Breaking News

ખેડૂતની આ જબરી ભેંસથી થતી કમાણીનો આંકડો સાંભળતા જ લોકોના મોઢા ફાટી ગયા, તમે પણ જાણો એવું તો શું..!!

આપણા દેશમાં ખેડૂતો ખેતીની સાથે સાથે પશુઓનો પણ ઉછેર કરે છે. દરેક ખેડૂતો પોતાના ઘરે ગાય, ભેંસો તેમજ બળદ રાખીને તેમનું ગુજરાન ચલાવે છે. ખેતીપ્રધાન દેશ હોવાની સાથે-સાથે પશુઓની જાળવણી પણ સારી રીતે કરી રહ્યા છે. જેમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. આ ઘટના મુરેનામાં બની હતી.

મુરેનામાં એક ભેંસને જોતા દરેક લોકો ચોકી ગયા હતા. મુરેનામા ચિત્રકૂટમાં એક પશુ મેળાને આયોજિત કરવામાં આવે છે. જેમાં એક વેપારી પોતાની ભેસ લઈને આવે છે. આ ભેંસ જોતા જ દરેક લોકો ચોકી જતા હતા. વેપારીનું નામ નવીન સિંહ હતું. તેઓ હરિયાણાના રહેવાસી હતા. તેઓ પોતાની ખેતી વાવીને તેઓ પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા.

ભેંસને પણ ખૂબ જ સારી રીતે સાચવતા હતા. આ ભેંસને ખેડૂતે નાનપણથી જ ઉછેરી હતી. ભેસનું નામ ગોલું 2 રાખ્યું હતું. ભેંસ સાડા ચાર વર્ષની છે. ભેંસ પોતાના બાળક જેમ હોવાને કારણે તે પોતાની ભેંસને વેચવા માંગતા ન હતા. આ મેળામાં બીજા કોઈ વેપારીઓએ 10 કરોડમાં ગોલુને ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

પરંતુ નવીન સિંહ ભેસને વેચવા માતાના હતા. ગોલુ દરોજ 36 લીટર દૂધ આપે છે. ગોલુ થી જન્મેલ સંતાન પણ શરૂઆતમાં 10 થી 20 લીટર દૂધ આપે અને સમય જતા 30 લીટર સુધી જાય છે. આહારમાં 10,000 રૂપિયા ખર્ચાઈ છે અને તેમને આહારમાં 20 લીટર દૂધ, અડધો કિલો દેશી ઘી આપવામાં આવે છે તેમજ સાથે સાંજના સમયે પાચન ગોળી પણ આપવામાં આવે છે.

ભેંસની સુરક્ષામાં બાર લોકોને રાખવામાં આવ્યા છે અને ભેંસને નાહવા માટે નવીને તેના ખેતરમાં બે પોઇન્ટ પાંચ હજાર ચોરસ ફૂટનો સ્વિમિંગ પૂલ પણ બનાવી આપ્યો છે આ સ્વિમિંગ પૂલ માં ગોલુ દરરોજ બપોરે દોઢથી બે કલાક સ્નાન કરે છે. નવીન તેને તમામ પશુ અને ખેડૂત મેળામાં લઈ જાય છે. જેમાં ભેંસની ખૂબ જ માંગ કરવામાં આવી છે.

પરંતુ આ રહેલી ભેંસ નવીન વેચવા માગતા ન હતા. જોઈને દરેક લોકો ચોકી જતા હતા એક અનોખી ઉછેરેલી ભેંસ આ ખેડૂતને મહિને ઘણું બધું કમાઈને આપતી હતી. ખેડૂતને દર મહિને 12 લાખ રૂપિયાની કમાણી થાય છે અને ભેંસના ખાવા પીવાનો ખર્ચ દર મહિને ત્રણ લાખ સુધીનો થાય છે છતાં પણ નવ લાખ જેટલી આવક એક મહિને તેઓ કરે છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

મહિલાને ઓપરેશન વખતે ઉંધી જગ્યાએ કાતર અડી જતા ડોકટરે ભૂલ છુપાવવા ગમે તેમ સારવાર કરી, અને પછી મહિલા સાથે થયું એવું જે જાણીને દરેકના હોશ ઉડી ગયા…!

ડોક્ટરને આપણે ભગવાન સમાન ગણીએ છીએ કારણ કે, ગમે તેવી મોટી બીમારી હોય છતાં પણ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *