Breaking News

માનતા પૂરી કરવા જવાના બહાને દિયર-ભાભી ઘરેથી ભાગી ગયા, 10 દિવસે પરિવારને મોકલ્યા એવા ગંદા ફોટા કે જોઈને વડીલોના ડોળા બહાર આવી ગયા..!

રોજ-રોજ ભલભલા લોકોને વિચારમાં મૂકી દે એ પ્રકારની ઘટનાઓ હવે છાશવારે સામે આવવા લાગી છે. આવી ઘટનાઓ સામે આવ્યા બાદ સમાજના દરેક લોકોમાં હડકંપ મચી જતો હોય છે. તો કેટલાક લોકોને ભારે બદનામી પણ સહન કરવાનો વારો આવે છે. અત્યારે વધુ એક હોશ ઉડાવી દેતો કિસ્સો સામે આવ્યો છે..

આ બનાવની અંતે પરિવારજનો પોતાનું મોઢું ઊંચું કરીને ગામના લોકો સામે ચાલી શકતા નથી. કારણ કે તેમના ઘરના બે સભ્યોએ ન કરવાની કાળી કરતુતો કરી છે. જેને લઇ સમગ્ર પરિવારના ઈજ્જતના કાંકરા થઈ ગયા છે. આ ઘટના ઈશ્વરગઢની પાસે આવેલા જયંતિ નગરની છે..

અહીં માનસિંગભાઈનો પરિવાર રહે છે. માનસિકભાઈનો મોટો દીકરો જતીન અને નાનો દીકરો રિતેશ બંને હેન્ડલુમના વ્યવસાય સાથે જોડાયેલા હતા. પરિવાર ખૂબ જ રાજી ખુશીથી જીવન જીવતો હતો. પરંતુ અચાનક જ તેમના પરિવાર ઉપર ખૂબ મોટી આફત આવી પડી છે. જતીનની પત્ની સીમા એ કોઈ માનતા માની હતી..

અને એ માતાને પૂરી કરવા જવા માટે તેણે તેના દિયર રિતેશને પોતાની સાથે આવવા માટે જણાવ્યું હતું. ભાભી અને દિયર બંને પોતાના ચાર દિવસના કપડા થેલામાં પેક કરીને આ માનતાને પૂરી કરવા માટે પોતાને વતન જવા માટે નીકળ્યા હતા. પરિવારજનોની મંજૂરી લઈને આ બંને વ્યક્તિ ઘરેથી તો નીકળી ગયા..

પરંતુ ચાર દિવસ બાદ પણ તેમનો કોઈ પણ સંપર્ક થયો નહીં, એટલા માટે પરિવારજનોને તેમની ચિંતા થવા લાગી હતી. તેઓએ આ બંને વ્યક્તિની શોધખોળ શરૂ કરી દીધી હતી કે શા માટે આ બંને વ્યક્તિ પરિવારજનોથી સંપર્ક વિહોણા થઈ ગયા છે. પરંતુ કોઈ પણ જગ્યાએથી અતો પતો ન મળતા અને તેઓ પોલીસના શરણે પણ પહોંચ્યા હતા..

આ ઘટનાના દસ દિવસ વીતી ચૂક્યા ત્યારે અચાનક જતીનભાઈના મોબાઈલ ફોનમાં તેમના નાનાભાઈ રીતેશ અને જતીનભાઈની પત્ની સીમા એટલે કે ભાભી અને દિયર બંનેએ પોતાના ખુબ જ ખરાબ ફોટા મોકલ્યા હતા કે, તે જોઈને વડીલ લોકોના ડોળા બહાર આવી ગયા હતા. આ ફોટાને જોતોની સાથે જ પરિવાર સમજી ગયો હતો કે ભાભી અને દિયર બંને વચ્ચે ઇલુ ઇલું ચાલતું હતું..

અને તેઓ માનતા પુરી કરવા જવાને બહાને ઘરેથી કપડા પેક કરીને ભાગી ગયા છે. અને હવે તેઓ ક્યારેય પણ પાછા આવવાના નથી. જ્યારે તેમના પરિવારના અન્ય સભ્યો સ્નેહીજનો સગા સંબંધીઓ તેમજ ગામડાના અન્ય લોકો સુધી આ વાતની જાણકારી પહોંચી કે માનસિંગભાઈના પરિવારમાં નાનો દીકરો તેની સગી ભાભીને ભગાડીને લઈ ગયો છે..

ત્યારે આ ઘટના ચર્ચાનો વિષય બની ગઈ હતી. કેટલાક લોકો મજાક કરી કરીને તેમના પરિવારની બેજતી કરતા હતા. તો કેટલાક લોકો ન કહેવાના શબ્દો પણ કહેવા લાગ્યા હતા. આવી ઘટનાઓ ની ઊંડાણપૂર્વક માહિતીઓ સામે આવતી નથી. પરંતુ જ્યારે જ્યારે કોઈ પરિવારજનો પોતાના જ પરિવારને બદનામ કરવાની કોશિશ કરવા ઉપર ઉતરી આવ્યા હોય ત્યારે ભારે ચકચાર મચી જતો હોય છે.

હાલ એક સાથે બે જિંદગીઓ બરબાદ થઈ જવા પામી છે. જતીનભાઈની પત્ની હવે તેમનાથી દૂર થઈ ગઈ છે. તો રીતેશભાઈ પણ પોતાની પત્નીને મૂકીને પોતાની ભાભી સાથે લગ્ન જીવન ગુજારવા માટે ઘરથી દૂર જતા રહ્યા છે. બિચારા પરિવારના વડીલો ખુબ જ દુખી થયા છે, તેઓએ ક્યારેય ધાર્યું ન હોઈ એવી ઘટના બની જતા તેઓને ઊંડો આઘાત લાગ્યો છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *