓ રહેલી હોય છે..

હાલમાં રાજકોટ ખાતેના આટકોટમાં એવી જ એક રોમ રોમમાં કમ કમાટી મચાવી દે એવી ઘટના બનવા પામી છે ઘટના જાણી એક સમય માટે તો તમે પણ આશ્ચર્યમાં મુકાઈ જશો જસદણના નવા ગામમાં રહેતા કમલેશભાઈ મોહનભાઈ ચાવડા જીઓ ના લગ્ન થોડા સમય પહેલા જ થયા હતા,

તેમના લગ્ન ગામની જ યુવતી કોમલ સાથે થયા હતા પરંતુ કમલેશને આ યુવતી વિશેની ભૂતકાળની કોઈપણ માહિતી નહોતી ખરેખરમાં એવું હતું કે હાલમાં થયેલા લગ્ન પત્ની કોમલ ને બીજા કોઈ યુવક સાથે પ્રેમ સંબંધ હતો અને તેને પ્રેમિકા કોમલ ના લગ્ન આ કમલેશભાઈ સાથે થઈ જતા તેનો જૂનો પ્રેમી યશવંત મહેશભાઈ મકવાણા ને મગજમાં ખૂબ જ ખાર ચડી ગયો હતો..

અને તેને ન કરવાના કાર્યને હાથમાં લઈ લીધું હતું. એક દિવસે જ્યારે રાત્રિના સમયે સન્નાટો દેખાતા જ ખાર પામી ગયેલો યશવંત મહેશભાઈ મકવાણા રાત્રિના સમયે છુપી રીતે કમલેશના ઘરમાં ઘૂસી ગયો હતો અને ઉપરા છાપરી પાંચ જેટલા ચાકુ ના ધા મારી હતા અને તેના કારણે નવપરણિત કમલેશ ત્યાં ને ત્યાં જ મોતને ઘાટ ઉતરી ગયો હતો..

આ વાતની જાણ થતા નજીકની પોલીસ તાત્કાલિક ધોરણે એકાએક સ્થળે દોડી આવી હતી અને મૃતદેહ ને જસદણ જેવી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ પરિવારજ નોએ આરોપી ન ઝડપાય ત્યાં સુધી દેહ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો અને તેથી પોલીસમાં પણ દોડતા મચી જવા પામી હતી અને જસદણ સિવિલ હોસ્પિટલના પરિવારજનોના ટોળેટોળા ઊંડી પડ્યા હતા.

અત્યારે ઉલ્લેખની એ વાત એ છે કે મૃત્યુ પામેલા કમલેશ કોમલ સાથેના બીજા લગ્ન હતા પેલી પત્નીના છૂટાછેડા થઈ ગયા હતા. પરંતુ કમલેશને ખ્યાલ ન હતું કે નવા પરણેલા કોમલને પણ બીજા કોઈ યુવક સાથે પ્રેમ સંબંધ હશે, હાલ તો કમલેશ ના ભાઈ વિનોદભાઈએ આટકોટ પોલીસ સ્ટેશનમાં આરોપી યશવંત વિરોધ હત્યા ની ફરિયાદ નોંધાવી છે..

અને તેને ઉપર ગુનો દાખલ કરવામાં આવ્યો છે, ફરિયાદમાં થયેલ ખુલાસા મુજબ વડીયા ગામમાં રહેતી કોમલ ને પોતાના જ ગામના યુવાન યશવંત સાથે ખૂબ જ ગાઢ પ્રેમ સંબંધ હતો આથી તે કોમલ યશવંત સાથે એક વખત તો ભાગી પણ ગઈ હતી પરંતુ થોડા દિવસ પહેલાં જ્યારે કોમલને મનાવવામાં આવી ત્યારે તે,

બળજબરીપૂર્વક માતા પિતા પાસે આવી હતી ત્યારબાદ કોમલને નવાગામમાં તેમની જ્ઞાતિના કમલેશ સાથે ફરી વખત લગ્ન કરાવવામાં આવ્યા હતા કમલેશના આ બીજા લગ્ન હતા પરંતુ કમલેશ સાથે પ્રેમિકા કોમલને લગ્ન કરતા જ પ્રેમી યશવંતને ખાર ચડી ગયો હતો અને તેણે કમલેશના ઘરે જઈને તેને પતાવી દીધો હતો હાલ પોલીસ આ ઘટનાની યોગ્ય માહિતી મેળવીને તપાસ હાથ ધરી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

પડોશી મહિલાને કપડા સુકવતી જોઈને નરાધમ યુવકે યોગા કરવાના બહાને કપડા કાઢીને કરી એવી હરકતો કે જાણીને ભલભલાને પરસેવો છૂટી ગયો.. વાંચો..!

અત્યારે ખૂબ જ વિચિત્ર બનાવ સામે આવ્યો છે. જે દરેક વ્યક્તિઓએ જાણી લેવો જોઈએ અને …

Leave a Reply

Your email address will not be published.