Breaking News

લાયસન્સ રીવ્યુ કરાવતા લોકો ખાસ ધ્યાન રાખજો તમારી સાથે પણ બની શકે છે આવું, ચેતી જજો..નહિતર પછી કાયમ પછતાશો..!!

લોકો પોતાના ધંધાને આગળ વધારવા માટે આજકાલ ગેરકાનુંની પ્રવૃત્તિઓ ખૂબ જ કરી રહ્યા છે. અવારનવાર સમાજમાં લોકો આવા ખોટા માર્ગો અપનાવીને બીજા લોકો પાસેથી લાખો રૂપિયા પડાવી રહ્યા છે જેમાં લોકો બીજા લોકો પાસેથી છેતરપિંડી કરીને તેમના પૈસા પડાવીને પોતે ધંધો કરી રહ્યા છે.

અવારનવાર આવી ઘણી બધી ઘટનાઓ જોવા મળી રહી છે. આજકાલ લોકો ઈમાનદારીને ભૂલી ગયા છે. ઈમાનદારીથીન લોકોના કામો કરવાને બદલે વધારે પૈસા માગીને લોકોના કામો કરી રહ્યા છે. આજકાલ લાંચ લઈને બીજા લોકો પાસેથી કામ કરી આપવાના બહાને પૈસા પડાવી રહ્યા છે. આવી જ એક ઘટના હાલમાં સામે આવી હતી.

જેમાં એક કર્મચારીએ પોતાના મોટા હોદ્દાનું ઘમંડ કરીને લોકો પાસેથી લાખો રૂપિયા પડાવી રહ્યા હતા. આ ઘટના જયપુરમાં બની હતી. જયપુરમાં એક યુવકને લાયસન્સ રીવ્યુઅલ કરવા માટે લાખ રૂપિયા ચૂકવવાનું અધિકારીએ કહ્યું હતું. જયપુરમાં વિદ્યુત નિરીક્ષક કચેરીમાં મદદનીશ વહીવટી અધિકારીએ આ ઘટના કરી હતી.

આ અધિકારીનું નામ તરુણ ગુર્જર હતું. તે લોકોના લાયસન્સ રીવ્યુ કરવાનું કામ કરી રહ્યા હતા. જેને કારણે એક યુવકે પોતાના લાઇસન્સનો સમયગાળો પૂરો થઈ જતા તે લાયસન્સ રીવ્યુ કરવા માટે ઈલેક્ટ્રિકલ ઇન્સ્પેકટરની ઓફિસમાં ગયા હતા. આ ઓફિસ જયપુરમાં આવી હતી. જેને કારણે જયપુરની ઓફિસમાં તેણે લાઇસન્સને રીન્યુ કરવા માટે અરજી આપી હતી.

તે સમયે આસિસ્ટન્ટ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર તરુણ ગુર્જરને તે મળ્યા તે મળ્યા હતા, તેમણે આ યુવકને લાયસન્સ રીવ્યુ કરાવવા માટે 48,000 ચૂકવવા પડશે તેમ કહ્યું હતું પરંતુ લાયસન્સ રીવ્યુ ઓલ માટે 4,500 ચલણની રકમ લેવામાં આવે છે પરંતુ આ વ્યક્તિએ વધારે પૈસા ચૂકવવાનું કહ્યું હતું. જેને કારણે લાઇસન્સ રીન્યુ કરાવવા આવેલા વ્યક્તિએ ₹10,000 આપેલા ચૂકવી દીધા હતા.

ત્યારબાદ તેને જાણ થઈ કે લાંચ લઈને તે પૈસા પડાવી રહ્યા છે. જેને કારણે તેણે 30,000 માંગ્યા હતા. તેમાંથી 27,000 માં લાયસન્સ રીન્યુઅલ માટે નક્કી કર્યું હતું. ત્યારબાદ લાઇસન્સ રીન્યુ કરાવવા આવેલ વ્યક્તિને ખોટી રકમ લઈ રહ્યા છે તેમ જાણ થઈ હતી જેને કારણે તેણે એસીબી કચેરી કોટામાં ફરિયાદ આપી હતી.

એસીબીએ તપાસ કરતા સમયે તમામ કાવતરું બહાર આવ્યું હતું. ઓફિસમાં રહેલા તરુણ ગુર્જરે આ તમામ ફાઈલોને એક કોથળીમાં નાખી દીધી હતી અને તેઓએ ફાઈલો છુપાવવા માટે પ્રયાસ કર્યો હતો પરંતુ તેને એસીબીએ પકડી પાડ્યા હતા અને તેની સાથે આ ઘટનામાં નરેશ ચૌહાણ, દેવેન્દ્રસિંહ, અજીત બગડોલિયા સીઆઈ, દિલીપસિંહ, નરેન્દ્રસિંહ, મુકેશ સૈની સામેલ હતા.

તમામ વ્યક્તિઓ મળીને લોકો પાસેથી લાખો રૂપિયા પડાવી રહ્યા હતા. લોકોનું કામ કરી રહ્યા હતા પરંતુ જેટલા પૈસા થતા ન હતા. તે તેનાથી વધુ પૈસા તેઓ માંગીને કામ પૂરું કરી આપતા હતા. જેને કારણે તેણે અનેક લોકો પાસેથી આ રૂપિયા પડાવ્યા હતા. આજકાલ આવી ઘટનાઓ ખૂબ જ બની રહી છે. જેને કારણે દરેક લોકોએ ચેતીને રહેવું જોઈએ.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *