રાજ્યમાં અવારનવાર જુદા જુદા તાલુકા અને વિસ્તારોમાંથી .દુ.ષ્ક.ર્મ.ના બનાવો સામે આવતા હોય છે. અત્યારે ખૂબ જ હચમચાવી દે તેવો એક .દુ.ષ્ક.ર્મનો બનાવ ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લામાંથી સામે આવ્યો છે. જ્યાં માત્ર 20 વર્ષની એક યુવતીને નરાધમ યુવકે વારંવાર પીંખી નાખી છે. આ ગામમાં એક પરિવાર રાજી ખુશીથી રહે છે.
તેમની 20 વર્ષની દીકરી રોજ ઘરકામ પૂર્ણ કર્યા બાદ ઘરમાં રહેલો તમામ કચરો તળાવ પાસેની કચરાપેટીમાં નાખવા માટે જતી હતી. આ તમામ દ્રશ્યો ગામમાં રહેતો જ એક નરાધમ યુવક કે જેનું નામ ઠાકોર મનુ બદાજી છે. તે જોતો હતો. તેણે આ યુવતીને પોતાની ખરાબ નજરથી જોતો હતો. એક દિવસ રોજની જેમાં યુવતી ઘરની સફાઈનો કચરો નાખવા માટે તળાવ પાસે આવી હતી..
ત્યારે આ નરાધમ યુવક ત્યાં આવી પહોંચ્યો અને આ યુવતીના માથાના વાળ પકડી લીધા હતા અને તેને ચપ્પુ બતાવીને તળાવ પાસે આવેલી બાવળની ઝાડીમાં લઈ ગયો હતો અને ત્યાં તેના પર વારંવાર .દુ.ષ્ક.ર્મ. ગુજાર્યું હતું. આ ઉપરાંત તેને ધાક ધમકી પણ આપી હતી કે, છો તે કોઈ વ્યક્તિને જણાવશે તો તેને જાનથી મારી નાખશે.
તેમજ ચપ્પુની અણી ઉપર આવી ખરાબ હરકતો કરનાર યુવક આ સગીરા ઉપર તૂટી પડ્યો હતો. એટલું જ નહીં પરંતુ બીજા દિવસે પણ જ્યારે આ સગીરા ત્યાંથી પસાર થાય ત્યારે પણ તે સગીરાને ઢસડીને રેલવે સ્ટેશન નજીકના બાવળની એક ઝાડીમાં લઈ ગયો હતો. અને ત્યાં તેના પર વારંવાર .દુ.ષ્ક.ર્મ. કરવા લાગ્યો હતો..
દીકરી સાથે બીજી વખત બનતા જ તેણે આ બાબતની જાણ પોતાના પરિવારના સભ્યોને જણાવવી હતી. આ અગાઉ તેણે આ યુવકની ડરી જઈને કોઈને કહ્યું હતું નહીં. પરંતુ હવે તેને હિંમત દાખવીને પરિવારના તમામ સભ્યોને આ બાબતની જાણ કરી હતી. પરિવાર તાત્કાલિક સરસ્વતી પોલીસ મથકે દોડી ગયો હતો..
અને ગામમાં જ રહેતા નરાધમ યુવક ઠાકોર મનુ બદાજી સામે .દુ.ષ્ક.ર્મ.ની ફરિયાદ નોંધાવી દીધી છે. હકીકતમાં આવા લોકોને પકડી પાડીને કડકમાં કડક સજા આપવી જોઈએ. જેથી કરીને અન્ય નરાધમમાં પણ ભય બેસે અને તેઓ ક્યારે આ પ્રકારની હરકતો કરવાનો વિચાર પણ ન કરે. આ બાબત સામે આવ્યા બાદ ગામમાં સૌ કોઈ લોકો મહિલા અને દીકરીઓની સંરક્ષણ તેમજ સલામતીના પગલાંઓ રૂપે જુદી જુદી ચર્ચા વિચારણાઓ કરી રહ્યા છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]