Breaking News

મહિલાએ તેના પતિને ઝેરી દારુ પાઈ દેતા મોઢામાંથી નીકળી ગયા ફીણ, પતિને તડપતો મૂકી બાજુમાં જ પ્રેમી સાથે રંગ રેલીયા મનાવતી રહી.. વાંચો..!

કેટલીક વાર આપડે જેના પર મન મૂકીને ભરોસો કરીએ તે લોકો જ આપણને ચૂનો ચોપડીને રફુચક્કર થઈ જતા હોઈ છે. જ્યારે દગો મળ્યો ત્યારે એમ થાય કે કદાચ આ વ્યક્તિ ઉપર ભરોસો ન મુક્યો હોત તો સારું હોત. હાલ મધ્યપ્રદેશના રીવામાં આ પ્રકારનો જ એક મામલો સામે આવ્યો છે.

અહિ એક પત્નીની બેવફાઈનો ગંભીર મામલો સામે આવ્યો છે જેની સજા માસુમ પતીને ભોગવી પડી છે. આ મામલાની તપાસ છેલ્લા 1 વર્ષથી ચાલતી હતી પરતું હવે તેનો યોગ્ય ચુકાદો આવી ગયો છે.

વિશ્વવિદ્યાલય પોલીસ સ્ટેશનમાં અજગરહા ગામમાં રહેતા 28 વર્ષના રાજુ સાકેતનું ખુબ જ ખરાબ રીતે મોત થયું હતું. આ બાબતની જાણ યુનિવર્સિટીને કરવામાં આવી હતી અને પોલીસે પ્રાથમિક દૃષ્ટિએ વધુ દારૂ પીવાના કારણે મોતનું કારણ ધારી લીધું હતું જ્યારે પરિવારજનોએ હત્યાની આશંકા વ્યક્ત કરી હતી.

મૃતદેહનું પોસ્ટમોર્ટમ સંજય ગાંધી હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું અને તપાસ માટે બિસરા સાગર લેબમાં મોકલવામાં આવ્યું હતું.આ રીપોર્ટ સામે આવતા જ સૌ કોઈ લોકો હચમચી ગયા છે. હકીકતમાં આ વ્યક્તિને મોતને ઘાટ ઉતારી દેવાની ઘટના તેની સગી પત્નીએ ઘડી હતી. કારણ કે તે તેના પ્રમી સાથે રેહવા માંગતી હતી અને પોતાના પતિને રસ્તા પરથી સાફ કરી દેવા માંગતી હતી..

અને અંતે તેણે એવું જ કર્યું છે. મહિલાના પ્રેમીએ આ મહિલાને ઝેરની એક બોટલ મોકલી હતી. મહિલા પોતે તેના પતિ સાથે દારૂ પીવા બેઠી હતી અને તે દરમિયાન તેણે તેના પતિને ખબર ન પડે એ રીતે પતિના ગ્લાસના દારૂમાં ઝેરની ટીકડી ભેળવી દીધી હતી. પતિએ આ ગ્લાસમાં રહેલું દારુ પીઈ લીધું હતું.

અને થોડી જ વારમાં તેના મોઢામાંથી ફીણ આવવા લાગ્યા અને બેચેની અનુભવવા લાગી હતી. એટલામાં તો આ મહિલાનો પ્રેમી ત્યાં આવી પહોચ્યો હતો. એકબાજુ પોતાનો પતિ રીબાઈ રહ્યો હતો અને બીજી આ શરમ વગરની પત્ની તેના પ્રેમી સાથે રંગરેલીયા મનાવવા લાગી હતી. તેણે એકપણ વાર પોતાના પરિવારજનોનો વિચાર કર્યો હતો નહી..

વહેલી સવારે નાટકના ભાગ રૂપે આ પતિને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે તેની પૂછપરછ કરતાં અર્ચનાને સતના જિલ્લાના અપરપાટણ સ્થિત લાલપુર ગામના રહેવાસી સંદીપ સાકેત નામના યુવક સાથે પ્રેમ સંબંધ હોવાની માહિતી મળી હતી.

પોલીસે મહિલાના પ્રેમી સંદીપને કસ્ટડીમાં લઈને પૂછપરછ શરૂ કરી તો આ ચોંકાવનારા મૃત્યુના રહસ્ય વિષેની વાતો ખુલી પડી હતી. મૃતકની પત્ની અર્ચના સાકેત અને તેના પ્રેમીએ પતિની .હ.ત્યા.નું કાવતરું ઘડ્યું હતું. પોલીસે બંનેને કોર્ટમાં રજૂ કરી જેલ હવાલે કર્યા હતા. આ બનાવને લઈને ચારે કોર ચકચાર મચી ગયો છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *