Breaking News

કુળદેવીનું પૂજન કરવા ગયેલો પરિવાર ઘરે પાછો આવતા જ રાડો ફાડી ગયો, ઘર સામું જોતા જ થયું એવું કે બૈરા-છોકરા રડવા લાગ્યા..!

અમુક લોકો મહેનતથી પૈસા કમાવાને બદલે ચોરી લુંટફાટ જેવી ઘટનાઓ અને અંજામ આપીને ઓછા સમયમાં વધારે પૈસા કમાઈ દરેક લોકો સામે મોભો દેખાડવાની કોશિશ કરતા હોય છે. એવા ઘણા બધા લોકો છે કે, જેઓની સારી કમાણી ન હોવા છતાં પણ તેઓ સમાજમાં મોટું નામ દર્શાવવા માટે ખોટેખોટી દેખાડા દેખી કરે છે..

પરિણામે એક દિવસ તેઓને ભારે મુશ્કેલીઓ સહન કરવાનો વારો પણ આવતો હોય છે. અત્યારે એક એવી ઘટના બની છે કે, જેમાં કુળદેવીનું પૂજન કરવા ગયેલા પરિવાર જ્યારે ઘરે પરત આવ્યો ત્યારે ઘરની સામું જોતાની સાથે જ ઘરના બૈરા છોકરા એક રડવા લાગ્યા હતા..

તો ઘરના મોભી પણ હવે વિચારમાં પડી ગયા કે હવે શું કરીશું. આ ઘટના રાજસ્થાનના બાસવાડાની છે. અહીં માટી બંગલા વિસ્તારમાં એક પરિવાર રહે છે. પરિવારના મોભી હસમુખ લાલ મહેતા તેમના પરિવારજનોની સાથે કુળદેવીની પૂજામાં ગયા હતા. સમગ્ર પરિવાર આ પૂજામાં હાજરી આપવા માટે ગયો હતો..

અને સાંજના સમયે ભોજન લઈ તેવો ઘરે પરત આવ્યા અને પોતાના ઘરને સામું જોતાની સાથે તેઓ માથું પકડીને રડવા લાગ્યા હતા. કારણ કે તેમના ઘરનો નુક્ચો અને તાળું તૂટેલું હતું. અને ઘરની અંદરથી ચાંદીની લક્ષ્મીજીની મૂર્તિ સોનાના લટકણ 10 સોનાના સિક્કાની થેલી તેમજ 20 ચાંદીના સિક્કાની થેલીની સાથે સાથે એક થી બે લાખ રૂપિયા રોકડા પણ ગાયબ હતા..

આ તમામ સિક્કાઓની થયેલી તેમના પૂર્વજોની સાચવણી હતી અને તેઓ તેને પ્રસાદી સ્વરૂપે રાખી સાચવતા હતા. પરંતુ આ ચોર લૂંટારાઓને ભનક લાગી જતા તેઓ તેમના ઘરેથી ખૂબ જ મોટી ચોરી કરીને જતા રહ્યા છે. જ્યારે આ મામલો સામે આવ્યો ત્યારે ઘરના છોકરાઓ રડવા લાગ્યા હતા..

એ આખરી હવે તેઓ શું કરશે કારણ કે તેમની મહેનતની કમાયેલી ધન રાશિ પણ આ ચોરીમાં ગાયબ થઈ ગઈ છે. જ્યારે તેઓ કુળદેવીની પૂજા માટે ઘરે તાળો મારીને ગયા ત્યારે ચોર લૂંટારાઓને અંદાજો આવી ગયો કે, આ પરિવાર હવે ઘણા કલાકો સુધી ઘરે પરત આવવાનો નથી. ત્યારે તેઓ પોચા પગે આવીને ચોરી કરીને જતા રહ્યા છે..

રાત્રિના સમયે તાત્કાલિક હસમુખલાલ મહેતા પોલીસ સ્ટેશનને હાજર થઈ પોલીસને કહેવા લાગ્યા હતા કે, તમે કેવા પ્રકારનું પેટ્રોલિંગ કરી રહ્યા છો. છેલ્લા પાંચ દિવસની અંદર જુદી જુદી ચાર કોલોનીઓ માંથી મકાન પર દરોડા પાડીને ચોર લૂંટારા હોય દાગીના અને રોકડા સાફ કરીને જતા રહ્યા છે.

છતાં પણ તમે તેને પકડી શક્યા નથી. તેઓએ ફરિયાદ નોંધાવી છે. અને ઝડપથી આ ચોર લૂંટારાઓને પકડી પાડવા માટે જણાવ્યું છે. ઘણી બધી વખત સામાન્ય ઘરોમાંથી ચોરી થતાની સાથે ઘરના લોકોએ દિવસ રાત મહેનત કરીને કમાયેલી તમામ પુંજીઓ ચોરી થઈ જતા ભારે ચકચાર મચી જતો હોય છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

મહિલાને ઓપરેશન વખતે ઉંધી જગ્યાએ કાતર અડી જતા ડોકટરે ભૂલ છુપાવવા ગમે તેમ સારવાર કરી, અને પછી મહિલા સાથે થયું એવું જે જાણીને દરેકના હોશ ઉડી ગયા…!

ડોક્ટરને આપણે ભગવાન સમાન ગણીએ છીએ કારણ કે, ગમે તેવી મોટી બીમારી હોય છતાં પણ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *