Breaking News

ખેતરમાંથી ડાંગર ભરીને સાયકલ પર ઘરે આવતા વડીલને, રસ્તામાં કારે ભયંકર ટક્કર મારતા સર્જ્યો કાળમુખો અકસ્માત..ઓમ શાંતિ..!!!

હાલના સમયમાં લોકો સાથે ગંભીર ઘટનાઓ ખૂબ જ બની રહી છે. દિવસેને દિવસે આવી ઘટનાઓ બનતા ઘણા બધા વ્યક્તિઓ પોતાના જીવ ગુમાવી રહ્યા છે. હાલમાં જ એક અકસ્માતની ઘટના સામે આવી હતી. અકસ્માતની ઘટનાઓ અવારનવાર ખૂબ જ બની રહી છે. જેને કારણે વ્યક્તિઓ પોતાના પરિવારથી વિખુટા થઈ રહ્યા છે.

આજકાલ લોકો પોતાનું વાહન ઉતાવળમાં ચલાવીને બીજા લોકો સાથે અકસ્માતો સર્જી રહ્યા છે. આ ઘટના નવાદામાં કાદિરગંજ ઓપી માયા બિઘા ગામ પાસ ઘટના બની હતી. ગામ પાસે એક અજાણ્યા વાહન ચાલકે ગામના જ એક વૃદ્ધ સાથે ગંભીર ઘટના કરી નાખી હતી. માયા બીઘા ગામમાં એક પરિવાર રહેતું હતું.

પરિવારના યુવકનું નામ રઘુનાથ યાદવ હતું. તેઓ પોતાના પરિવાર સાથે રહેતા હતા અને ઘણા સમયથી તેઓ પોતાના જ ખેતરમાં ખેતી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા હતા. રઘુનાથ પોતાના ખેતરમાં તેણે ડાંગરનો પાક વાવ્યો હતો. જેને કારણે ડાંગરના પાકને તે ભેગો કરવા માટે ગયા હતા. પોતાની સાયકલ લઈને તેઓ ખેતરે ગયા હતા.

સાંજનો સમય થઈ જતા પોતાના ખેતરેથી ડાંગર ભેગી કરીને સાયકલ ઉપર તેઓ ઘરે લાવી રહ્યા હતા. તે સમયે માયા બીઘા ગામના રોડ પર તેઓ ઘરે આવવા માટે સાયકલ ધીમે ધીમે ચલાવીને આવી રહ્યા હતા. તે સમયે આ રસ્તા ઉપર એક અજાણ્યો વાહન ચાલક ખૂબ જ ઝડપી સ્પીડમાં આવ્યો હતો. રઘુનાથ સાથે તેણે પોતાની કારને ટક્કર મારી દીધી હતી.

તે પોતાની કાર ખૂબ જ ઝડપીમાં ચલાવી રહ્યો હતો. ગામ પાસે ગંભીર ઘટનાઓ ખૂબ જ બની રહી છે બેલગામ પાસે થઈને લોકો પોતાનું વાહન લઈને આવી રહ્યા હતા જેને કારણે તેઓ ખૂબ જ ઝડપી સ્પીડમાં પોતાનું વાહન ચલાવીને બીજા સાથે ઘણીવાર અકસ્માતો બની જતા હતા. હાલમાં આવો જ એક અકસ્માત બન્યો હતો.

રઘુનાથ ટક્કર મારતાની સાથે તેઓ ઉછળીને નીચે પડ્યા હતા અને તેને માથાના ભાગમાં ઈજા થવાને કારણે ખૂબ જ લોહી વહી ગયું હતું. કાર ચાલક પોતાની કાર ચલાવીને ભાગી ગયો હતો. એ સમયે ગામના લોકો ભેગા થઈ ગયા હતા. રઘુનાથને તરત જ સદર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા પરંતુ તેનું સારવાર દરમિયાન મૃત્યુ થઈ ગયું હતું.

તેના પરિવારજનોને પણ આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. પરિવારના લોકોને ઘટનાની જાણ થતા તેઓ તરત જ હોસ્પિટલ પહોંચ્યા હતા અને રઘુનાથજીના મૃત્યુની ખબર પડતા તેઓ આઘાતમાં આવી ગયા હતા. પરિવારના લોકોએ અને ગામના લોકોએ મળીને પોલીસને આ ઘટનાની જાણ કરી હતી. અજાણ્યા કાર ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. જેને કારણે પોલીસ ઘટના સ્થળે આવી હતી. કાદિરગંજ પોલીસ આ અજાણ્યા કાર ચાલકને શોધી રહી હતી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *