સોશિયલ મીડિયા ઉપર રોજબરોજ ઘણા બધા વિડીયો વાયરલ થતા હોય છે. વાયરલ થયેલા વિડિયો કયા વિસ્તારમાં છે. તેમજ કયા કારણોસર બન્યા છે. તેની માહિતી મને કોઈ લોકોને હોતી નથી. હાલ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લામાંથી એક વીડિયો વાયરલ થયો એ એ વીડિયોમાં તમે જોઈ શકો છો કે મહિલા સાથે ખૂબ જ મારપીટ થઈ રહી છે.
અલીરાજપુર જિલ્લાના વઢવાણ ગામમાં એક પરિવાર રહે છે. પરિવારમાં પતિ-પત્ની સાથે સસ્તા પણ રહેતા હતા. પતિને લગ્નના થોડા સમય બાદથી જ પોતાની પત્ની ઉપર શંકા થવા લાગી હતી. જે વારંવાર તેની પત્નીને કહેતો હતો કે શું તારે કોઈ યુવક સાથે સંબંધો નથી ને..? બીજી બાજુ તેની પત્ની પણ ઘરના તમામ સભ્યો સાથે એ પ્રકારનો વ્યવહાર કરતી હતી..
કે જેના કારણે પરિવારના તમામ સભ્યોને એવું લાગે કે નક્કી આ મહિલાને અન્ય કોઈ વ્યક્તિ સાથે સંબંધ હશે. પતિને અવારનવાર તેની પત્ની ઉપર શંકા જતી હતી. એક દિવસ બપોરના સમયે તેની પત્ની ખેતરે જવાનું કહીને ઘરેથી નીકળી હતી. પતિને શંકા હોવાથી તે આશંકાને પાછળ શું સત્ય જોડાયેલું છે..
તે જાણવા માટે તેની પત્નીનો પીછો કરવા લાગ્યો હતો. પીછો કરવા માટે યુવકની સાથે સાથે તેના માતા-પિતા અને તેના મિત્રો પણ જોડાયા હતા. આગળ તેની પત્ની ચાલતી જતી હતી અને તેનાથી થોડે પાછળ તેનું સમગ્ર પરિવાર ચાલતો ચાલતો આવતો હતો. તેઓએ દૂર ઊભા થઈને જોયું તો તેની પત્ની અન્ય કોઈ યુવકને મળી રહી હતી..
આ જોતાની સાથે જ પતિએ તેની પત્ની ઉપર કરેલો શક સત્યમાં પરિવર્તન પામી ગયો હતો. આજે જોતાની સાથે જ તેઓએ કશું જ વિચાર્યું હતું નહીં. અને દોડમદોડ પોતાના ખેતર પહોંચ્યા અને તેની પત્ની તેમજ તેની મળવા આવેલા યુવકને ગડદાપાટુનો માર મારવા લાગ્યા હતા.. મારી મારીને એવા અધમુઆ બનાવી દીધા હતા કે જેની ન પૂછો વાત.
જ્યારે છૂટા હાથની મારામારી ચાલી રહી હતી. એ સમય દરમિયાન પતિ સાથે આવેલો તેનો એક મિત્રો વીડિયો બનાવી રહ્યો હતો અને આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ ગયો હતો. વાયરલ થયા બાદ સૌ કોઈનું ધ્યાન આ મહિલાને મારવામાં આવતા મારા તરફ ગયું હતું.. અને લોકો કહી રહ્યા હતા કે ખરેખર આ મહિલા સાથે ખૂબ જ ખોટું થયું છે.
પરંતુ આ મામલાની જ્યારે હકીકત સામે આવી ક્યારે કોઈ પણ વ્યક્તિ નિર્ણય લઈ શકે તેવી ટિપ્પણી કરવા પણ સમર્થ રહ્યા હતા નહીં. કારણ કે આ મામલો કરેલું હતું અને ઘરેલુ મામલામાં અન્ય કોઈ વ્યક્તિની ટીકા ટિપ્પણીઓને ચલાવી લેવામાં આવતી નથી… આ વીડિયો વાયરલ થયા બાદ પોલીસે વિડિયો ઉતારતા યુવકની સાથે સાથે મહિલાના પતિ તેમજ તેના સાસરિયાઓ સામે પણ ફરિયાદ નોંધી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]