Breaking News

કારની ફૂલ ઝડપને કારણે ફૂટબોલ જેમ ઉછળીને કાર ઉછળી બાજુના ખેતરમાં પટકાઈ ગાડીના ફુરદા ઉડી ગયા ચાલક નું મોત..!

કેટલાક દિવસો માં અકસ્માત જેવી દુર્ઘટનાઓ ખૂબ જ મોટા પ્રમાણમાં થઈ રહી છે. ઘણી વખત આખા પરિવારને અકસ્માતના ભોગ બને છે. આ અકસ્માત દરમિયાન ઘણા લોકો મૃત્યુ પણ થઈ જાય છે. થોડા સમયથી દેશમાં અકસ્માતો ખૂબ જ મોટા પ્રમાણમાં થઈ રહ્યા છે. આવી ઘટનાઓ દિવસેને દિવસે વધતી જતી હોવાથી વ્યક્તિઓ હવે ઘરની બહાર નીકળવાનું ખૂબ જ ગંભીર બની ગયું છે.

વ્યક્તિઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે પોતાના વાહનોનો ઉપયોગ કરી રહ્યા છે પરંતુ ત્યારે તેના કારણે તેની સાથે કઈ ઘટના બની જતી હોય તે કોઈ જાણી શકતું નથી. અને આવા અણધાર્યા અકસ્માતને લીધે મોત થાય છે ક્યારેક અકસ્માતોમાં ઘણી બધી વખત આપણા પરિવારનો અથવા તો સગા સંબંધીઓ માંથી કોઈનું આવી રીતે મૃત્યુ થઈ જાય તો કેવી સ્થિતિ સર્જાય છે.

તે આપણને ખબર જ છે. આવી જ એક જ અકસ્માતની ખૂબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે અકસ્માત મહેસાણા જિલ્લામાં બન્યો હતો. આ અકસ્માત કાર સાથે  બન્યો હતો. મહેસાણા બહુચરાજી થી મોઢેરા વચ્ચેના રસ્તામા અકસ્માત થયો હતો. જેમાં મહેસાણા જિલ્લાના બહુચરાજી થી મોઢેરા તરફ જવાના રસ્તામાં એક કાર ડ્રાઇવિંગ કરી યુવક રસ્તા પર જઈ રહ્યો હતો.

ત્યારે તેની કાર ફૂલ સ્પીડ આવતી હોવાથી તેને અચાનક જ બ્રેક મારતા તેનું મોત નીપજ્યું હતું. તે યુવકનું નામ જીતુભાઈ જોશી હતું. તેની ઉંમર ૩૩ વર્ષની હતી. તેઓ પોતાની ખાનગી કામને કારણે મોઢેરા તરફ જઈ રહ્યા હતા અને અચાનક જ કાર અથડાતા કાર પલટી મારીને બાજુના ખેતરમાં પડી ગઈ હતી કાર ખૂબ જ ઝડપથી આવતી હતી. ઝડપ વધુ હોવાથી આ ઘટના બન્યા હોવાની સંભાવના રહેલી છે.

તેને કારણે પલટી મારી ત્યારે ગુલાતી મારતા મારતા એટલી જ સ્પીડે ખેતરમાં પહોંચી ગઈ અને કારમાં ફક્ત એક જ વ્યક્તિ બેઠો હતો. તેમજ તે પોતે જ ડ્રાઇવિંગ કરી રહ્યો હોવાથી ડ્રાઇવિંગ સીટ પર આગળ બેઠો હતો. ત્યારે આ અકસ્માત નો અવાજ સાંભળી આજુ બાજુના ખેતરમાં લોકો તુરંત જ ભેગા થઇ ગયા હતા અને આ યુવકને બહાર કાઢવાના પ્રયત્નો કરવામાં આવ્યો હતો.

પરંતુ કાર ગુલાટી મારવાને કારણે આ યુવકનું બચવું ખૂબ જ મુશ્કેલ હતું. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ કાર ના કૂચે કુચા નીકળી ગયા હતા ખુબ જ ગંભીર રીતે કાર નો અકસ્માત થયેલ જણાઈ રહ્યો હતો, તો તેમાં બેઠેલા યુવકને ખૂબ જ મુશ્કેલ ભર્યું છે. સ્પીડને કારણે જ કાર પણ ગુલાટી મારી ગઈ હતી. તેને કારણે કાર અથડાતા કાબૂમાં લઈ શક્યો ન હતો અને તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

યુવક લોહીલુહાણ થઈ ગયો હતો. ત્યાંના લોકોએ તરત જ એમ્બ્યુલન્સને ફોન કરીને આ જીતુભાઈને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ તેને હોસ્પિટલ પહોંચતાં પહેલા તેનું મૃત્યુ થયું હતું. જીતુભાઈના ફોનમાંથી તેના પરિવારના લોકોને આ વાતની જાણ કરવામાં આવી હતી ત્યારે લોકો પોલીસને પણ આ ઘટનાની જાણ કરી હતી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *