Breaking News

શું તમને ખબર છે, મચ્છર કેવી રીતે જન્મ આપે છે? મચ્છરનો ઈંડા મુકતો વિડીયો થયો વાયરલ.. જુવો..!

સોશિયલ મીડિયા પર વન્ય જીવોનો મસ્તી ભર્યો અથવા તો એકબીજાનો શિકાર કરતો વિડીયો અવારનવાર વાયરલ થતો હોય છે. સાપ અને નોળિયાની લડાઈ તેમજ નાગ અને નાગણ ની લડાઈ નો વિડીયો હમણાં થોડા દિવસ પહેલાં જ ખૂબ વાયરલ થયો હતો. અત્યારે મચ્છરનો ઈંડા મૂકતો એક વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. ( વિડીયો જુવા માટે લેખને અંત સુધી વાંચો )

અત્યારના સમયમાં સોશિયલ મીડિયા પર કંઈપણ વસ્તુઓ વાયરલ થઈ જતી હોય છે. આપણને બધાને બદલાતી ઋતુમાં અથવા તો ચોમાસાની સિઝનમાં મચ્છર ખૂબ કરડે છે. મચ્છર ન કરડે એના માટે લોકો ઓલ-આઉટ અથવા odomas લગાવી દેતા હોય છે. તેમજ મચ્છરદાની નો આશરો લેતા હોય છે…

છતાં પણ અમુક મચ્છરો ગમે ત્યાંથી ઘૂસી જઇને શરીર પર કરડી લોહી ચૂસી લેતા હોય છે. પરંતુ હકીકતમાં મચ્છર જ્યારે આપણા શરીર પર બેઠા હોય છે. જ્યારે તે લોહી ચૂસવાની સાથે-સાથે ઈંડા પણ મૂકી જતા હોય છે. મચ્છર તમારા શરીર પર ઈંડા મૂકે અને તમારું શરીર જો અમુક સમય સુધી હલનચલન ન કરે તો તે મચ્છર નો જન્મ થઈ જાય છે..

મચ્છર ની પ્રજાતિઓ વધવા લાગે છે. આખરે મચ્છરોનો આંતક મોટા મોટા રોગચાળા પણ ફેલાવી દેતાં હોય છે. મચ્છરનો ઈંડા મૂકતો આ વિડીયો જોઈને તમે પણ સમજી જશો કે મચ્છર કોઈપણ નાનામાં નાની જગ્યા એ કેવી રીતે ઈંડા મૂકે છે…

તમને એ જાણીને આશ્ચર્ય થશે કે જ્યારે માદા મચ્છર કોઈપણ જગ્યાએ ઈંડા મૂકે છે.. ત્યારે તે ઓછામાં ઓછા ૨૦૦ થી ૫૦૦ ઈંડા મૂકે છે. તેની ઈંડા મુકવાની ગોઠવણી જોઈને તમે પણ સ્તબ્ધ થઈ જશો કે નાનકડું એવું જીવ પોતાના ઈંડા ને કેવી રીતે એક પછી એક ગોઠવી રહ્યો છે.

તેમજ એક પણ ઈંડા ને નુકસાન પણ ન થાય.. અને તેમાંથી બધા જ નાના મચ્છરો બહાર નીકળી શકે તે રીતે ની ગોઠવણી ઊભી કરે છે. નર મચ્છરનું જીવન માત્ર દસ જ દિવસ નું હોય છે. જ્યારે માદા મચ્છર લગભગ ૪૦ થી ૫૦ દિવસ સુધી જીવંત રહે છે. માદા મચ્છર તેના જીવન દરમ્યાન માત્ર એક જ વાર સં.ભો.ગ કરે છે. અને તે સમયે ઓછામાં ઓછા ૨૦૦થી ૫૦૦ જેટલા ઈંડા મુકી દે છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

ઓછા ઈન્ટરનેટમાં ટીવી કરતા પણ વધુ ઝડપે IPL મેચનો લાઈવ સ્કોર જોવાની રીત જાણી લેજો, IPLની મજા બમણી થઈ જશે..!

મોટાભાગના લોકો ક્રિકેટના ખૂબ જ શોખીન હોય છે. ક્રિકેટનું નામ પડતાની સાથે જ નાની ઉંમરના …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *