Breaking News

કપડા બદલતો વિડીયો વાયરલ કરી દેવાની ધમકી આપીને કુટુંબી ભત્રીજાએ ખેલ્યો એવો ખેલ કે મહિલાએ બાળકો મૂકીને જીવ આપી દીધો..! ખાસ વાંચજો..!

જ્યારે વ્યક્તિના મગજનું ધાર્યું કામકાજ ન થાય ત્યારે તેઓ પોતાનું ધાર્યું કામ કરવા માટે કોઈ પણ હદ સુધી નીચા ચાલ્યા જતા હોય છે. આવી માનસિકતા ધરાવનાર લોકોથી હંમેશા દૂર રહેવું જોઈએ કહેવાય છે કે, અત્યારે આપણી નજીકમાં રહેતા લોકોનો પણ આપણે સંપૂર્ણ રીતે વિશ્વાસ કરી શકતા નથી..

કારણકે અમુક વખત આપણી આંખે જોયેલી ચીજ વસ્તુ તેમ જ કાને સાંભળેલી વાતો પણ ખોટી નીકળે છે, એટલા માટે દરેક વ્યક્તિ ઉપર ખૂબ જ સમજી વિચારીને વિશ્વાસ કરવો જોઈએ હાલ એક કુટુંબી ભત્રીજાએ પોતાની સગી કાકી સાથે એવો ખેલ ખેલી નાખ્યો હતો કે, જેને જાણ્યા બાદ તમારો પણ પિત્તો ફાટી જશે..

આ બનાવ હનીપાર્ક વિસ્તારનો છે, અહીં રમેશ શર્મા અને સુરેશ શર્મા નામના બે ભાઈઓ સંયુક્ત કુટુંબમાં જીવન જીવી રહ્યા છે. આ બંને ભાઈઓ કાપડનો ખૂબ જ મોટો વ્યવસાય ચલાવે છે. આ બંને ભાઈની પત્ની પણ ખુબ જ સંપથી સાથે રહે છે. મોટા ભાઈ રમેશના દીકરા સુદીપે એકદિવસ એવો મોટો કાંડ કરી નાખ્યો હતો કે સમગ્ર પરિવાર ભાંગી જવા પામ્યો છે..

આ ઘટના વિષે જયારે લોકોને ખબર પડી ત્યારે સગા સબંધીઓ મોઢા ફાડી ગયા હતા. હકીકતમાં સુદીપ કોલેજનો અભ્યાસ કરે છે, તે અવારનવાર તેની કાકી અમૃતાની સાથે મસ્તી મજાક ભર્યો સ્વભાવથી વાતચિતો કરતો હતો. અને એક દિવસ તો મસ્તી મજાકમાં તેણે તેની કાકી સાથે ન કરવાના કામો પણ કરવાની ઈચ્છા છે તેવું જણાવી દીધું હતું..

બિચારી અમૃતા વિચરતી કે તેનો ભત્રીજો ખુબ જ નટખટ સ્વભાવનો છે એટલે તેની સાથે મસ્તી મજાકમાં આવું વર્તન કરે છે પણ તેને એવી તો શી ખબર કે આ ભત્રીજો તેની સાથે ખુબ જ ખરાબ કામકાજો કરવાનો ઈરાદો ધરાવી રહ્યો છે. એક દિવસ જયારે ઘરે કોઈ હાજર ન હતું એ વખતે સુદીપે તેની કાકીના રૂમમાં પોતાના મોબાઈલ ફોનમાં વિડીયો રેકોર્ડીંગ સેટ કરી નાખ્યું હતું..

અમૃતા આ તમામ બાબતોથી અજાણ હતી, એક દિવસ અચાનક જ સુદીપે તેની કાકીને કહ્યું કે મારી પાસે તમારો વિડીયો છે, જો તમે મારી માંગણી પૂરી નહી કરો તો હું તમારો આ વિડીયો વાયરલ કરીને બદનામ કરી નાખીશ, સુદીપના મોઢેથી આ શબ્દો સાંભળતાની સાથે જ અમૃતાના હોશ ઉડી ગયા હતા..

સુદીપે કહ્યું કે જો આ વાતની જાણકારી અન્ય વ્યક્તિઓ સુધી પહોચશે તો હું તમને જાનથી મારી નાખીશ. આવી વાતો સાંભળીને બિચારી અમૃતા ખુબ જ ડરી ગઈ હતી. તેને સુદીપની કોઈ વાત માની નહી અને સુદીપે હકીકતમાં આ વિડીયો વાયરલ કરી દીધો હતો. પોતાના સ્વમાનને બચાવવા ખાતર અમૃતા ખુબ જ ઊંડા આઘાતમાં ચાલી ગઈ હતી..

એક દિવસ સવારના સમયે તેણે ઘરના બાથરૂમમાં જઈને આપઘાત કરીને જીવન પણ ટૂંકાવી દીધું હતું. આ સાથે સાથે તેની સાથે થયેલી તમામ બાબતોનો મેસેજ તેણે તેના પતિને મોકલી આપ્યા હતા, અમૃતાને બે બાળકો છે. હાલ આ બંને બાળકો માતા વિહોણા બની ગયા છે. આ ઘટનાને લઈને હાલ પરિવાર ભાંગી જવા પામ્યો છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

શ્રાવણમાં દાન ઉઘરાવવા આવેલા 2 સાધુને જોઈ મહિલાને શંકા ગઈ, પીછો કરીને હકીકત જાણતા જ દેખાયું એવું કે જાણીને દરેકે ચેતવું જોઈએ..!

શ્રાવણ મહિનો સૌથી પવિત્ર મહિનો કહેવાય છે, આ મહિનાની અંદર દરેક ભક્તો અને શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *