Breaking News

જો તમારી સાથે અચાનક જ આ ઘટનાઓ ઘટે તો તમારે સમજવું કે તમારી કિસ્મત એ બદલવાની છે

આપણા ધર્મમાં ખાસ કરીને તો આપણા હિંદુ ધર્મમાં આપણને લોકોને અમુક ઘટતી ઘટનાઓ અને અંધશ્રદ્ધામાં આપણા લોકો ખુબ જ વિશ્વાસ કરે છે. અને આપણા ઘણા લોકોને એ પણ ખબર નથી હોતી કે તેના માટે જીવનમાં થતી ઘણી બધી એવી ઘટનાઓથી તેના પર તો ઘણી જ અસર પડે છે. માટે ચાલો જાણીએ કે કિસ્મતને લીધે પણ આપણા જીવન પર કેવી અસર એ પડે છે અને તેના વિશે આજે પણ આપણા સ્નાતક ધર્મમાં પણ ઘણી એવી વાતો છે કે જેને જો તમે ધ્યાનથી નહિ જોવો તો તમે દરરોજની બધી જ પરેશાની એ ઓછી થઈ શકે છે.

અને આ બધું જ થાય તો તમારે આપણી સામે જ છે પરંતુ એ જરૂરી જ્ઞાનના અભાવે અત્યારે આપણે આપણી પ્રકૃતિના સંદેશને તમેં સમજી નથી શકતા. માટે તો ચાલો જાણીએ કે આજે આપણે આપણી પ્રકૃતિના અમુક એવા જ સંદેશાઓ વિશે કે જે શું જાણકારી આપે છે અને તેનાથી તમને ખબર પડે છે કે આપણી પાસે ધન એ આવશે કે નહી.

તમને યાત્રા કરતી વખતે જો કૂતરાની આ હરકતો દેખાઈ તો સમજવું કે :  જ્યોતિષ શાસ્ત્ર મુજબ જો તમને યાત્રા કરતી વખતે કોઈ પણ વ્યક્તિને કુતરો એ તેના મોઢામા રોટલી અથવા તો બીજી કોઈ બીજી કોઈ ખાવાની વસ્તુ એ લાવતો દેખાય તો તે વ્યક્તિને ધનની પ્રાપ્તિ થઇ શકે છે. અને તેના ઘરમાં ક્યારેય પણ પૈસાની અછત એ રેહતી નથી.

આ સિવાય તમને પૈસા જમા કરાવવા વખતે જો તમને રસ્તામાં ગાય મળે તો સમજવું કે :  યારે પણ તમે બેંકમાં પૈસા એ જમા કરાવવા જાવ છો એ વખતે તમને જો રસ્તામાં ગાય એ જોવા મળે તો તમે પૈસાને લગતા બધા કામ એ પુરા થઇ શકે છે.

જો તમને સપનામાં ઊંટ દેખાય તો સમજવું કે  :  તમને કોઇપણ વ્યક્તિને જો સપનમાં ઊંટ એ જોવા મળે તો તમારે તે વ્યક્તિને અપાર ધનનો એક લાભ થાય છે. અને ઘણી વાર તો કોઈ માણસને તેના સપનામાં ઊંટ એ દેખાઈ દે છે અને હા તેને શુભ માનવામા આવે છે કારણ કે સપનામાં ઊંટ નું એ દેખાઈ દેવું અતિ શુભ માનવામાં આવે છે. અને તે વ્યક્તિને ધનની અપાર પ્રાપ્તિ એ થાય છે.

જો તમને સપનમાં દાડમ દેખાય તો સમજવું કે :  જો તમને સપનાંમાં દાડમ એ જોવા મળે તો તમારે એ સમજવું કે તે વ્યક્તિને પણ ધનની પ્રાપ્તિ એ થઈ શકે છે અને ઘણી વાર તો કોઈ માણસને સપનામાં દાડમ દેખાઈ દેવું એ સમજવું કે તમારે ધનની કમી એ નહિ થાય.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) :  તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.

About admin

Check Also

માતા ખોડલની કૃપા થશે આ ૬ રાશિઓ પર આ લોકો ને મળશે તરક્કી નો રસ્તો બનશે કરોડપતિ

મિત્રો, આપણા જીવનમાં જયોતિષશાસ્ત્રનું અને તેમાં પણ રાશીઓનું અત્યંત વિશેષ મહત્વ રહેલું હોય છે. જ્યોતિષશાસ્ત્ર …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *