લગ્ન અને ધન-સંપત્તિ આપવાની લાલચ આપીને ખૂબ મોટી પ્રોફાઈલ તેમજ ઓળખાણ ધરાવતા લોકો પણ હાલ જ દુ.ષ્ક.ર્મ. કરવાના કેસમાં ફસાઈ ચુક્યા છે. મનમાં રહેલી વાસનાને સંતોષવા માટે હાઇપ્રોફાઇલ લોકો પણ દુ.ષ્ક.ર્મ. જેવા નીચ કૃત્યને અંજામ આપતા હોય છે. હાલ અમદાવાદ શહેરમાં એક એવો કિસ્સો બન્યો છે…
હકીકતમાં થોડા વર્ષો પહેલાં નેપાળની એક યુવતી અમદાવાદ રોજગારી માટે આવી હતી. એ સમય દરમિયાન તે લલન નામના યુવક સાથે કોન્ટેક્ટમાં આવી હતી. લલને આ યુવતીને વચન આપ્યું હતું કે, તે તેને કોઈ પણ કારણે નોકરી અપાવી ને રહેશે. લલનના મામા એટલે કે નરેશ દાસએ અમદાવાદમાં આવેલા કબીર આશ્રમમાં મહંત તરીકે ફરજ બજાવે છે..
લલને યુવતીની ઓળખાણ તેના મામા મહંત નરેશ દાસ સાથે કરાવી હતી. મહંતે કહ્યું હતું કે હું તને નોકરી અપાવી દઈશ. તેમજ તારા લગ્ન પણ મારા ભાણીયા સાથે કરાવી આપવામાં આવશે. અસારવા વિસ્તારમાં આવેલા કબીર મંદિરના મહંત નરેશ દાસ સામે નેપાળની 20 વર્ષની આ યુવતીએ ફરિયાદ નોંધાવી છે…
તેણે ફરિયાદમાં પોલીસને જણાવ્યું છે કે. આ મંદિરના મહંત નરેશ દાસ છેલ્લા ત્રણ વર્ષથી તેના પર દુ.ષ્ક.ર્મ. ગુજારે છે. તે જ્યારે માઇનોર ઉંમરની હતી છતાં પણ તેના ઉપર દુ.ષ્ક.ર્મ. ગુજારતા હતા. તે હંમેશા મારા લગ્ન તેના ભણ્યા લલન સાથે કરવાની લાલચ આપીને તેમજ નોકરીનું વચન આપીને રોજ મારી સાથે શરીર સંબંધ બાંધતા હતા..
આ બધી બાબતોથી કંટાળીને નેપાળની આ યુવતી પોતાના પરિવાર પાસે જતી રહી હતી. પરંતુ ફરીવાર તે થોડા જ દિવસોમાં રોજગારી માટે અમદાવાદ આવી હતી. એ સમય દરમિયાન કબીર મંદિરના મહંત નરેશ દાસ ફરીવાર તેની સાથે કોન્ટેકટ કરવા લાગ્યા હતા. અવારનવાર તેની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધવા માટે પ્રેશર આપતા હતા..
અંજાર યુવતીએ કંટાળીને શાહીબાગ પોલીસ સ્ટેશનમાં આ મંદિરના મહંત નરેશ સામે ફરિયાદ નોંધાવી છે. આ મહંતના કેસ નોંધાતાની સાથે જ આ કેસ હાઈપ્રોફાઈલ બની ગયો છે. આ યુવતી અને આ મંદિરના મહંત નરેશ દાસનો એક વીડિયો વાયરલ થયો હતો. જેના કારણે લોકોએ મંદિરના મહંત નરેશ દાસને જાહેર રસ્તા ઉપર ઢોર માર માર્યો હતો…
સૌ કોઈ લોકોને જાણ થઈ ગઈ હતી કે આ મહંત બ.ળા.ત્કા.રી. છે. એટલા માટે સૌ કોઈ લોકો તેની પર આક્રોશ ઠાલવી રહ્યા હતા. શરૂઆતમાં તો આ યુવતીએ મન બનાવ્યું હતું કે પરિવારમાં કોઈ પણ પ્રકારની બદનામી ન થાય એટલા માટે તેણે આ વાત કોઈને કરી ન હતી.. પરંતુ દિવસે દિવસે આ મહંતનો ત્રાસ વધી જતાં તે યુવતીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી દીધી છે. જેના પગલે મામલો મોટો થયો છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]