Breaking News

“મારી બયરી સામું જોઈશ તો આંખના ડોળા કાઢી લઈશ” કહીને વેપારીએ તેના પાડોશી યુવકને ધમકી આપી, બીજે જ દિવસે યુવક ત્યાં આવ્યો અને કર્યું એવું જે દરેકે જાણી લેવું જોઈએ..!

રાજ્યના જુદા-જુદા જિલ્લાઓમાંથી ગુનાખોરીઓની પ્રવૃત્તિઓ વારંવાર સામે આવે છે. આ ગુનાખોરીઓને અટકાવવા માટે પોલીસ તંત્રની મદદની સાથે સાથે શહેરના દરેક નાગરિકોએ દરેક રીતે ખૂબ જાગૃત થવું પણ જરૂરી છે. તો કોઈ પણ વ્યક્તિને હેરાનગતિ નો અનુભવ થતો હોય તો તાત્કાલિક ધોરણે પોલીસની મદદ લેવી જોઈએ..

પરંતુ અત્યારે કેટલાક નાગરિકો જ્યારે તેમને હેરાનગતી પહોંચે છે. ત્યારે સૌપ્રથમ તેઓ પોતે જ આ બાબતોને સુલજાવાનો પ્રયત્ન કરે છે. પરંતુ જ્યારે આ ઘટના ખૂબ જ આગળ વધી જતી હોય ત્યારે અંતે પોલીસની મદદ લેવાનો પણ વારો આવે છે. કપડા પાર્ક સોસાયટીમાં જયપાલ ભાઈ તેમની પત્ની રીનાબેન સાથે રહે છે..

બંનેના લગ્ન થયા તેના દસ વર્ષ સુધી ચૂક્યા છે. આ લગ્ન જીવન દરમિયાન તેઓને બે વર્ષની એક દીકરી અને ચાર વર્ષનો એક દીકરો પણ છે. જયપાલ ભાઈ સુકામેવાના વેપારી છે. તેમની પત્ની રીનાબેન એક વખત સાંજના સમયે જ્યારે જયપાલ ભાઈ ભોજન લઈ રહ્યા હતા. ત્યારે તેમને જણાવ્યું હતું કે, પડોશમાં રહેતો મોન્ટુ નામનો એક યુવક તેની ખૂબ જ હેરાનગતી પહોંચાડે છે..

જયપાલ ભાઈએ તેમની પત્નીને પૂછ્યું કે, તે કેવી રીતે હેરાનગતિ પહોંચાડે છે. ત્યારે રીનાબેને જણાવ્યું કે, તેઓ જ્યારે પોતાના ઘર આંગણે રહેલો કચરો સાફ કરવા માટે સોસાયટીમાં જાય છે. ત્યારે તેઓ તેને ખૂબ જ ખરાબ નજરથી જુએ છે. અમુક વાર સોશિયલ મીડિયાના માધ્યમથી પણ તે અવારનવાર રિક્વેસ્ટ મોકલે છે..

આ ઉપરાંત તે ફોન પણ કરીને ખુબ ખરાબ માંગણીઓ પણ કરી રહ્યો છે. પત્નીના મોઢેથી આવા વચનો સાંભળીને જયપાલભાઈ ખૂબ જ ગુસ્સે ભરાઈ ગયા હતા. ભોજન અધૂરું મૂકી તેઓ તરત જ સોસાયટીમાં ગયા અને મોન્ટુ નામના યુવકને તેના ઘરમાંથી ઘસડીને બહાર કાઢ્યો હતો અને મોટા મોટા બરડા નાખીને કહી દીધું કે તું શા માટે મારી બૈરી સામું જોવે છે..?

અને શા માટે તેને ચેનચાળા કરે છે. આજ પછી જો તે બૈરી સામું જોયું છે. તો તારા આંખના ડોળા હું કાઢી લઈશ અને આજ પછી ક્યારેય પણ અમારા પરિવાર સામો જોતો નહીં એમ કહીને સુકામેવાના વેપારી જયપાલ ભાઈ તેના પાડોશી યુવકને ધમકીઓ આપી દીધી હતી. જયપાલને લાગ્યું કે મોન્ટુ તેમની આ ધમકીઓથી ડરી જશે..

અને ક્યારેય તેમની પત્ની સામે જોશે નહીં અને તેને હેરાનગતી પહોંચાડશે નહીં, પરંતુ મનમાં એવી ગાંઠ મારીને બેઠો હતો કે, તેણે હેરાનગતી પહોંચાડવાનું નક્કી કરી લીધું હતું. બીજે દિવસે પણ તે એ વખતે આવી ગયો અને રીનાબેનને સામે ઊભો રહીને કહ્યું કે, તમારે જે કરવું હોય તે કરી લેજો મારી હેરાન કરતી ચાલુ જ રહેશે..

રીનાબેન તેના પતિ જયપાલ ભાઈને ફોન કરીને જણાવ્યું કે, તેમની પડોશમાં રહેતો મોન્ટુ ફરી વખત તેમના ઘર પાસે આવી ગયો છે અને હવે ત્યાંથી બીજે તમારું નામ પણ લેતું નથી. તાબડતોબ પોતાનો ધંધો મૂકી જયપાલ ભાઈ ફરિ વાર ત્યાં આવી પહોંચ્યા પરંતુ આ વખતે જાણવા જે સમજાવવા તેમજ લડાઈ ઝઘડો કરવાને બદલે જયપાલ ભાઈએ તેનો કાઠલો પકડીને ઢોર મારવાનો શરૂ કરી દીધું હતું..

ત્યારે આ મામલો આગળ વધી ગયો ત્યારે સોસાયટીના કેટલાક રહેશો એ પોલીસને પણ જાણકારી આપી હતી. પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો. અત્યારે આ બંને વ્યક્તિને બેસાડીને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. જયપાલ ભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું છે કે મોન્ટુ નામનો યુવક તેમની પત્નીને હેરાનગતી પહોંચાડી રહ્યો છે..

તો મોન્ટુએ પણ સામો ગુનો નોંધાવતા જણાવ્યું છે કે, જયપાલ ભાઈએ ગુસ્સો કરીને તેમને ઢોર માર્યો છે. એક જ સોસાયટીમાં પડોશમાં રહેતા બંને યુવકો અત્યારે ખૂબ જ મોટી મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. આ તમામ ઘટના મોન્ટુની ખરાબ પ્રવૃત્તિને કારણે દેખાઈ આવી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *