Breaking News

મહેમાન માટે દૂધ લેવા સાઈકલ લઈને જતી દીકરીને ટ્રેક્ટરે અડફેટે લેતા ઉડી ગયા 4 વર્ષની દીકરીના ચીથરે ચિથરા.. વાંચો..!

ટ્રક સાથે અકસ્માત મોટાભાગે હાઈવે વિસ્તાર પર થતા હોય છે. પરંતુ હવે તો શહેરી અને ગામડાના વિસ્તારોમાં પણ ખૂબ મોટા મોટા અકસ્માતો થવાથી અનેક લોકો મૃત્યુ પામતા હોવાના બનાવો સામે આવ્યા છે. જેમાં વધુ એક બનાવ પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકામાં આવેલા કાકોશી ગામમાં બન્યો છે..

આ ગામમાં મેરાજ ભાઈ હીરાભાઈ દેસાઈ નામના વ્યક્તિ કાકોશી ગામના મેથાણ ચોકડી પાસે રહીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓ પોતાના જ ગામમાં એક તબેલામાં મજૂરી કામ કરે છે. તેમના ઘરે એક દિવસ મહેમાન આવ્યા હતા. એટલા માટે ચા બનાવવાની તૈયારીઓ ચાલતી હતી..

ઘરમાં દૂધ હતું નહીં એટલા માટે મેરાજ ભાઈની મોટી દીકરી જીનલ સાયકલ લઈને ગામડામાં દૂધ લેવા માટે બહાર નીકળી હતી. જીનલની સાથે સાથે તેની નાની બહેન પ્રિયાંશી પણ સાયકલ પાછળ બેસી ગઈ હતી. બંને બહેનો ચા બનાવવાની દૂધ લેવા માટે નીકળી હતી. એ સમય દરમ્યાન કાકોશી ગામની હોસ્પિટલ પાસેથી એક અજાણ્યાં ટ્રકચાલકે આ બંને દીકરીઓને અડફેટે લીધી હતી.

બપોરના સમયે રસ્તાઓ એકદમ શાંત હતા. ત્યારે ટ્રકે સાઈકલને અડફેટે લેતાની સાથે જ સાઇકલના કુચે કુચા બોલી ગયા હતા. જ્યારે બંને બહેનો સાઈકલ પરથી ઊછળીને હવામા ઉડિયા બાદ જમીન પર નીચે પડ્યા હતા. નીચે પટકાતાની સાથે જ મેરાજભાઈની નાની દીકરી પ્રિયાંશી ઘટનાસ્થળે જ મૃત્યુ પામી હતી..

પ્રિયાંશી ની ઉંમર ચાર વર્ષની હતી. આ બનાવ બનતાની સાથે ટ્રક ચાલક દીકરીને બચાવવાને બદલે ટ્રક મૂકીને ભાગી ગયો હતો. મોટી બહેન નાની બહેનને બચાવવા માટે ઘણા પ્રયત્નો કર્યા હતા. પરંતું પ્રિયાંશી ખુબ ગંભીર ગતિથી નીચે પટકાતાની સાથે જ તે મૃત્યુ પામી હતી.

પરંતુ જ્યારે ટ્રકચાલકને ખબર પડી કે હકીકતમાં તેનાથી ભૂલ થતાની સાથે જ એક બાળકીનો જીવ ગયો છે. એટલા માટે તે સાંજના સમયે પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો હતો. પરંતુ પરિવારે પોતાની એક દીકરી કોઈ નાખી છે. આ સમાચારે પરિવારના દરેક સભ્યોને મળ્યા ત્યારે તેઓ ખૂબ જ ભાંગી પડ્યા હતા.

તેમના પરિવાર ઉપર આફતના વાદળો ઘેરાયા હતા. અગાઉ પણ કચ્છમાં તેમજ બનાસકાંઠામાં એક ટ્રક ચાલકે બાઇક સવારને તેમજ રીક્ષા ચાલકને અડફેટે લેતા અન્ય બે વ્યક્તિઓના મૃત્યુ થયા હોવાનો મામલો સામે આવ્યો છે. ખરેખર આવા બનાવો દિલ દ્રવી બેસારે એવા હોઈ છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *