Breaking News

મલમ લગાડવાના બહાને સસરાએ નવેલી પુત્રવધુને પોતાની પાસે બોલાવીને કરી ખુબ જ ખરાબ હરકતો કે જોતા જ પરિવારના ઉડી ગયા હોશ..!

દીકરી જ્યારે પરણીને સાસરિયામાં જાય છે ત્યારે તેના માતા પિતાને શરૂઆતના દિવસોમાં તો ખૂબ જ ટેન્શન રહેતું હોય છે કે મારી દીકરીને સસરામાં કેવું થશે ફાવશે કે નહીં દરેકના વ્યવહારો અને નીતિ નિયમો સાથે જોડાઈ જશે કે કેમ આવી અનેક પ્રશ્નોથી દીકરીના મનમાં જ રહેતા હોય છે શરૂઆતના દિવસોમાં તો દીકરીને પણ પરણીને નવા ઘરે આવેલા સાસરીયામાં તેમના નવા નિયમો અને,

તેમના રિવાજો તેમની રહેણી-કેણીઓ સાથે થોડા દિવસો તો પસાર કરવા જ પડતા હોય છે ત્યારબાદ જ તેમની સાથે તાલમેલ બેસતો હોય છે કે શરૂઆતના દિવસોમાં તો પરિવારના કોઈ પણ સભ્યોની વધુ માહિતી મળી રહે નહીં તેમના સ્વભાવો તેમની બોલચાલ થી વધારે ખ્યાલ તો ન જ આવી શકે પરંતુ જેમ જેમ સમય પસાર થતો હોય તેવી રીતે એવા બીજી સાથે મનોમન મિલાપ શક્ય બનતો હોય છે.

જીવન દરમિયાન લગ્નજીવન એ કોઈપણ વ્યક્તિ માટે ખૂબ જ ખુશીનો માહોલ બનાવી દેતું હોય છે જ્યારે પણ કોઈ વ્યક્તિ લગ્નના તાંતણે બંધાતું હોય છે ત્યારે તેમને ખૂબ જ આનંદ અને ઉલ્લાસનો માહોલ રહેતો હોય છે પરંતુ લગ્ન બાદ જ્યારે વ્યવહારિક જીવન ચાલુ થાય તેવા સમયે કેટલીક વખત એવી ઘટનાઓ બનતી હોય છે કે જેના કારણે આખા લગ્ન જીવન અને પરિવાર ઉપર પણ કલંક લાગી જતું હોય છે,

લોકોમાં રહેલી શક્તિને જ્યારે દૂર ઉપયોગના માર્ગે વાપરવામાં આવે છે ત્યારે તેના પરિણામો ખૂબ જ ગંભીર આવતા હોય છે સસરા અને વહુના પવિત્ર સંબંધને શરમ આવે એવી આ ઘટના જાણીને તમામ સાચવી રહેલી દીકરીઓ પણ એક સમય માટે વિચારમાં મુકાઈ જશે હાલમાં બનેલી ઘટનાની વાત કરવામાં આવે તો, મામલો રાની તરાઈ પોલીસ સ્ટેશનમાં જ્યારે આવ્યો એવા સમયે એક ક્ષણ માટે તો પોલીસ તંત્રને પણ મૂંઝવણ થઈ ચૂકી હતી.

અને આટલું જ નહીં છેલ્લે તો આ મામલો કોર્ટ સુધી પણ પહોંચવા પામ્યો હતો વારે જાણે એમ હતી કે 56 વર્ષના સસરા 20 વર્ષની વહુ જે થોડા દિવસ પહેલા જ નવી નવી લગ્ન બાદ પોતાના ઘરે આવી હતી અને આવું પોતાનું જીવન સસરામાં ખૂબ જ આનંદિત રીતે વિતાવી રહી હતી શરૂઆતના દિવસોમાં તો સસરા એ વહુ સાથે ખૂબ જ સારા સંબંધ બનાવ્યો તેમની સાથે સારી વાતચીત અને ખૂબ જ ગાઢ સંબંધ બનવા લાગ્યું હતું,

પરંતુ એક દિવસે રાત્રે જ્યારે પરિવારના સભ્યો ઘરના કોઈ પ્રસંગો કારણે બહાર ગયા હતા તે સમયે સસરા અને આ નવ પરણિત વહુ જ ઘરમાં એકલી હતી તેનો લાભ લઈને જ સસરાએ ખૂબ જ કાળું કામ આદર્યું હતું રાત્રે સસરાએ પોતાની પુત્રવધુને મને ખભાના ભાગે દુખાવો થાય છે એમ કહીને રૂમમાં બોલાવી અને મલમ લગાવવાનું કહ્યું પુત્રવધુ ને પોતાના સસરાને સસરાના પવિત્ર સંબંધને સમજીને મલમ પણ લગાવી આપ્યું.

બરોબર તે જ સમયે સસરાએ તેની ઉપર દબાણ કરવાનું શરૂ કર્યું હતું. પુત્રવધુ ને મામલો થોડો ગંભીર જણાતાં દાદીમાને બોલાવ્યા અને તેની સાથે અઘટીત ઘટના બનવાની વાત દાદીને જણાવ્યું અને સસરાને તેને છોડી દીધો હતો ત્યારબાદ આ તમામ વાત આ પુત્ર વધુ એ તેના પતિને જણાવી તે પછી તો પિતા અને પુત્ર વચ્ચે પણ ખૂબ જ મોટો વિવાદ થયો હતો પત્ની સાથે પછી તો તેઓ બીજા ગામે રહેવા પણ ચાલ્યા ગયા હતા.

પાંચ મહિના પછી સસરાએ તેને બોલાવી, હવે આવી ભૂલ ક્યારેય નહીં કરું એવું વચન આપ્યું અને તેમ છતાં પણ ફરીથી તેને આ જ પ્રકારનું વર્તન કર્યું હતું તેના પગલે પુત્ર વધુએ સહનશક્તિ ના રહેતા કેરોસીન પીને આત્મહત્યા કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. સારવાર બાદ તે સાજા થઈ ગયા હતા તેના મામાના ઘરે ચાલ્યા ગયા હતા  સસરા સામે ગુનો નોંધી લેવામાં આવ્યો હતો આ અંગે નજીકના પોલીસ સ્ટેશન દ્વારા પુરાવાઓ એકઠા કરીને હાલ કાર્યવાહીનો દોર આગળ ચલાવવામાં આવી રહ્યો છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

શ્રાવણમાં દાન ઉઘરાવવા આવેલા 2 સાધુને જોઈ મહિલાને શંકા ગઈ, પીછો કરીને હકીકત જાણતા જ દેખાયું એવું કે જાણીને દરેકે ચેતવું જોઈએ..!

શ્રાવણ મહિનો સૌથી પવિત્ર મહિનો કહેવાય છે, આ મહિનાની અંદર દરેક ભક્તો અને શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *