Breaking News

માં-બાપ વગરની 10 વર્ષની સાળી ઉપર નરાધમ જીજાજી અને તેના 2 ભાઈઓ તૂટી પડ્યા, ભલભલાના હોશ ઉડાડતો કિસ્સો આવ્યો સામે..!

રોજબરોજ મહિલાની સુરક્ષા અને સુખાકારી અંગેની વાતો તો કરવામાં આવે છે. પરંતુ જો દરેક સમાચાર જોવામાં આવે તો ખબર પડે કે રોજબરોજ દરેક વિસ્તારોમાં જુદી-જુદી ગુનાખોરીની પ્રવૃત્તિઓ બને છે. જેમાંથી સૌથી વધારે કિસ્સા મહિલાઓ સાથે અડપલા અને .દુ.ષ્ક.ર્મ. તેમજ અડપલાના નોંધાઈ છે..

અત્યારે માત્ર દસ વર્ષની માતા-પિતા વગરની એક દીકરી ઉપર ત્રણ તૂટી પડ્યા હતા. જ્યારે આ કિસ્સો સામે આવ્યો ત્યારે સૌ કોઈ લોકોના રુવાટા એકાએક બેઠા થઈ ગયા છે. આ ઘટના રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લાની છે. અહીં દસ વર્ષની એક દીકરીના માતા પિતા ન હોવાને કારણે તે તેની બહેનની સાથે રહેતી હતી..

તેની બહેનના લગ્ન થઈ ગયા હોવાથી તે તેની બહેનના સાસરે રહીને ભણતી હતી. તેની બહેન તેનો ખૂબ જ ધ્યાન રાખતી પરંતુ એક વખત તેના જીજાજી તેની સાથે ન કરવાની હરકતો કરી બેઠા છે. અને તેના જીજાજીને આ કામ માટે તેના બંને ભાઈઓએ પણ સાથ સહકાર આપ્યો હતો..

દસ વર્ષની આ દીકરી તેની બહેન સાથે રહેતી અને નજીકની શાળામાં અભ્યાસ કરવા માટે જતી હતી. તે જ્યારે ઘરે એકલી હતી. ત્યારે તેના જીજાજી તેના બંને ભાઈઓ સાથે ત્યાં આવી પહોંચી હતી અને વારાફરતી દરેક વ્યક્તિએ તેના પર .દુ.ષ્ક.ર્મ. કર્યું હતું. આ ઘટનાની જાણકારી જો અન્ય કોઈ વ્યક્તિને કહે છે..

તો તેને ઘરમાંથી બહાર કાઢી મુકશે તેમ જણાવ્યું હતું. બિચારીના દીકરી ખુબ જ ડરી ગઈ એને વિચારવા લાગતી કેજો જેના જીજાજી તને ઘરની બહાર કાઢી મુકશે તો તે કોના ઘરે રહેવા માટે જશે અને તેને કોણ સાચવશે એટલા માટે તે ચૂપ રહી હતી. પરંતુ છેલ્લા કેટલાક દિવસથી તે ખૂબ જ ગુમ રહેવા લાગી એટલા માટે તેની બહેને તેને પૂછ્યું હતું કે, તને શું થયું છે..?

ત્યારે તેણે જણાવ્યું કે, તેના જીજાજી અને તેના બંને ભાઈઓએ તેના ઉપર ન કરવાનાં કામો કર્યા છે. બહેને જ્યારે આ શબ્દો સાંભળ્યા ત્યારે તે પણ ખૂબ જ હચમચી ઉઠી હતી. તે તરત જ પોતાની નાની બહેનને પોલીસ સ્ટેશન લઈ ગયા અને ત્યાં પોતાના પતિ અને પોતાના પતિના સગા ભાઈઓ સામે ફરિયાદ નોંધાવી છે કે, તેઓએ દસ વર્ષની આ દીકરી ઉપર ન કરવાની કરતુતો કરી છે..

પોલીસે પણ ફરિયાદ નોંધી છે. આ દીકરીને મેડિકલ તપાસ માટે લઈ જવામાં આવી છે. તેમજ આરોપીઓને પણ પકડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવે છે. 10 વર્ષની આ દીકરીના માતા પિતાનું આજથી પાંચ વર્ષ પહેલા જ મૃત્યુ થઈ ગયું હતું. ત્યારથી તે પોતાની જીજાજી અને બહેનની સાથે રહેતી હતી.

જ્યારે જ્યારે આ પ્રકારની ઘટનાઓ આપણે સાંભળીએ છીએ ત્યારે મગજ કામ કરતું બંધ થઈ જતું હોય છે કે, આખરે વિચારીએ દીકરીનો શું કે તેને આજે આ દિવસ ભોગવવા પડી રહ્યા છે. આવા કિસ્સાઓ રોકવા માટે દરેક નાગરિકોની જાગૃતતા જરૂરી છે. આ ઉપરાંત આવા ના રાતો મુની હિંમતને ડામવા માટે શહેરનું પોલીસ તંત્ર ખૂબ જ સતર્કતાથી કામગીરી કરી રહ્યો છે.

છતાં પણ ગણ્યા ગાંઠીયા લોકો પોતાની કાળી કરતુતો ભૂલીને સીધા કામ કરતા નથી અને સમાજના લોકોને હેરાન પરેશાન કરી દીધા છે. અત્યારે આ ઘટના સામે આવી ત્યારે સૌ કોઈ લોકો કહી રહ્યા છે કે જે વ્યક્તિએ ઉદાર દિલ રાખીને માં-બાપ વગરની સાળીને ઘરમાં આશરો આપ્યો હતો એ જ વ્યક્તિ આજે નરાધમ બનીને તેના પર તૂટી પડ્યો છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *