Breaking News

ચોકલેટની લાલચ આપીને હોસ્પિટલના વોચમેને 6 વર્ષની બાળકી સાથે કર્યા અડપલા, દીકરીના મોઢેથી કહેલી વાતો સાંભળીને રુંવાડા બેઠા થઇ જશે..!

ગુજરાતના સૂરતમાં ગુનાખોરીએ દિવસેને દિવસે વધી રહી છે કે ગુજરાતમાં દુ.ષ્ક.ર્મ. શારીરિક અડપલા, હત્યા, આત્મહત્યા તેમજ લૂંટફાટના કેસો નોંધાતાની સાથે જ સુરત શહેરનું નામ પહેલા આવે છે. કારણ કે સુરતમાં ગુનાખોરીએ માઝા મૂકી છે. જુદા જુદા પ્રકારના ગુનાઓ કરતા આરોપીમાં પોલીસનો ડર ધીમે ધીમેથી ખતમ થઈ જતો હોય તેવું લાગી રહ્યું છે..

કારણ કે રોજ રોજ બનતા પણ બનાવો જોઈને સૌ કોઈ લોકો ધમધમી ઉઠયા છે. છતાં પણ આ પ્રકારના બનાવો થવાનું નામ નથી લઈ રહ્યાં. સુરતમાં છેલ્લા એક મહિનામાં અંદાજે  ૧૦ થી ૧૫ શારીરિક અડપલા અને દુ.ષ્ક.ર્મ. ના કેસો બની ચૂક્યા છે. જેમાં વધુ એક કેસ સુરતના ડીંડોલી વિસ્તારમાંથી સામે આવતાની સાથે જ જનતા જનાર્દન ધમધમી ઊઠી છે..

સુરતના ડિંડોલી વિસ્તારમાં નવયુગ હોસ્પિટલ આવેલી છે. આ હોસ્પિટલની એકદમ નજીક જ એક ઘર છે. જેમાં એક પરિવાર રહે છે. પરિવારમાં 6 વર્ષની નાની દીકરી પણ છે. એ પોતાના ઘરની બહાર રમતી હોય છે. એ સમય દરમ્યાન એક હોસ્પિટલના સિક્યુરિટી ગાર્ડ સંદીપ વારંવાર તેના પર નજર રાખતો હતો..

તેમજ તે જ્યારે આ દીકરીને જોવે એટલે તેને ચોકલેટ આપતો હતો. રોજ રોજ આ બાળકીને ચોકલેટ આપવાથી તેણે આ બાળકીના મનમાં પોતાની સારી છબી ઉભી કરી દીધી હતી. એક વખત આ બાળકી હોસ્પિટલ પાસે રમી રહી હતી. એ સમય દરમિયાન સિક્યુરિટી ગાર્ડ સંદીપે આ બાળકીને હોસ્પિટલમાં અંદર લઈ ગયો હતો..

ત્યારબાદ તેણે આ દીકરી સાથે ખૂબ ગંદા શારીરિક અડપલાં કર્યા હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર ઘટનાનો ભાંડો એવી રીતે ફૂટયો છે જે જાણીને સામાન્ય લોકોના પગ નીચેથી જમીન સરકી જશે.. બપોરના સમયે દીકરી દોડતી દોડતી ઘરે આવી. અને ઘરે પહોંચતાની સાથે જ તે રડવા લાગી હતી..

અને પોતાની માતાને તેણે જણાવ્યું કે મમ્મી હોસ્પિટલના ચોકલેટ વાળા અંકલે મને હોસ્પિટલમાં અંદર લઈ ગયા હતા. ત્યારબાદ તેઓ એ મને સુવડાવી દીધી હતી અને એ અંકલ પોતાના કપડા કાઢી રહ્યા હતા ત્યારબાદ તેણે મારી સાથે ખૂબ ગંદુ ગંદુ કર્યું હતું. આ પ્રકારના શબ્દો સાંભળતા ની સાથે જ બાળકીની માતા હોશ ખોઇ બેઠી હતી..

તેણે આ વાતને લઈને નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. આ દીકરીને તેની માતાએ શરીરને સારી રીતે અડકવું અને ખરાબ રીતે અડકવું વચ્ચેનો ભેદ સમજાવ્યો હતો એટલા માટે દીકરીને સમજાવી ગયું કે, આ ચોકલેટ વાળા અંકલ મારી સાથે કંઇક ખોટું કરી રહ્યા છે. એટલા માટે તે ઝડપે દોડી ને ઘરે આવી ગઈ હતી..

પોલીસને સીસીટીવી કેમેરાની આધારે સબુત મળતાની સાથે જ સિક્યુરિટી ગાર્ડ સંદીપને પકડી લીધો હતો. હાલ તેની વિરુદ્ધ છેડતી અને પોક્સો એક્ટ હેઠળ ની કલમો નોંધી છે. તેમજ આગળની કાર્યવાહી કરી રહી છે. ચોકલેટની લાલચ આપીને માત્ર છ વરસની દીકરીને નરાધમ સંદીપ 2 શારીરિક અડપલા કરવા ની કોશિશ કરી હતી.

એટલા માટે પોલીસે તેની ધરપકડ કરી છે તેમજ આગળની કાર્યવાહી કરી રહી છે. આ બનાવ બાદ સૌ કોઈ લોકો સંદીપ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. તેમજ જ તેને કડકમાં કડક સજા આપવાની માંગ કરી રહ્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *