Breaking News

કાકાએ તેની સગી 19 વર્ષની ભત્રીજી પર દુષ્કર્મ આચર્યું, પેટમાં દુખાવો થતા ડોકટરે ખોલ્યો ભાંડો અને પછી…

આજકાલ જેટલો ડર બહારના લોકોથી નથી લાગતો એટલો ડર ઘરના અને ઓળખીતા લોકોથી લાગવા લાગ્યો છે. આ કળિયુગમાં કોઈ કોઈનું નથી. કોઇપણ સંબંધ ની ભાન ભૂલીને તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવું એ યોગ્ય ગણાય નહીં. છતાં પણ રાજકોટ જિલ્લામાં કાકાએ તેની સગી ભત્રીજી સાથે એવું કર્યુ છે કે જે સાંભળતાની સાથે જ કાકા ભત્રીજી નો સબંધ શરમમાં મૂકાઈ જશે…

ગીર-સોમનાથના ઉનામાં રહેતી તેમજ રાજકોટમાં નર્સિંગનો અભ્યાસ કરતી ૧૯ વર્ષની વિદ્યાર્થીનીને એકાએક જ પેટમાં દુખાવો ઉપડ્યો હતો. અસહ્ય દુખાવાને કારણે તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જ્યાં તાત્કાલિક ધોરણે તેની મેડિકલ તપાસ કરતા ડોક્ટર પરસેવે રેબઝેબ થઇ ગયા હતા…

જ્યારે લોકોએ તમને પૂછું કે મેડિકલ તપાસમાં શું આવ્યું છે. તો ડોક્ટરે જે જણાવ્યું તે સાંભળીને ત્યાં ઉભેલા લોકોના પગ નીચેથી જમીન ખસી ગઈ.. ડોક્ટરે જણાવ્યું કે આ 19 વર્ષની વિદ્યાર્થીની ના પેટમાં પાંચ મહિનાનુ નાનું બાળક છે. આ વાત સાંભળતા જ ચકચાર મચી ગયો હતો.

આ વિદ્યાર્થીની એક વર્ષ અગાઉ જ રાજકોટની નર્સિંગ સ્કૂલમાં એડમિશન લીધું હતું. ત્યારબાદ lockdown થઈ જતાં તે છ મહિના સુધી પોતાના ગામડે હતી. આ સમય દરમિયાન તેનાએ કૌટુંબિક કાકા રવિએ 19 વર્ષની દીકરીને ધાક-ધમકી આપીને વારંવાર તેના પર દુ.ષ્ક.ર્મ કર્યું હતું.

દીકરી કોઈને જણાવે તો તેને પતાવી દેશે તેવી ધમકી પણ આપતો હતો. જેથી આ યુવતી ડરના લીધે તે કોઈની સામે મોઢું ખોલતી નહોતી. પરંતુ અચાનક જ પેટમાં દુખાવો ઉપડતાં આ સમગ્ર મામલામાં ભાંડો ફૂટી ગયો હતો. તે જ્યારે પોતાના ગામ ગઈ હતી. ત્યારે તેના કાકાએ તેના પર વારંવાર દુ.ષ્ક.ર્મ. આચર્યું હતું.

જેના પગલે વિદ્યાર્થીની ગ.ર્ભ.વતી બની ગઈ હતી. તેની સ્કૂલો શરૂ થઈ જતાં તે રાજકોટ ફરી પાછી ફરી હતી. હકીકતમાં આ ઘટના સામે આવતા જ ચકચાર મચી ગયો છે. લોકો ભારે રોષમાં છે કારણકે ઘરના લોકો સાથે જો તે આ પ્રકારનું વર્તન કરતો હોઈ તો બહારના લોકોની તો શું વાત જ કરવી..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

આ જગ્યાએ લોકો પાણીના પાઉચ ધરાવીને માને છે માનતા, થાય છે બધા જ કાર્યો પુરા.. વાંચો..!

કોઈપણ પ્રકારના આગરા પ્રશ્નોને ઉકેલવા માટે જે તે વ્યક્તિ ભગવાન દેવી દેવતાઓના સહારે જતા હોય …

Leave a Reply

Your email address will not be published.