Breaking News

લગ્નના 3 મહિનામાં જ પત્ની ગર્ભવતી બની જતા પતિને આવી ગયા ધોળા દિવસે અંધારા, બહાર આવ્યા એવા કાંડ કે જાણીને પરિવારની ઈજ્જત….

અમુક વખત પરિવારમાં કંઈક એવી પરિસ્થિતિ સર્જાઈ જતી હોય છે કે જેના કારણે પરિવારની ઈજ્જત હંમેશા હંમેશા માટે જતી રહેતી હોય છે. આ ઉપરાંત સમાજના લોકો પણ પરિવારના સભ્યોને મન ફાવે તેવા શબ્દોથી બોલાવવા લાગે છે અને ખૂબ જ ખરાબ વર્તન કરવા પણ લાગતા હોય છે.

કંઈક આ પ્રકારનું જ એક વર્તન એક પરિવારને સહન કરવાનો વારો આવ્યો છે. અને તેનું એકમાત્ર કારણ તેમના દીકરાની વહુ હોવાની પણ માહિતી મળી છે. લોહાનગર વિસ્તારની એક યુવતીના લગ્ન મોહનનગર વિસ્તારમાં રહેતા યુવક સાથે થયા હતા. લગ્નના ત્રણ મહિના બાદ એવી ચોંકાવનારી ઘટના બની છે કે, જેને કારણે પરિવારના સભ્યો સમાજમાં મોઢું ઊંચું કરીને ચાલી પણ શકતા નથી.

લગ્નના માત્ર ત્રણ મહિનાની અંદર જ ઘરની વહુએ એક બાળકને જન્મ આપી દેતા ભારે ચકચાર મચી ગયો હતો. કારણકે લગ્ન થયા એના માત્ર ત્રણ જ મહિના થયા છે અને ત્રણ મહિનાની અંદર અંદર જ આ મહિલાએ બાળકને જન્મ આપી દેતા આખરે આ બાળકના પિતા કોણ છે..? તે જાણવા માટે પરિવારજનો મારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે..

તો સમાજના સૌ કોઈ લોકો આ ઘટનાને લઈને પરિવારજનોને મજાક મસ્તી કરી રહ્યા છે. જ્યારથી લગ્ન થયા ત્યારથી જ આ મહિલાનું પેટ ધીમે ધીમે ફુલવા લાગ્યું હતું. જ્યારે મહિલાના પતિએ તેને જણાવ્યું કે, શા માટે તારું પેટ ફૂલી રહ્યું છે, ત્યારે મહિલાએ જણાવ્યું કે, તેને પેટમાં સતત એસીડીટી અને ગેસની સમસ્યા રહે છે..

આ ઉપરાંત વધારે પડતું ખોરાક ખાવાને કારણે તેનું પેટ દિન પ્રતિદિન ફૂલવા લાગ્યું છે. પરંતુ તેના પતિ ને કંઈક ઊંધી શંકા જતી હતી. જો તે વધારે પૂછપરછ કરે તો તેની પત્ની તેના પર ઊંધો શક કરીને નારાજ થઈ જતી હતી. હજુ લગ્નના માત્ર ત્રણ જ મહિના થયા હતા એટલા માટે પતિએ વિચાર્યું કે તેની પત્ની જો તેનાથી નારાજ થઈ જશે તો કદાચ આ લગ્ન તૂટી પણ જશે..

એટલા માટે તે ચૂપચાપ આ તમામ ઘટના સહન કરતો રહ્યો અને પરિણામે ત્રણ મહિનાની અંદર જ આ મહિલા એક બાળકને જન્મ આપી દીધો હતો. જ્યારે આ બનાવ બન્યો ત્યારે એકાએક ચકચાર મચી જવા પામ્યો છે. તો મહિલા ના પતિને ધોળા દિવસે અંધારા આવી ગયા છે. અને તે વિચારવા પર મજબૂર બન્યો છે કે આખરે મારી પત્ની પહેલા કયા યુવકને પ્રેમ કરી બેસી હશે કે જેનું પરિણામ આજે મારે ભોગવું પડ્યું રહ્યું છે.

તેણે તેની પત્નીની કડક પૂછતાછ કરી હતી તો તેણે જણાવ્યું કે, તે લગ્ન પહેલાં એક યુવકને પ્રેમ કરતી હતી. અને તેની સાથે બંધાયેલા શારીરિક સંબંધોને કારણે ગ.ર્ભ. રહી ગયો હતો અને આ બાળકનો જન્મ થયો છે. આ બાળકના અસલી પિતા મહિલાનો પહેલો પ્રેમી છે. આ માહિતી સામે આવતા જ પરિવારના સૌ કોઈ સભ્યનું માથું શરમથી નીચે જુકી ગયું છે..

તો સમાજમાં તેઓને ભારે બદનામીનો અનુભવ કરવો પડી રહ્યો છે. સમાજના લોકો તેમને કહી રહ્યા છે કે, આખરે તેઓએ કશું જોયા કાર્યા વગર જ આ ઉપરાંત કોઈપણ રિપોર્ટ મેળવ્યા વગર જ તેમના દીકરાનું વેવીશાળ કરી નાખ્યું હતું. જેનું પરિણામ આજે તેમને ભોગવવું પડી રહ્યું છે લોકો જાતજાતની ટિપ્પણી કરી રહ્યા છે. આ ઘટનાને લઈને ચર્ચા વિચારણાઓએ જોર પકડ્યું છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

કોલેજે જવાના બહાને ઘરેથી નીકળીને 22 વર્ષની યુવતી એવી જગ્યાએ જવા લાગી કે માં-બાપે તેની દીકરીને જીવતા જ મરેલી સમજી લીધી, માં-બાપ ખાસ વાંચે..!

અત્યારે સમાજના દરેક લોકોની સાથે સાથે દરેક માટે પણ ખૂબ જ આંખો ઉઘાડતો બનાવ સામે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *