Breaking News

મામાના ઘરેથી બંને બાળકોને લાવીને પિતાએ પતાવી દીધા બાદમાં પોતે પંખે લટકીને કર્યો આપઘાત, એકસાથે 3ના મોતથી તમારું હૈયું ધમધમી જશે..!!!

રોજબરોજ પરિવારમાં રહેતા લોકો સાથે ગંભીર ઘટના બની રહી છે. ક્યારે લોકો સાથે શું બની જાય? તે કહી શકાતું નથી. આજકાલ લોકો પોતાના પારિવારિક જીવનને લઈને અથવા તો ધંધાકીય કામોને લઈને ખૂબ જ ત્રાસમાં રહેતા હોય છે જેને કારણે તેઓ કંટાળીને ક્યારે કઈ ઘટના કરી નાખેએ વિચારી પણ શકાતું નથી. અવારનવાર લોકો સાથે બનતા બનાવોને કારણે પરિવારના લોકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે.

પરિવારમાં એક વ્યક્તિનું મૃત્યુ થઈ જતા આખા પરિવારમાં દુઃખનો માહોલ છવાઈ જાય છે. આવી જ ઘટના હાલમાં બની હતી. આ પરિવાર ખૂબ જ રાજી ખુશીથી રહેતો હતો. પરિવાર જોધપુરના ઝંવર વિસ્તારમાં રહે છે. પરિવારમાં પતિ-પત્ની અને તેમના બંને બાળકો રહે છે. પતિનું નામ રૂપરામ પટેલ હતું. તેઓની ઉંમર 40 વર્ષની હતી. તેમની પત્નીનું નામ સીતા પટેલ હતું. તેમની ઉંમર 38 વર્ષની હતી.

રૂપરામ પટેલ પરિહારની ધાણીમાં આવેલી જમીનમાં ખેતી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. તેમના બાળકોને પણ તે ખૂબ જ સારો એવો અભ્યાસ કરાવવા માગતા હતા. જેને કારણે પોતાના બંને બાળકોને તેના મામાને ત્યાં સારો એવો અભ્યાસ કરવા માટે મોકલ્યા હતા. તેના મામા સર ગામમાં રહેતા હતા. સર ગામમાં બંને બાળકોને ભણવા માટે તેના પિતાએ મોકલ્યા હતા.

તેના મામાનું નામ ઓમ પ્રકાશ હતું. તેઓ મેડિકલ પ્રેક્ટિશનર તરીકે કામ કરતા જેને કારણે તેઓ બાળકો સાથે મોર્ડન સ્કૂલે જતા હતા. તેમના બંને બાળકો મામા સાથે ખૂબ જ ખુશીથી રહેતા હતા. રૂપરામના મોટા દીકરાનું નામ રામા હતું. તેની ઉંમર 10 વર્ષની હતી અને તે ધોરણ 7 માં અભ્યાસ કરતો હતો. તેના નાના દીકરાનું નામ કૃષ્ણ હતું. તેની ઉંમર 8 વર્ષની હતી. તે ધોરણ 5 માં અભ્યાસ કરતો હતો.

રામા શાળામાં ભણવામાં ખૂબ જ હોશિયાર હતો. તેની શાળામાં તેના ધોરણમાંથી પ્રવાસ યોજાયો હતો જેને કારણે રામા પ્રવાસે ગયો ન હતો અને તે ઘરે આવ્યો હતો. તે પોતાના મામાના ઘરે જ હતો. તેનો નાનો ભાઈ પણ શાળાનો પ્રવાસ થયો હોવાને કારણે તે પણ પ્રવાસે ગયો ન હતો અને ઘરે હતો. બંને ભાઈઓ મામાના ઘરે હતા. તે પોતાના માતા-પિતાથી દૂર રહેતા તેના માતા પિતા પરિહારની ધાણીમાં કામ કરીને તેઓ ત્યાં રહેતા હતા.

ત્યારબાદ બંને માતા-પિતા ખેતરે કામ કરવા માટે જતા હતા. તેમની માતા ખેતી કામ માટેના પિતાને મદદ કરતી હતી. જેને કારણે સીતાને રુપરામે આ ઘટના બની તે દિવસે કહ્યું હતું કે, તે થાકી ગયો છે અને તેને આરામ કરવો છે. જેના કારણે તે ઘરે જાય છે, પત્ની સીતાએ તેને જવા માટે કહ્યું હતું ત્યારબાદ રૂપરામના મગજમાં શું ચાલી રહ્યું હતું. જેના કારણે તે પોતાના ઘરે જવાને બદલે નજીકના ગામમાં તેના સાસરીના ઘરે ગયો હતો.

