Breaking News

જુનું મકાન તોડતી વખતે અંદરથી મળી એવી વસ્તુ કે લોકોના ટોળે ટોળા દોડી આવ્યા, રહસ્યમય વસ્તુ જોઈને પોલીસ પણ માથું પકડી ગઈ..!

આજકાલ ઘણા અલગ અલગ વિસ્તારોમાં ચોંકાવનારી ઘટનાઓ બનતી જોવા મળી રહી છે. આવી ઘટનાઓ બનતા આસપાસના લોકો આશ્ચર્યચકીત થઈ જાય છે. પહેલાના સમયમાં વડીલો પોતાની સંપત્તિને પોતાના ઘરોમાં દીવાલોમાં અથવા તો જમીનમાં ખાડો કરીને સાચવી રહ્યા હતા પરંતુ આ સંપત્તિ બહાર કાઢવામાં ન આવતી હોવાને કારણે…

હાલમાં મકાનોમાં જુના સિક્કાઓ અને દાગીના મળી આવતા લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે આવી જ એક ઘટના ઉત્તર પ્રદેશમાં બની હતી. ઉત્તર પ્રદેશમાં ઘણા સમયથી એક જૂનું મકાન ખંડીત પડ્યુ હતું. ઉત્તર પ્રદેશના બદાયું શહેરમાં જૂનું મકાન હતું અને થોડા દિવસથી સતત વરસાદને કારણે ખંડિત થયેલું મકાન તૂટી પડ્યું હતું.

જેના કારણે આસપાસના લોકોએ મકાનને પાડી દેવા માટે નગરપાલિકાની ટીમને બોલાવી હતી. જેના કારણે નગરપાલિકાની ટીમ બુલડોઝર લઈને ઘટના સ્થળે પહોંચી હતી અને જૂનું મકાન તોડવાની કામગીરી ચાલુ કરી હતી. મકાનને પાડવાનું કામ ચાલી રહ્યું હતું. તે સમયે મકાનની દીવાલો પાડતા જ તેમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી હતી.

આ જોઈને દરેક લોકોના ડોળા ફાટી ગયા હતા. દિવાલ પાડતા જ કોઈ લોખંડની વસ્તુનો અવાજ આવી રહ્યો હતો. જેના કારણે દરેક લોકો નીચે પડેલા કાટમાળમાં જોવા માટે ગયા ત્યારે જોયું તો ગોળ સિક્કા જેવું દેખાઈ રહ્યુ હતું. જેના કારણે નગરપાલિકાની ટીમના મુખ્ય અધિકારીએ આ સિક્કા જેવી વસ્તુને હાથમાં લઈને જોયું તો તે ચોંકી ગયા હતા.

અને આશ્ચર્યચકીત થઈ ગયા હતા. આ સિક્કા ચાંદીના હોય તેવું લાગી રહ્યું હતું. ઘણા બધા સિક્કા મળી આવ્યા હતા. જેના કારણે તરત જ પોલીસને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. પોલીસ પણ તરત જ ઘટના સ્થળે પહોંચી હતી અને મકાન તોડવાની કાર્યવાહી થોડાક સમય માટે બંધ કરી દેવામાં આવી હતી.

અડધુ મકાન તોડવામાં આવ્યું હતું. એટલામાં નવ જેટલા ચાંદીના સિક્કા મળી આવ્યા હતા અને હજુ અડધુ મકાન પાડવાનું બાકી હતું. જેના કારણે આસપાસ તપાસ કરતા આ મકાન કેટલું જૂનું છે અને કોનું છે તે અંગે પોલીસ તપાસ કરી રહી હતી. પૂછતા સમયે પણ કોઈ પણ જવાબ મળ્યો નહોતો, કોઈ જાણતું ન હતું.

પરંતુ એક મહિલા પોલીસ પાસે આવી હતી અને તેમણે જણાવ્યું હતું કે આ મકાન તેનું પોતાનું છે. તે માટે પોલીસે મકાનના કાગળિયા મંગાવ્યા હતા. જ્યાં સુધી મહિલા મકાનના કાગળ બતાવશે નહીં ત્યાં સુધી મકાન કોનું છે તે કાર્યવાહી કરવામાં આવશે. મકાનમાં રહસ્યમય વસ્તુઓ મળી આવવાને કારણે દરેક આસપાસના વિસ્તારના લોકોના ટોળેટોળા આ ઘટના સ્થળે જોવા મળી રહ્યા હતા.

પોલીસ દરેક લોકોને જવા માટે વિનંતી કરી રહી હતી અને સ્થાનિક લોકોનું માનવું છે કે આ મકાન છેલ્લા ઘણા વર્ષોથી બંધ પડેલું હતું અને ઘણા વર્ષોથી બનેલું હતું. હાલમાં ખૂબ જ વરસાદને કારણે જર્જરિત થઈ ગયેલું મકાન પડી જવાને કારણે મકાનને પાડવામાં આવ્યું હતું અને તે સમયે રહસ્યમય વસ્તુઓ મળી આવવાને કારણે સૌ કોઈ લોકોના ડોળા ફાટી ગયા હતા. આવી જૂની પુરાણી મળી આવતા દરેક લોકો આશ્ચર્યચકીત જોવા મળે છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *