Breaking News

લગ્નની લાલચ આપીને નરાધમ યુવક 19 વર્ષની દીકરીને હોટેલમાં બોલાવતો, અને કરતો એવું કે જાણીને પગ નીચેથી જમીન ખસકી જશે..

હાલ પ્રેમ પ્રકારમાં ખૂબ અવનવા કિસ્સાઓ સામે આવે છે. જેમા કોઇ જગ્યાએથી દુ.ષ્ક.ર્મ. તેમજ શારીરિક અડપલાં બનાવો સામે આવતા હોય છે. તો કોઈ જગ્યાએથી લગ્ન કરવાની ના પાડતા એક તરફ પ્રેમી માં હત્યા કરી નાખવાના બનાવો સામે આવી રહ્યા છે. તો બીજી બાજુથી પ્રેમ સંબંધને લઇને ઘરના અન્ય સભ્યો અને મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવે છે..

આ પ્રકારના કિસ્સાઓ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ રહ્યા છે. પોલીસ પણ આવા કિસ્સામાં એ ઉકેલવા માટે ખૂબ મહેનત કરી રહી છે. તેવામાં ઘોડાસર વિસ્તારમાંથી વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ઘોડાસર વિસ્તારમાં એ યુવતી તેના પરિવાર સાથે રહે છે. યુવતીની ઉંમર માત્ર 19 વર્ષની છે..

તે થોડા વર્ષો પહેલા વટવા ખાતે રહેતા અનિલ લાધવા નામના યુવક સાથે સંપર્કમાં આવી હતી. ત્યારબાદ તેઓ એકબીજા સાથે સોશિયલ મીડિયામાં ખુબ જ વાતો પણ કરવા લાગ્યા હતા. ધીમે-ધીમે તેઓ પ્રેમ સંબંધમાં જોડાઈ ગયા હતા. આ દરમિયાન અનિલ 19 વર્ષની યુવતીને ફરવા પણ લઈ ગયો હતો…

તે યુવતીને ખૂબ મીઠી મીઠી વાતો કરીને તેને ફસાવવા માંગતો હતો. અને આ યુવતીને કહ્યું હતું કે હું તારી સાથે લગ્ન કરીશ કારણ કે તું રૂપ રૂપના અંબાર છે. લગ્નની લાલચ આપીને તે આ યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. તે વારંવાર આ યુવતીને લગ્નની લાલચ આપીને કોઇને કોઇ જગ્યાએ બોલાવતો હતો..

અને ત્યાં તેની સાથે શારીરિક સંબંધ હતો. થોડા દિવસ પહેલાં તેણે આ યુવતીને ફોન કરીને એક હોટેલમાં બોલાવી હતી. યુવતી ત્યાં ગઈ હતી. પરંતુ અનીલે ફરી એકવાર આ યુવતીને શારીરિક સંબંધ બાંધવા માટે કહ્યું હતું યુવતીએ અનિલ ના પાડી દેતા અનિલ ખૂબ જ ગુસ્સે ભરાઈ ગયો હતો…

અને તે જોર જોરથી બુમો પાડીને અભદ્ર વર્તન કરવા લાગ્યો હતો. ગાળાગાળી કરવા લાગ્યો હતો. તેમજ તે યુવતી અને તેના સગા ભાઈને મારી નાખશે એવી ધમકી પણ આપતો હતો. યુવતીએ સમગ્ર ઘટનાની જાણ તેના પરિવારજનોને કરી હતી. એટલા માટે પરિવારજનો આ નરાધમ સામે પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની તેમજ ધમકી આપવાની ફરિયાદ નોંધાવી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *