Breaking News

લો પ્રેશર ડીપ્રેશનમાં પરાવર્તિત થઈ જતા આગામી 3 દિવસ અતિભારે વરસાદની આપવામાં આવી મોટી આગાહી, આ જીલ્લાઓમાં આફત ત્રાટકવાના એંધાણ..!

હાલમાં ચોમાસાની ચાલી રહી છે. દરેક જિલ્લામાં ખૂબ જ સારો વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં ચોમાસાની ચાલુ થતાની સાથે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ખૂબ જ સારો વરસાદ વરસી રહ્યો હતો. દરેક જિલ્લાઓમાં ગયા ચાર પાંચ દિવસમાં ખૂબ જ ભારે વરસાદ વરસ્યો હતો. જેને કારણે દરેક જિલ્લાઓમાં પાણી ભરાઈ ચૂક્યા હતા.

પાણી ભરાતા લોકોને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ગુજરાતમાં પશ્ચિમ બંગાળની લો પ્રેસરની સિસ્ટમને કારણે ખુબજ સારો વરસાદ વરસ્યો હતો. જેમાં મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ધોધમાર વરસાદ વરસ્યો હતો. એક દિવસમાં 22 ઇંચ જેટલો વરસાદ અમુક જિલ્લાઓમાં વરસી ગયો હતો.

અમુક જિલ્લાઓમાં 10 ઇંચ કરતાં વધુ વરસાદ મોટાભાગના જિલ્લાઓમાં વરસ્યો હતો. તેને કારણે દરેક જિલ્લાઓમાં નદી, તળાવ અને ડેમો છલકાઈ ગયા હતા. જે વિસ્તારમાં અતિ ભારે વરસાદ વરસ્યો હતો. આ જિલ્લાઓમાં સરકાર દ્વારા એનડીઆરએફની ટીમોને સહાય માટે મોકલવામાં આવી હતી.

જેમાં મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ વરસવાને કારણે NDRFની ટીમોને સરકારે પહેલા જ ગોઠવી દીધી હતી. રાજ્યમાં ગયા વર્ષ કરતા આ વર્ષે 50% થી વધારે વરસાદ પડી ચૂક્યો છે અને આગામી બે ત્રણ દિવસ વરસાદ ખૂબ જ ઓછો રહેશે. આજના દિવસે માત્ર પોરબંદર, જુનાગઢ અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે.

આગામી બે ત્રણ કલાકમાં સૌરાષ્ટ્રના પોરબંદર, જુનાગઢ અને દક્ષિણના વલસાડ જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે. તે માટે દરિયાકિનારાના વિસ્તારોમાં એક નંબરનું સિંગલ આપી દેવામાં આવ્યું છે. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી દેવામાં આવી છે. હાલમાં પણ દક્ષિણ ગુજરાતના સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ખૂબ જ ભારે તોફાની પવન ફૂંકાઈ રહ્યો છે.

અરબસાગરમાં સર્જાયેલી સિસ્ટમને કારણે આગામી બે ત્રણ દિવસમાં વરસાદનું જોર ખૂબ જ ઓછું રહેશે પરંતુ આગામી દિવસોમાં વરસાદની શક્યતા ખૂબ જ વધારે દેખાઈ રહી છે. તે માટે આગામી દિવસોમાં વરસાદ નહીંવત થતા ભારે વાવાઝોડા જેવી પરિસ્થિતિ સર્જાશે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમુક જિલ્લાઓમાં 56% થી વધુ વરસાદ વરસ્યો હતો.

જેમાં દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારીમાં ખૂબ જ ભારે વરસાદ વરસ્યો હતો અને ચીખલીમાં 91 મિ.મી. વધઈમાં 67 મી.મી વાપીમાં 69 મી.મી જેટલો વરસાદ વરસ્યો હતો અને આમ સરેરાશ રાજ્યનો વરસાદ 56% જેટલો વરસ્યો હતો. જેમાં કચ્છ જિલ્લામાં સૌથી વધુ વરસાદ વરસ્યો હતો. કચ્છ જિલ્લામાં 101.19 % વરસાદ વરસની હતો.

દક્ષિણ ગુજરાતમાં 71.88% સૌરાષ્ટ્રમાં 56.61 %, પૂર્વ ગુજરાતમાં 43.72% અને ઉત્તર ગુજરાતમાં 39.91 % વરસાદ નોંધાયો હતો. રાજ્યમાં 27 થી વધુ જણાય છે. એમાં 10% થી વધુ સંગ્રહ થઈ ગયો છે. આમ રાજ્યોના 141 જણા જળાશયોમાં ખૂબ જ પાણી જોવા મળી રહ્યા છે અને આગામી દિવસોમાં હજુ પણ ભારે વરસાદની સંભાવના દેખાઈ રહી છે.

જુલાઈ મહિનામાં દર વર્ષ કરતાં ખૂબ જ ભારે વરસાદ વરસ્યો હતો. આગામી દિવસોમાં એકલી કે 22મી જુલાઈ થી 26 જુલાઈ સુધી ભારે તોફાની વરસાદની આગાહી હવામાન શાસ્ત્રીઓએ આપી છે. આમ ગુજરાતમાં ખૂબ જ સારું ચોમાસું ચાલી રહ્યું છે. ચોમાસાને લીધે રાજ્યમાં લોકો વધારે ખુશ જોવા મળી રહ્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *