Breaking News

મંદિરના ચબુતરા પાસે પુજારીએ વહેલી સવારે જોઈ લીધું એવું કે જાણીને લોકો અધુરી ઊંઘે દોડતા આવ્યા, પોલીસ પણ ચોંકી ગઈ..!

હાલ રોજબરોજાવનારી ઘટનાઓ પોલીસ સ્ટેશને સરકારી ચોપડામાં નોંધાતી હોય છે. જેમાંથી મોટા ભાગની ઘટના માત્ર ગણતરીની મિનિટોમાં જ સુલજાવી નાખવામાં આવતી હોય છે. પરંતુ અમુક ઘટના એવી હોય છે કે, જેને સુલજાવી મુશ્કેલ જ નહી પરંતુ નામુમકિન બની જતી હોય છે..

કારણ કે આ ઘટનાને સુલજાવા માટેના પુરતા પુરાવાઓ ન મળતાં મારે મુશ્કેલી સર્જાતી હોય છે. હાલ કંઈક આ પ્રકારનો જ એક મામલો ઉત્તર પ્રદેશના રુદ્રપુર પોલીસ સ્ટેશન વિસ્તાર પાસે આવેલા ગામમાંથી સામે આવ્યો છે. અહીં પરમસુંદરી દેવીનું મંદિર આવેલું છે. જેના ચબૂતરા પાસે સવારમાં મંદિરના પૂજારી એવી ચીજ વસ્તુ જોઈ લીધી છે કે, જેને કારણે સમગ્ર ગામના લોકો અડધી ઊંઘેથી દોડી આવ્યા છે.

અને ભારે હોબાળો મચી ગયો છે. આ મંદિરના પૂજારી નિર્ગુણદાસ દરરોજની જેમ રાત્રે મંદિરમાં આરતી કરીને પોતાના ઘરે જઈ સૂઈ ગયા હતા. સવારે તેઓ મંગળા આરતી કરવા માટે મંદિરે આવ્યા અને મંદિરના દરવાજો ખોલતાની સાથે જ તેઓએ મંદિરના ચબૂતરા પાસે એક અજાણ્યા યુવકની લાજ પડી હોય તેવું લાગી આવ્યું હતું..

તેઓએ નજીક જઈને જોયું તો હકીકતમાં એક યુવકની લાશ હતી. જે ખૂબ જ દુર્ગંધ ફેલાવતી હતી. જ્યારે આ ઘટના સામે આવી ત્યારે તેણે જોર જોરથી બૂમો પાડીને આસપાસના લોકોને બોલાવ્યા હતા. ત્યાં આસપાસ થી ભક્તો દોડી આવ્યા અને આ લાશ કોની છે, તેમજ શા માટે અહીં પડી છે, તેને વિશે માહિતી મેળવવા લાગ્યા હતા..

અને ત્યારબાદ પૂજારીએ આ બાબતની જાણકારી પોલીસને પણ આપી હતી. જ્યારે સવારમાં મંદિરે દર્શન કરવા આવેલા ભક્તોને જાણ થઈ કે મંદિરના ચબૂતરા પાસેથી એક અજાણ્યા યુવકની લાશ મળી આવી છે. ત્યારે આ ઘટનાની જાણકારી અને મિનિટોમાં જ સમગ્ર ગામમાં પ્રસરી ગઈ હતી..

લોકો અડધી ઊંઘેથી જાગીને મંદિરે દોડી આવ્યા હતા. અને શું થયું છે, તેની જાણકારી મેળવવા લાગ્યા હતા. પોલીસ પણ ઘટના સ્થળે તાત્કાલિક દોડી આવી હતી અને આ મૃતક યુવકની ઓળખાણ કરવા માટે જરૂરી કામગીરી શરૂ કરી દીધી હતી. આ મૃતક યુવક પાસેથી મોબાઇલ ફોન મળી આવ્યો હતો જેમાંથી જાણકારી મળે કે મૃતક યુવકનું નામ બજરંગી ચૌહાણ છે.

તેનું ગામ કંચનપુર હોવાનું સામે આવ્યું છે. અંદાજે આ યુવકની ઉંમર ૩૦ વર્ષની છે. તે પોતાના ઘરેથી શા માટે ગુમ થયો છે, તેમજ તેને પતાવી દેવામાં આવ્યો છે કે પછી તેણે જાતે આપઘાત કરીને જીવન ટૂંકાવી દીધું છે. વગેરે સહિતની માહિતી સુલજાવા માટે પોલીસ મથામણ કરી રહી છે..

પરંતુ આ યુવકને ગુમ થયા હોવાની કોઈ પણ ફરિયાદ મળી નથી. આ સાથે સાથે આ યુવકના સગા સંબંધીઓ પણ હાજર થયા નથી. આ બનાવને લઈને હાલ પોલીસ પણ ખૂબ જ ચોંકી ઉઠી છે. કારણ કે આ અજાણ્યા યુવકની વધારે પડતી ઓળખાણ મેળવવા માટે ભારે માથામાં સહન કરવી પડી રહી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *