ખેડૂતને કેનાલ પાસે અતિશય દુર્ગંધ આવતા કેનાલમાં નીચે ઉતરીને તપાસ કરી, જોઈ લીધું એવું કે આંખોના ડોળા આવી ગયા બહાર.. ચોંકાવનારો બનાવ..!

ગામડાના વિસ્તારમાં નાનો અમથો બનાવ પણ બને છતાં પણ સમગ્ર પંથકમાં વહીવટી વાત પ્રસરી જતી હોય છે. તેમજ સૌ કોઈ લોકોમાં ભારે ફાફડાટનો માહોલ પણ સર્જાઈ જતો હોય છે. કારણ કે ગામડાના લોકોમાં એક બીજા વ્યક્તિ પ્રત્યે માનવતા ખૂબ વધારે પ્રમાણમાં જોવા મળે છે..

શહેરમાં તો એવા કેટ કેટલાય બનાવો વારંવાર બની જતા હોય છે, જે કોઈને ધ્યાનમાં પણ આવતા હોતા નથી. પરંતુ ગામડાના વિસ્તારના બનાવો ભૂલવા પણ ખૂબ જ મુશ્કેલ બની જતા હોય છે. અત્યારે ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદ જિલ્લાના સીરસાગંજ વિસ્તારમાંથી લોકોને હોશ ઉડાવી દેતો એક બનાવ સામે આવ્યો છે…

આ વિસ્તારમાં દુગમાયા અને સુરજપુર રોડ પાસેથી જેમાઈ કેનાલ પસાર થાય છે. શેરસાંગજ ગામના એક ખેડૂત રોજની જેમ પોતાના ખેતરે જવા માટે નીકળ્યા હતા. તેમના ખેતરે જવાનો રસ્તો કેનાલની બાજુમાંથી પસાર થતો હતો. તેઓ જ્યારે સવારમાં પોતાના ખેતરે જતા હતા ત્યારે તેઓને કેનાલ પાસેથી ખૂબ જ વધારે માત્રામાં દુર્ગંધ આવવા લાગી હતી..

શરૂઆતમાં તો તેઓએ વિચાર્યું કે, કોઈ પશુનું મરણ થયું હશે, જેની દુર્ગંધ સમગ્ર વિસ્તારમાં ફેલાઈ ગઈ છે. પરંતુ અતિશય વધારે દુર્ગંધ આવતા તેઓએ પોતાની ગાડી રસ્તા પર તો ઉભાવીને કેનાલ પાસે નજીક જઈ શું થયું છે. તે જાણવાનો પ્રયત્ન કર્યો હતો. એવામાં તેઓને કેનાલમાં જે મળ્યું તે જોઈને જ તેઓનો પરસેવો છૂટી ગયો હતો..

તેવું તાત્કાલિક પોતાના ગામમાં પરત ગયા અને ગામના આગેવાનોને આ ઘટનાની જાણ કરી હતી. ગામના આગેવાન સહિતના લોકોમા આ વાત પ્રસરી જતા તેઓ કેનાલ કાંઠે આવી પહોંચ્યા અને ત્યારબાદ તેઓએ પોલીસને પણ જાણ કરી હતી. હકીકતમાં આ કેનાલની અંદર એક અમૃતદેહ મળી આવ્યો હતો..

જે ખૂબ જ ગંભીર હાલતમાં હતો. અ મૃતદેહને જોઈને કેટલાય લોકો ખૂબ જ ડરી પણ ગયા હતા. તાત્કાલિક સીરસાગંજ પોલીસ સ્ટેશનની ટીમ આ કેનાલના કિનારે પહોંચી ગઈ હતી. આ અમૃતદેહ કોનો છે..? તેમજ આ વ્યક્તિનું મૃત્યુ કેવી રીતે થયું છે..? શું તેની હ.ત્યા કરવામાં આવી છે કે, તેણે આપઘાત કરી લીધો છે..?

આ તમામ પ્રશ્નોના જવાબ મેળવવા માટે પોલીસ તપાસ ચલાવવા લાગી હતી. તો બીજી બાજુ આ મૃત્યુ અને પોસ્ટમોર્ટમ માટે સીરસાગંજની સરકારી હોસ્પિટલમાં પણ મોકલી દેવામાં આવ્યો હતો. ગામ વિસ્તારમાંથી પસાર થતી જેમાં કેનાલમાં કોઈ અજાણ્યા વ્યક્તિનું મૃતદેહ મળ્યો છે.

આ બાબતના ચારથી પાંચ ગામડાઓમાં ફેલાઈ જતા લોકોના ટોળેટોળા આ દ્રશ્ય જોવા માટે ત્યાં ઉંટી પડ્યા હતા. પોલીસે સ્થાનિક લોકોની મદદથી આ મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢ્યો હતો. ત્યારબાદ આ વ્યક્તિ ગામનો જ કોઈ યુવક છે કે, અન્ય ગામનો યુવક છે. તેની ઓળખ કરવા માટે વારાફરતી લોકોને બોલાવવામાં આવ્યા હતા..

અંદાજે બે દિવસ બાદ આ મૃતદેહની ઓળખ થઈ ચૂકી હતી. મહાવીર નગર પોલીસ સ્ટેશનમાં જાણકારી મળી કે, કૃષ્ણ નામનો 35 વર્ષનો એક યુવક બે થી ત્રણ દિવસથી ગાયબ છે. અને આ મૃતદેહ આ વ્યક્તિનો જ હતો. તેમના પરિવારજનોને પણ જાણ કરી દેતા રડતા રડતા પરિવારજનો સ્ટેશને આવી પહોંચ્યા હતા..

ત્યારબાદ તેઓને મૃતદેહનો કબજો સોંપી દેવામાં આવ્યો હતો. શું ક્રિષ્ના એ આપઘાત કર્યો છે કે પછી તેની કોઈ વ્યક્તિ હ.ત્યા. કરી છે. તેને લઈને હાલ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ બનાવને લઈને ગામજનોમાં ભારે શોક છવાઈ ગયો છે. સૌ કોઈ લોકો આં ઘટનાને લઈને ચર્ચા વિચારણાઓ કરવા લાગ્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment