Breaking News

કાળજું કંપાવે તેવો બનાવ: આવાસ યોજનાની સાઇટના ખાડામાં ડુબી જવાથી 11 વર્ષના બાળકનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું

હાલના સમયના નાના બાળકોને શાળામાં વેકેશન હોવાથી તેઓ સવાર બપોર અને સાંજ ઘરની બહાર આખો દિવસ બાળકો રમવાનું વધુ પસંદ કરતા હોય છે આ બાળકો જ્યારે રમતા રમતા તેઓની ગેમમાં એટલા બધા તલ્લીન થઈ જતા હોય છે કે તેઓની સાથે અકસ્માત થઈ જાય છેતો ઘણી વખત રમતા રમતા ક્યારેક ઓચિંતા એવા બનાવો બનતા હોય છે

કે તેમાંથી મા બાપના મોઢા ફાટેલા રહી જાય છે અને પરિવારના એકના એક પુત્રને ખોઈ બેસવાનો વારો પણ આવતો હોય છે એક સાથે સમગ્ર ગ્રુપની સાથે આવી ઘટના બનતી હોય છે અને દરેક બાળકો મોત ના કાંઠે ઉતરી જતા હોય છે આવી જ ઘટના ભાવનગર શહેરમાં બની હતી ભાવનગર શહેરમાં ભરત નગર વિસ્તારમાં રહેતા પરિવાર સાથે બની હતી

ભરતનગર વિસ્તારમાં આવેલા આવાસ યોજનાની સાઈડના ખાડામાં ડૂબી જવાથી પરિવારે પોતાના કુળ દીપક ને ગુમાવ્યો હતો ભરતનગર જીએમડીસી રોડ પાસે આવેલી તખ્તેશ્વર સોસાયટીમાં રહેતા હીરાનંદનભાઈ માલવાણીના પુત્ર સાથે આ ઘટના બની હતી. તેના પુત્રનું નામ ક્રિશ હતું અને તેમની ઉંમર ૧૧ વર્ષની જ હતીહીરાનંદનભાઈ માલવણી ચિત્રા જીઆઇડીસી પાસે આવેલી એ-વન બેકરીમાં કામ કરતા હતા.

તેના સંતાનમાં એક દીકરો અને એક દીકરી હતી દિકરી નું નામ માહી હતું અને દીકરાનું નામ ક્રિશ બહેન ની ઉંમર ક્રિશ ની ઉંમરમાં કરતા નાની હતી અને હમણાં વરસાદ વરસવાને કારણે બાળક વરસાદને પ્રથમવાર જોઈને નાવા માટે ગયા હતા તેના ત્રણ થી ચાર મિત્રો સાથે ભારત નગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ની સાઇડ ના પાણી ભરેલા ખાડામાં નહાવા માટે ગયા હતા એટલે કે મૂળ જોઈએ તો આ આવાસ બનતા હતા

અને તેના પાયાનું કાર્ય ચાલુ હતું અને તે દરમિયાન વરસાદ આવવાના કારણે ત્યાં ખાડા કરવામાં આવ્યા હતાતે ઉપરાંત ત્યાં બીજા મોટા ખાડા હતા  તેમાં પાણી ભરાયું હતું તેમાં આ બાળકો નાહવા માટે ગયા હતા અને રમતા રમતા બાળક ને પાણીમાં ઊંડો ખાડો છે તેનો કોઈ પણ ને ખ્યાલ જ હતો અને તેની આજુબાજુ રમતા તેઓને એમ કે અહીં બહુ ઊંડું નથી અને તેઓ ત્યાં જમવા માટે ગયા હતા અને અચાનક જ રમતા રમતા ઉંડા પાણીમાં ડૂબી ગયો હતો

અને તેના કારણે તેના મિત્રે આજુબાજુના લોકોને બોલવા માટે નીકળ્યા ત્યારે ક્રિશના  મમ્મી તેને શોધી આ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી ત્યારે તેના પુત્રનું ક્યાં  તેમ પૂછતાં ત્યારે તેના મિત્રે જણાવ્યું કે નહીં ખાડામાં ડૂબી ગયો છે અને તમને અમે બોલવા જ આવી રહ્યા હતા આ વાત સાંભળીને તેની માતાને મનમાં ભય બેસવા લાગ્યો હતો અને માતા બુમા બમ કરવા લાગી હતી

ઝડપથી દોડીને તે ઘટના સ્થળે પહોંચી સ્થાનિક લોકોએ  અંદર છલાંગ  લગાવી દીધી હતી અને બહારતેના ચપ્પલ જોય ને  તે લોકોએ અંદાજ લગાવી દીધો હતો કે ક્રિશ અહીં જ ડૂબી  ગયો છે અને ત્યારબાદ સ્થાનિક લોકોએ બહાર કાઢી નાખ્યો હતો અને ક્રિસને બહાર કાઢી હોસ્પિટલ માં ઝડપથી અને ઝડપથી સારવાર માટે તેને લઇ જવામાં આવ્યો હતો

પરંતુ તે વખતે ઘણો સમય અંદર રહ્યો તેના કારણે તેને હોસ્પિટલમાં સારવાર દરમિયાન ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતોઅને ત્યારે પરિવારને પોતાના પુત્રનું મૃત્યુ થતાં પરિવારે ભારે આઘાતમાં આવી ગયો હતો અને પરિવારમાં શોક છવાઈ ગયો હતો તેના એકના એક પુત્ર ખોઈ બેસવાનો ખૂબ જ આઘાત લાગ્યો હતો ત્યારબાદ પોલીસ નેઆ ઘટનાની જાણ કરી હતી અને પોલીસ દ્વારા દેખાડા ન મળવા બદલ તેઓ પર ફરિયાદ નોંધી અને તેઓની ઉપર કાર્યવાહી હાથ ધરી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *