સવાર પડતાની સાથે જ ન જાણે શું બની જાય તેનું કશું કહી શકાતું નથી, અત્યારે એક ખેડૂત માટે ખૂબ જ મોટી આફત માથે પડી હતી, સવારના સમયે માનુસિયા ગામમાં રહેતા હરિપ્રસાદ નામનો ખેડૂત તેણે જવા માટે નીકળી પડ્યો હતો, રસ્તામાં તેના કેટલાક મિત્રો મળી જવાને કારણે તેની સાથે વાતચીત કરવા માટે ઊભો રહ્યા ત્યારે તેના ખેતર હતી કેટલાક મજૂરો દોડતા દોડતા તેની પાસે આવ્યા..
અને કહેવા લાગ્યા હતા કે, તમારા ખેતરમાં લાશોના ઢગલા દેખાઈ આવ્યા છે, બસ આ શબ્દ સાંભળતાની સાથે જ હરિપ્રસાદ તાબડતોબ પોતાના ખેતરે દોડતો થઈ ગયો હતો, તેની સાથે કેટલાક અન્ય લોકો પણ દોડતા ત્યાં આવી પહોંચ્યા હતા અને પોતાના ખેતરમાં બનાવેલી ઓરડીના પાછળના ભાગે તેઓએ જોયું તો ત્યાં કોઈ અજાણ્યા બે વ્યક્તિઓની લાશ મળી આવી હતી..
તેની આંખો ચોટલીની ચોંટેલી રહી ગઈ હતી, અને તે વિચારવા મુકાઈ ગયો ક્યાંક રહેવું તો શું બન્યું હશે કે તેના ખેતરમાં આ બે અજાણી વ્યક્તિઓ મૃત હાલતમાં મળી આવ્યા છે, આ બે વ્યક્તિ કોણ છે.? તેમજ તેને કોણે મોતને ઘાટ ઉતારીને અહી ફેંકી દીધા હશે વગેરે બાબતોને લઈને તે મૂંઝવણ શરૂ થવા લાગી હતી..
તેની સાથે રહેલા અન્ય ખેડૂતોએ તરત જ ગામના સરપંચ સહિત પોલીસની ટીમને પણ આ માહિતી આપી હતી કે, હરિપ્રસાદ ના ખેતરમાં બે અજાણ્યા વ્યક્તિઓની લાશ મળી આવી છે. અને તેમના ખૂબ જ દર્દનાક રીતે મૃત્યુ આપવામાં આવ્યા હોય તેવું લાગી રહ્યું છે. બસ આ સમાચાર માતાની સાથે જ પોલીસની ટીમો દોસ્તી થઈ ગઈ હતી..
અને તેઓ હરિપ્રસાદના ખેતરે આવી પહોંચ્યા હતા, આ બંને લાશોનું મોઢું ખૂબ જ ધારદાર સાધન વડે છુંદી નાખવામાં આવ્યું હોય તેવું દેખાઈ રહ્યું હતું, આ ઉપરાંત આ બંને મૃતક વ્યક્તિઓની ઉંમર અંદાજે 25 વર્ષથી લઈ 30 વર્ષ સુધીની હશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે..
આસપાસના ગામડાઓમાંથી તપાસ કરતા કોઈપણ વ્યક્તિ ગાયબ થયો હોય તેવી ફરિયાદ નોંધાઈ નથી, આ બંને વ્યક્તિ પાસેથી કોઈ પણ પુરાવો પણ મળી આવ્યો નથી. આ ઘટનાને લઈને પોલીસ તપાસ ચલાવી રહી છે કે, આ મૃતક વ્યક્તિ કોણ છે.? તો બીજી બાજુ હરી પ્રસાદ તેના ખેતરમાં થયેલી આ દુર્ઘટનાને કારણે ખૂબ જ ઊંડા આઘાતમાં ચાલ્યો ગયો હતો..
આ ઉપરાંત તેના ખેતરમાં મજૂરી કામ કરનાર મજૂરો પણ હવે આ ખેતર મૂકીને ભાગી ગયા હતા. આસપાસના ખેતરોમાં તો ડરનો માહોલ સર્જાઈ ગયો હતો. પોલીસે શંકાશપ્દ વ્યક્તિઓની માહિતી એકઠી કરીને જુદી જુદી કડીઓ મેળવીને પૂછપરછ કરી રહી છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]