ત્યાં પોતાના બંને બાળકો હતા. તેને લેવા માટે જતો રહ્યો હતો. જેના કારણે તેના મામાએ બંને બાળકોને તેના પિતા સાથે જવાની હા પાડી હતી. દર વખતે રૂપરામ પહેલા ઓમપ્રકાશને ફોન કરીને બાળકોને લેવા આવે છે. તેમ જાણ કરતો હતો પરંતુ આજે જાણ કર્યા વગર બાળકોને લેવા માટે પહોંચી ગયો હતો બંને ગાડીઓને બંને બાળકોને ગાડી પર બેસાડીને તેણે ઘરે લાવ્યા હતા.

ત્યારબાદ બંને બાળકો સાથે તેણે ખૂબ જ કરુણ ઘટના કરી નાખી હતી. તેના મગજમાં કયા વિચારો ચાલી રહ્યા હતા તે કહી શકાય તેમ નથી. જેને કારણે ઘરે પહોંચતા તેણે પોતાના બંને બાળકોના ફળિયામાં જ ગળા દબાવી દીધા હતા. જેને કારણે બાળકો મૃત્યુ પામ્યા હતા અને ત્યારબાદ પોતે ઘરમાં રૂમમાં પહોંચે રૂમના પંખા સાથે દુપટ્ટો બાંધીને લટકી ગયો હતો. પોતે પણ આપઘાત કરી લીધો હતો. તેણે પોતાના બંને દીકરાના જીવ ગુમાવ્યા હતા.

પોતાનો પણ જીવ ગુમાવ્યો હતો. તેની પત્ની સીતા ખેતી કામ કરીને ઘરે પરત આવે ત્યારે તેમણે જોયું તો તેમના બંને દીકરા ફળિયામાં નીચે પડેલા હતા. તેણે ઘરમાં જઈને જોયું તો રૂપરામ પંખે લટકી રહ્યો હતો. જેના કારણે તે બૂમ પાડી બેઠી હતી. પરિવારના તમામ સભ્યોને ગુમાવી દીધા હતા. જેને કારણે તે ઢળી પડી હતી. ત્યારબાદ ગામના આસપાસના લોકો તેના ઘરે પહોંચ્યા હતા.

તરત જ ઝવેર પોલીસના ઘટનાની જાણ કરવામાં આવી હતી. પિતાના પિયરના લોકો ઓમ પ્રકાશને પણ આ ઘટનાની જાણ કરી હતી. જેને કારણે તમામ લોકો ઘરના સ્થળે પહોંચ્યા હતા અને બંને બાળકો તેમજ તેના પિતાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પરિહાર અને સરગમ વચ્ચે એક કલાકનું અંતર હતું.

છતાં પણ રૂપરામના કોઈ વિચારોમાં ફેરફાર પણ થયો ન હતો અને પોતે આ ઘટના કરી નાખી હતી તેણે પોતાનો તો જીવ ગુમાવ્યો હતો પરંતુ તેના નિર્દોષ બાળકોનો પણ જીવ ગુમાવ્યો હતો. ઘરમાં કોઈ પારિવારિક ઝઘડો કે કોઈ પૈસાની બાબત તે કોઈ મુશ્કેલી ન હોવા છતાં પણ તેણે આ ઘટના કરી નાખી હતી. આજકાલ આવી ઘટનાઓ બનતા લોકો પોતાના પરિવારના લોકોને ગુમાવી રહ્યા છે અને પત્ની નીસહાય બની ગઈ હતી. તેણે પોતાના આખા પરિવારને ગુમાવી દીધું હતું.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

પડોશી મહિલાને કપડા સુકવતી જોઈને નરાધમ યુવકે યોગા કરવાના બહાને કપડા કાઢીને કરી એવી હરકતો કે જાણીને ભલભલાને પરસેવો છૂટી ગયો.. વાંચો..!

અત્યારે ખૂબ જ વિચિત્ર બનાવ સામે આવ્યો છે. જે દરેક વ્યક્તિઓએ જાણી લેવો જોઈએ અને …

Leave a Reply

Your email address will not be published.