મંદિરના પુજારીએ મંદિરમાં જ ખાડો ખોદીને કર્યું એવું કામ કે ગામના લોકો રોષે ભરાયા, જાણીને તમારો પણ પિત્તો ફાટી જશે..!

દરેક જિલ્લાના ગામડાઓમાં મંદિર ચોક્કસપણે હોય છે અને ગામના લોકોને ભગવાનની ભક્તિ અને ભગવાન પ્રત્યેની લાગણીને કારણે મંદિરમાં પૂજા અને પ્રાર્થના માટે તેઓ જતા હોય છે. મંદિરના પૂજારીઓ ભગવાનની સાચા દિલથી સેવા કરી રહ્યા હોય છે પરંતુ આધુનિક સમયમાં પુજારીઓ પણ લોકોને ઠેસ પહોંચે તેવા કામ કરી રહ્યા છે.

અને તેઓ ભગવાનનો ડર રાખ્યા વગર આવા કામો કરીને લોકોની લાગણીથી દૂર થઈ રહ્યા છે. હાલમાં પણ એવી એક ઘટના સામે આવી હતી. કે જે જાણીને દરેક ગામના લોકો ગુસ્સામાં આવી ગયા હતા. ગામના લોકોને ખૂબ જ દુઃખ પહોંચાડવામાં આવ્યું હતું. આ ઘટના છત્તરપુર જિલ્લામાં બની હતી.

છતરપુરના પ્રખ્યાત મહાવીર મંદિરમાં આ ઘટના બની હતી. મહાવીર મંદિરમાં એક પુજારી ઘણા સમયથી ભગવાનની સેવા કરી રહ્યા હતા અને તેઓ ભગવાનની પૂજા કરતા હતા. મંદિરના પૂજાની પર ગામના દરેક વ્યક્તિઓને ખૂબ જ સારો એવો વિશ્વાસ હતો. દરેક ગામના લોકો પૂજારીને ખૂબ જ સારું એવું માન આપતા હતા.

પૂજારી તેમની માતા ભગવતી દેવી સાથે રહેતા હતા. એક દિવસ પૂજારીની માતા ભગવતી દેવી લોહિયાનું આશ્રમમાં અવસાન થઈ ગયું હતું. આ આશ્રમનું નામ સંત શ્રી બાબા આશ્રમ હતું. પૂજારીની માતાનું અવસાન થઈ જતા દરેક લોકોની લાગણી નિરાશામાં ફરી ગઈ હતી અને લોકો પણ પૂજારીને આશ્વાસન આપી રહ્યા હતા.

પરંતુ પૂજારીએ પોતાની માતાના અગ્નિદાહ આપીને અંતિમ સંસ્કાર કરવાને બદલે આ જ પરિસરમાં તેમના માતાના મૃતદેહને દફનાવી દીધો હતો. જેની જાણ આસપાસના લોકોને થતા લોકોએ વિરોધ કર્યો હતો અને પોતાની માતાની સાથે તેણે ખૂબ જ ખોટું કર્યું હતું. તેને પોતાની માતાનો ફોટો લગાવીને તેની પૂજા કરવાનું શરૂ કર્યું હતું.

પરંતુ થોડા દિવસો પછી તરત જ આ મંદિરમાં જ મૂર્તિની સ્થાપના કરવાની હતી અને તે જગ્યાએ તેણે પોતાની માતાના મૃતદેહને દફનાવીને માતાનો ફોટો લગાવી દીધો હતો. દરેક ભક્તોને આ ઘટનાની જાણ થતા તેઓ ખૂબ જ ગુસ્સામાં આવી ગયા હતા. તેમના ભગવાનના બદલે પુજારીએ પોતાની માતાને ભગવાન બનાવીને તેમની પૂજા ચાલુ કરી દીધી હતી.

જેના કારણે ગામના લોકોએ કોતવલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને મંદિર સમિતિના લોકોએ કલેકટરને પણ આ ઘટનાની જાણ કરી હતી. કમિટીના કાર્યકર્તાઓનું કહેવું હતું કે મૃતદેહને કબરમાંથી બહાર કાઢીને તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવે અને ભગવાનની મૂર્તિની સ્થાપના કરવાની જગ્યા પરથી તેમની માતાની તસવીર હટાવી દેવામાં આવે.

પૂજારીએ તેમની માતા સાથે ખૂબ જ અન્યાય કર્યો હતો અને ગામના લોકોનો પણ વિશ્વાસઘાત કર્યો હતો. પૂજારીએ આવું શરમજનક કાર્ય કર્યું હતું. જેના કારણે તમામ ગામના લોકો ખૂબ જ ગુસ્સે થયા હતા અને પૂજારી પર અનેક આરોપો લગાવ્યા હતા. આસપાસમાં રહેતા લોકોએ ખૂબ જ મોટો વાંધો ઉઠાવ્યાને કારણે પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી હતી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment