Breaking News

કેનાલમાંથી પીવાનું પાણી લેવા જતા ખેડૂતે જોઈ લીધું એવું કે ઉડી ગયા હોશ, આસપાસના ગામમાં પણ મચી ગયો ફફળાટ..!

ખેડૂતો સવાર થતાની સાથે જ બપોરનું જમવાનું પોતાની સાથે લઈને ખેતરે કામ કરવા માટે જતા રહે છે અને દિવસ આથમતા જ તેઓ પોતાના ઘરે પરત આવી જતા હોય છે. આખો દિવસ તેઓ ખેતરમાં તનતોડ મહેનત કરે છે અને જે પાક ઉગે છે. તે વેચીને પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે..

આવી જ રીતે ઓમકાર ભાઈ નામના એક ખેડૂત સવારના સમયે જ બપોરનું ખાવાનું પોતાની સાથે લઈ ગામમાં આવેલી એક ખેતરમાં તેઓ ખેતી કરવા માટે જતા રહ્યા હતા. તેમના ખેતરની બાજુમાંથી એક કેનાલ પસાર થાય છે. તેવો બપોરના સમયે જ્યારે જમવા માટે બેઠા અને ત્યારબાદ જમીને પાણી પીવા માટે તેઓ કેનાલ પાસે પાણી ભરવા માટે ગયા હતા..

તેવો હરરોજ આ કેનાલ માંથી પીવાનું પાણી ભરતા હતા. પરંતુ આ વખતે તેઓ જ્યારે પીવાનું પાણી ભરવા માટે કેનાલની અંદર નીચે ઉતર્યા ત્યારે તેઓ એવું દ્રશ્ય જોઈ લીધું છે કે, તે જોતાની સાથે જ તેમને હોશ છૂટી ગયા હતા અને તેઓ ત્યાંથી ભાગીને તરત જ ગામમાં દોડી આવ્યા અને ગામના સરપંચ સહિતના લોકોને પણ આ ઘટનાની જાણકારી આપી હતી..

તેઓ જ્યારે વાસણમાં પીવાનું પાણી ભરતા હતા. ત્યાં નજીકમાં જ એક અજાણ્યા વ્યક્તિના કપડા પડ્યા હતા. આ કપડાની આજુબાજુમાં તેઓ જ્યારે નજર નાખીને જોઈ ત્યારે એક મોટા પથ્થરની પાછળ એક અજાણી યુવતીની ખૂબ જ ખરાબ હાલતમાં લાશ મળી આવી હતી. એટલું જ નહીં પરંતુ યુવતીના કપડા પણ ત્યાં બાજુમાંથી મળી આવ્યા હતા.

આ દ્રશ્ય જોઈને તેઓ ખૂબ જ હચમચી ગયા કે, તેઓની વાડી પાસે આ શું થઈ ગયું છે કે એક યોજનાની લાશ મળી આવી છે. તેઓ તાબડતોબ પોતાના ગામડે પરત ગયા અને ત્યાં તેઓએ ગામના સરપંચને આ ઘટનાની જાણકારી આપી હતી. સરપંચ સહીત ગામના મોટા મોટા અગ્રણીઓ પણ અહીં આવી પહોંચ્યા અને આ ઘટનાની જાણકારી મેળવવા લાગ્યા હતા..

આ ઉપરાંત તરત જ ઘટનાની જાણકારી પોલીસ સુધી પણ પહોંચાડવામાં આવી હતી. પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો અને અત્યારે તેઓ પ્રાથમિક તપાસ કરી રહ્યા છે. જેમાં જાણકારી મળી છે કે, આ યુવતીની ઉમર અંદાજે 22 વર્ષનું હોવાનું સામે આવ્યું છે. જેનું નામ રીંકલ છે. અને તે સાત કિલોમીટર દૂર આવેલા જીકો ગામની વતની છે..

આ યુવતી ની લાશ ગામની કેનાલ પાસે શું કરી રહી છે..? વગેરે જેવા પ્રશ્નો અત્યારે ચર્ચાનો વિષય બન્યા છે. પરંતુ અત્યારે તપાસ ચાલી રહી છે. જેમાં સમગ્ર માહિતીનો ખુલાસો થઈ શકે છે. જ્યારે આ રીંકલના માતા-પિતા ની જાણકારી પહોંચાડવામાં આવી ત્યારે તેઓએ પણ જણાવ્યું કે, રીંકલ છેલ્લા બે દિવસથી તેમના ઘરેથી ગાયબ છે..

તેઓએ આસપાસના વિસ્તારમાં રીંકલની શોધખોળ શરૂ કરી હતી. પરંતુ કોઈ પણ જગ્યાએથી ન મળતા હવે તેઓ પોલીસ ફરિયાદ નોંધાવવા માટે જતા જતા એવા માં પોલીસનો ફોન આવી ગયો કે તેમની દીકરીનું અવસાન થયું છે. આ સમાચાર સાંભળતા તેમના પરિવારમાં મોતનો માતમ છવાઈ ગયો હતો. આ ઉપરાંત આસપાસના ગામના લોકો પણ આ કેનાલ પાસે આ દ્રશ્ય જોવા માટે ઉમટી પડ્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *