Breaking News

મજુરીકામ કરતી બાળકોની માતા ઉપર નરાધમે 7 વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું, આપતો હતો એવી ધમકીઓ કે જાણીને ટાંટીયા ધ્રુજવા લાગે..!

સુરતમાં રોજ રોજ ગુનાખોરી ખૂબ જ વધી ગઈ છે. સુરતના લિંબાયત વિસ્તારમાંથી વધારે એક .દુ.ષ્ક.ર્મ.નો બનાવ સામે આવી ગયો છે. જ્યારે આ બનાવ સામે આવ્યો ત્યારે આસપાસના વિસ્તારના સૌ કોઈ લોકો હચમચી ઊઠ્યા હતા. હાલ મહિલા સગીરા અને નાની ઉંમરની બાળકીઓની સલામતીને લઈને ખૂબ મોટા પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે..

સુરતના લિંબાયત વિસ્તારમાં ઉત્તર પ્રદેશનો એક પરિવાર વર્ષોથી રહે છે. પરિવારમાં પતિ પત્નીની સાથે સાથે ત્રણ બાળકોનો પણ સમાવેશ થાય છે. પત્ની બેકરીના સામાનનો વેપાર કરતી હતી. જ્યારે તેનો પતિ પણ મજૂરી કામ કરતો હતો. જરૂર પડ્યે આ મહિલા પણ મજૂરી કામ કરવા માટે પહોંચી જતી હતી..

અને પોતાના પરિવારમાં ગુજરાન ચલાવવા માટે મદદરૂપ બનતી હતી. આ મહિલાનું નામ સલમા છે. અને જેની ઉંમર ૩૨ વર્ષની છે. જે મકાનમાં રહેતા હતા. તે મકાનના ત્રીજા માળે મોહમ્મદ સૈયદ નામનો એક યુવક ભાડે રહેતો હતો. આ યુવક સલમા સાથે વાતચીત કરવા લાગ્યો હતો અને ધીમે ધીમે ખૂબ નજીક આવતો હતો..

સલમા સમજી ચૂકી હતી કે, આ યુવક તેની નજીક આવી રહ્યો છે. અને તેની સાથે મિત્રતા કરવાની કોશિશ કરી રહ્યો છે. સલમા આ યુવક ઉપર કોઈપણ ધ્યાન આપતી હતી નહીં. પરંતુ સૈયદ નામનો આ યુવક અવારનવાર તેના ઘરમાં ઘૂસી જતો અને ધમકી આપવા લાગતો કે જો તું મારી રાતે સંબંધ નથી રાખે તો હું તારા પતિ અને તારા ત્રણેય બાળકોને જાનથી મારી નાખીશ..

આ ધમકીઓ સાંભળીને ખૂબ જ ડરી ગઈ હતી. ત્યારે સલમાનો પતિ બહારગામ ગયો હોય ત્યારે મોહમ્મદ સૈયદ નામનો આ યુવક તેના ઘરમાં ઘૂસી જતો અને જાનથી મારવાની ધમકી આપીને તેનું શોષણ કરવા લાગતો હતો અને વારંવાર તેના પર બળજબરી .દુ.ષ્ક.ર્મ. પણ ગુજારવા લાગ્યો હતો.

એક દિવસ સલમાનો પતિ પોતાના વતન કોઈ લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે ગયો હતો. તે બે થી ત્રણ મહિના સુધી પરત આવવાનો હતો નહીં. એવામાં મોહમ્મદ સૈયદ નામના યુવકને જાણ થતા તે શરીર સંબંધ બાંધવાની માંગણી સાથે સલમાનના ઘરે ઘૂસી ગયો હતો સલમાન એ ખૂબ જ ઇન્કાર કર્યો હતો. પરંતુ તે બળજબરી પૂર્વક .દુ.ષ્ક.ર્મ. આચરવા લાગ્યો હતો..

છેલ્લા સાત વર્ષથી આ તમામ સિલસિલો યથાવત રહ્યો અને સલમા નામની આ મહિલા નરાધમ યુવકની ધમકીઓથી ડરીને આ તમામ દુઃખો સહન કરતી રહી.. એક દિવસથી આ તમામ બાબતોથી કંટાળી જઈને લિંબાયત પોલીસ મથકમાં પહોંચી હતી. જ્યાં મોહમદ સૈયદ નામના યુવક સામે .દુ.ષ્ક.ર્મ. અને શારીરિક ત્રાસ ગુજારવાની ફરિયાદ નોંધાવી છે.

પોલીસે પણ ફરિયાદ નોંધીને મંજૂરી કામ કરનાર 32 વર્ષના મોહમ્મદ સૈયદ સીદિકી નામના યુવકની ધરપકડ કરી છે. જે ઈચ્છાબાગ સોસાયટીના ત્રીજા માળમાં રહે છે. જે મૂળ ઉત્તર પ્રદેશના ફતેપુર જિલ્લાનો છે. આવા બનાવોની વાતો કરવાથી કશું થવાનું નથી પરતું જો આરોપીને કડકમાં કડક સજા આપીને ભય બેસે તેવો દાખલો બેસાડવામાં આવે તો અપરાધીઓ પણ થર થર કાંપવા લાગે..!

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

રીસામણે પિયરમાં આવેલી કોન્સ્ટેબલની પત્નીને દિયર તેડી ગયો, અધવચ્ચે આવતી ટ્રેન નીચે ધક્કો મારી દેતા મહિલાનો છૂંદો બોલી ગયો..! અને પછી તો..

પતિ અને પત્ની વચ્ચે નાની નાની બાબતોમાં થતી મગજમારીઓ કોઈ વખત એવું મોટું સ્વરૂપ ધારણ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *