Breaking News

જો સવારમાં ઊઠીને કરી લો આ એક કામ તમારા દરેક કાર્યો થશે સફળ અને મળશે અપાર સફળતા

મિત્રો , દરેક વ્યક્તિ ની જીવન મા એક જ મહત્વકાંક્ષા હોય કે તે જીવન મા એક સફળ વ્યક્તિ તરીકે સમાજ મા પોતાની ઓળખ બનાવે અને આ સફળતા એટલી ભવ્ય હોય કે આખા વિશ્વ મા તેનુ નામ ગુંજે તથા તે પોતાનુ જીવન સુખી તથા સમૃધ્ધ બનાવી શકે. પરંતુ દરેક વ્યક્તિ ના જીવન મા એક સમય એવો પણ આવે છે કે જ્યારે તેનુ જીવન અનેક પ્રકાર ની સમસ્યાઓ થી ઘેરાઈ જાય છે અને આ સમયે તેને સમજાતુ નથી હોતુ કે શુ કરવુ અને શુ ના કરવુ ?

આ કઠિન પરિસ્થિતિ મા તે ફક્ત એક જ કાર્ય કરે છે તે પ્રભુ પાસે જાય છે અને પ્રાથના કરે છે તેનો આ કઠિન સમય દૂર થાય અને તેના જીવન મા શુભ સમય નુ આગમન થાય. ઘણી વખત એવુ પણ બનતુ હોય છે કે અમુક વ્યક્તિઓ ની કુંડળી મા દોષ હોય છે જેના કારણે તેના જીવન મા આ ખરાબ સમય નુ આગમન થતુ હોય છે.

હાલ , તમને આ લેખ મા અમુક એવી બાબતો વિશે જણાવીશુ જેનુ અનુસરણ તમે તમારા જીવન મા કરશો તો તમારા જીવન મા સુખ અને સમૃધ્ધિ નુ આગમન થશે તથા તમારા ધાર્યા તમામ કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થશે. તો ચાલો જાણીએ કયા છે આ કાર્યો.

હથેળી ને જોવી :  જો તમે નિયમીત પરોઢે ઊઠી ને હથેળી ને જુઓ તો અત્યંત શુભ ગણવા મા આવે છે. કારણ કે , આપણી હથેળીઓ મા દેવી-દેવતાઓ નો વાસ થાય છે. તેથી , જો પરોઢે ઊઠી ને સૌપ્રથમ હથેળી ના દર્શન કરવા મા આવે તો આપણી આજુબાજુ સકારાત્મક ઊર્જા નુ નિર્માણ થાય છે.

માટે નિયમીત પરોઢે ઊઠી ને સૌથી પહેલા હથેળી ના દર્શન કરવા જોઈએ. આ ઉપરાંત જો તમે પરોઢે ઊઠી ને બંને હથેળીઓ ને ઘસી ને નેત્રો પર લગાવો તો તમારો સંપૂર્ણ થાક ઉતરી જાય છે તથા શરીર મા રક્ત નુ પરિભ્રમણ યોગ્ય રીતે થાય છે. આ ઉપરાંત જો તમે પરોઢે ઊઠી ને હથેળી ને જોતા સમયે આ મંત્ર નુ ઉચ્ચારણ કરો તો તમને મળતા લાભ મા વૃધ્ધિ થશે. આ મંત્ર નીચે મુજબ છે. “ કરાગ્રે વસતે લક્ષ્મી , કરમૂલે સરસ્વતી ; કરમધ્યે તુ ગોવિંદ પ્રભાતે કરદર્શનમ્ ”

વ્યાયામ કરવો : જો તમે પરોઢે ઊઠી ને નિયમીત હળવો એવો વ્યાયામ કરો તો તમારુ શરીર આજીવન નિરોગી અને તંદુરસ્ત રહે છે. તમારા શરીર મા કોઈપણ પ્રકાર ની બિમારી ફેલાતી નથી. નિયમીત પરોઢે ઊઠી ને ૩૦ મિનિટ સુધી વ્યાયામ કરવા મા આવે તો તમારુ શરીર ઉર્જામયી બને છે તથા આખો દિવસ તમને તાજગી મહેસૂસ થશે. જેથી કાર્યસ્થળે પણ તમે સ્ફુર્તિમય રીતે કાર્ય કરી શકશો અને સંપૂર્ણ કાર્યક્ષમતા થી તમે તમારા કાર્ય ને સફળતાપૂર્વક પૂર્ણ કરી શકો.

પરોઢે ઊઠી ને ક્યારેય પણ અરીસા મા ના જોવુ ? :  જો તમે પરોઢે ઊઠી ને સીધુ જ અરીસા મા જુઓ છો તો તે અશુભ ગણવા મા આવે છે. પરોઢે ઊઠી ને અરીસા મા જોવા ના કારણે તમારા શરીર મા નબળાઈ તથા થાક મહેસૂસ થવા માંડે છે અને તમે તમારી પૂર્ણ કાર્યક્ષમતા થી કાર્ય ના કરી શકો. માટે ભૂલ થી પણ પરોઢે ઊઠી ને અરીસા મા પોતાનુ મુખ ના નિહાળવુ. આ કાર્ય ના કરવા થી તમે તમારા દરેક કાર્યો મા અપાર સફળતા મેળવી શકો તથા તમારુ ઘર સુખ-સમૃધ્ધિ થી પરિપુર્ણ રહે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) :  તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.

About Gujarat Posts Team

Check Also

આજ રાતથી આ 4 રાશીઓને મળશે રાહુ અને કેતુના પ્રકોપથી છુટકારો, મળશે અચાનક સારા સમાચાર…

મિત્રો, આપણા જીવનમાં જે પરિવર્તન આવે છે તેનું કારણ ગ્રહોની તેમની સ્થિતિમાં સતત બદલાવ આવે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *