Breaking News

ખાનગી બસમાં ચેકિંગ કરતા જ પોલીસને મળ્યો એવો સમાન કે ડ્રાઈવર અને ક્લીનરને તરત જ દબોચી લીધા, હકીકત જાણીને સૌ કોઈ દંગ રહી ગયા..!

ગુજરાતમાં પ્રતિબંધિત વસ્તુને ગુજરાતની અંદર ઘુસાડીને તેનું ગેરકાયદેસર રીતે વેચાણ કરવું ખૂબ મોટો ગુનો ગણાય છે. ઘણા બધા લોકો નશીલા પદાર્થોની ગુજરાતની અંદર ઘુસાડીને યુવાન વયના લોકોનું જીવન ખરાબ કરી રહ્યા છે. અને દારૂ અને ડ્રગ્સ જેવા નશાકારક પદાર્થોનું સેવન કરાવીને યુવાનોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. અને પોતે કરોડો રૂપિયાની કમાણી કરી રહ્યા છે.

છેલ્લા ઘણા દિવસથી આપણે સમાચારમાં સાંભળતા હોઈએ છીએ કે આ જગ્યાએથી આટલા કરોડ રૂપિયાનો દારૂ પકડાયો કે આ જગ્યા એટલા કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું આવા જુદા જુદા સમાચાર છાશવારે સામે આવતા હોય છે. પોલીસ આ તમામ બાબતોને અટકાવવા માટે ખૂબ જ મહેનત કરી રહી છે. પરંતુ બુટલેગરો પણ જુદી જુદી તરકીબો બનાવીને ગુજરાતની અંદર દારૂ અને ડ્રગ્સ જેવા નશાનો કયા પદાર્થો ઘુસાડવા લાગ્યા છે..

જામનગર પોલીસ ગુલાબનગર ચેકપોસ્ટ પાસે આવતા વાહનોનું ચેકિંગ કરી રહી હતી. એ સમય દરમ્યાન પટેલ ટ્રાવેલ્સ બસ આજે કોર્ટ પાસે આવી પહોંચી હતી. આ બસ બીજા રાજ્યમાં પ્રવાસ માટે ગઈ હતી. અને પ્રવાસથી પરત જામનગર ફરી હતી. આ બસને ડ્રાઇવર અશોકભાઈ હરખાભાઈ વાસજાળિયા અને રજનીકાંત નંદાસણ બંને આ બાબતને લઈને આવી રહ્યા હતા..

ચેકપોસ્ટ પર પોલીસે આ બસને ચેકીંગ કરવાનું શરૂ કર્યું હતું. ચેકિંગ કરતાની સાથે જ અશોકભાઈ ખૂબ જ ડરી ગયા હતા. જ્યારે ક્લીનરને પણ હાંફ ચડી ગયો હતો. કારણ કે તે બસની અંદર કોઈ પ્રતિબંધિત પદાર્થોના લઈને આવી રહ્યા હતા. પોલીસે જ્યારે ચેકિંગ કર્યું ત્યારે જોયું કે બસની અંદર થી કુલ ૧૭ બોટલો વિદેશી દારુ તેમજ ૬ બોટલ બિયર મળી આવ્યા હતા..

આ તમામ મુદ્દામાલની કુલ કિંમત પાંચ લાખ રૂપિયાની હતી. પાંચ લાખ રૂપિયાનો દારૂ એવો જામનગરની અંદર ઘૂસાડવા જઈ રહ્યા હતા પરંતુ પોલીસની સૂઝબૂઝના કારણે આ બંને લોકોને પોલીસે તાબડતોબ દબોચી લીધા હતા. અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. ગેરકાયદેસર રીતે પ્રતિબંધિત વસ્તુઓ અને રાજ્યની અંદર ગુસાડી એક મોટો ગુનો ગણાય છે..

આ વિદેશી દારૂ તેઓ કોના ઇશારે શહેરની અંદર ઘુસાડી રહ્યા હતા. તેમજ તેઓ આધારોને ક્યાંથી લાવી રહ્યા છે. આ તમામ બાબતોને લઇને પોલીસ કાર્યવાહી કરી રહી છે. પરંતુ બસના ડ્રાઇવર અને કલીનરને પકડી પાડીને પોલીસે તેમની તડપ ઉઠતા જ શરૂ કરી છે. અગાઉ પણ મહારાષ્ટ્ર તરફ થી અમદાવાદ તરફ આવતી એક ખાનગી બસમાં મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપાયો હતો..

એ સમયે પોલીસને બાતમી મળી હતી કે ભરૂચના કેબલ બ્રિજ ઉતરતાની સાથે જ એક ખાનગી બસ પૂરઝડપે આવી રહી છે. તેની અંદર ખૂબ મોટી માત્રામાં વિદેશી દારૂ રહેલો છે. પોલીસે હેમખેમ કરીને આ બસને ઉભી રખાવી હતી અને ત્યારબાદ તેનું ચેકિંગ કરતા તેની અંદર વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. અને તેમના પાછળ જોડાયેલા તમામ લોકોની ધરપકડ કરીને કાર્યવાહી શરૂ કરી દીધી હતી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *