Breaking News

જો કોઇપણ પત્ની એ તેના પતિના પગ દબાવે તો થાય છે આ ચમત્કાર, ખાસ વાંચજો આ અગત્યની વાત

આપણા સમાજમાં એવી માન્યતા ચાલી આવી છે કે કોઈ પરણેલી મહિલા એ હંમેશા પોતાના પતિનું ધ્યાન એ રાખતી હોય છે. કારણ કે જ્યારે પણ આ પુરુષ એ આખા દિવસના થાક્યા પાક્યા ઘરે આવે ત્યારે મહિલાઓ તેમની આ અલગ અલગ રીતે સેવા કરતી હોય છે. જેમ કે આ પુરુષ એ ઘરે આવે ત્યારે તેન પાણી આપે છે અથવા તો તેમની માટે સરસ મજાની ચા એ તૈયાર રાખે છે.

અને જયારે તે ન્હાવા જાય ત્યારે તેના માટેના તેના કપડાં એ તૈયાર રાખે છે. અને આ પુરુષ એ જ્યારે પણ બીમાર પડે છે ત્યારે તેની પાછળને પાછળ આ સ્ત્રી એ આખી આખી રાત જાગતી હોય છે. અને આ સ્ત્રીઓ એ પોતાના પુરુષના પગ દબાવતી હોય છે. પરંતુ શાસ્ત્ર પ્રમાણે આ સ્ત્રીઓ એ પોતાના પુરુષોના પગ એ દબાવે છે ત્યારે શું થાય છે? એ તમે જાણો છો તમે તમે લક્ષ્‍મીનારાયણનો ફોટો એ આપણે જોઈએ ત્યારે લાગે છે કે માતા લક્ષ્‍મીજી એ હંમેશા નારાયણના ચરણ એ કમળ ઉપર તેમના પગ દબાવતા જોવા મળે છે.

અને આ વિશે એક પૌરાણિક કથા છે. અને જો આ કથા અનુસાર જોવા જઈએ તો આ દેવર્ષિ નારદે એકવાર ધનની દેવી લક્ષ્‍મીને પૂછ્યું હતું કે માં તમે હંમેશા વિષ્ણુના પગ કેમ દબાવતા રહો છો? ત્યારે તેના પર લક્ષ્‍મીજીએ એવું કહ્યું કે તમામ ગ્રહોના પ્રભાવથી કોઈ જ બચી શક્યું નથી એમાં ચાહે એ મનુષ્ય હોય કે પછી કોઈ દેવી દેવતા.

અને જો આ શાસ્ત્રો અનુસાર આપણે જોવા જઈએ તો મહિલાના હાથમાં એક દેવગુરુ બૃહસ્પતિ એ વાસ કરે છે અને પુરુષના પગમાં એક દૈત્યગુરુ શુક્રાચાર્ય છે. માટે જયારે કોઈ મહિલા એ તેના પતિના પગ દબાવે છે ત્યારે દેવ અને દાનવ બંનેના મળવાથી તમને ધનલાભનો યોગ બને છે.

અને એટલે જ માતા લક્ષ્‍મીજી કહે છે કે એ હંમેશા જ તેમના સ્વામી વિષ્ણુના પગ દબાવતા રહે છે. અને જ્યોતિષશાસ્ત્ર મુજબ જો આ યોગથી તમારે ખૂબ ધનની પ્રાપ્તિ થાય છે. અને એટલા માટે જ તમારે કદાચ વર્ષોથી ચાલતું આવે છે કે આ સ્ત્રીઓએ પોતાના પતિના પગ એ દબાવે છે.અને શાસ્ત્રોમાં એવું જણાવેલ છે કે જયારે પણ પત્ની એ પોતાના પતિના પગને દબાવે ત્યારે તેને એકદમ શુભ ફળની પ્રાપ્ત એ થવાની શક્યતાઓ વધી જાય છે.

પોતાના પતિના પગ દબાવવાથી ઘણો ફાયદો થાય છે અને આ સિવાય તમારા ઘરમાં માતા લક્ષ્‍મીજીનો પ્રવેશ જલ્દી થાય છે અને તમારા ઘરમાં ધન આવે છે. અને આનો અર્થ એ થાય છે કે જે સ્ત્રીના હાથનો બુધ એ તેના પતિના પગના શુક્ર પર પ્રભાવ પાડે છે અને ત્યારે એ ઘરમાં તમારે ધનની કમી એ રહેતી નથી.

અને હા વધારેમાં તો તમને જણાવી દઈએ કે એનો મતલબ એ નથી થતો કે આ આર્ટીકલ એ ખાલી સ્ત્રીઓને જ બતાવવા માટે નથી પરંતુ જયારે આ સ્ત્રીઓ એ પણ જ્યારે બીમાર પડે છે ત્યારે આ પુરુષ એ પણ એ જ રીતે સેવા કરતાે હોય છે. અને તેમને પણ મદદ કરતા હોય છે. માટે આથી તમને સ્ત્રીઓ એ તો બધુ કરે જ છે પરંતુ આ પુરુષોએ પણ પોતાની સ્ત્રીઓને બધી જ રીતે મદદ એ કરવી જોઈએ અને સાથ આપવો જોઈએ અને સેવા પણ કરવી જોઈએ.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ )  : તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.

About admin

Check Also

માતા ખોડલની કૃપા થશે આ ૬ રાશિઓ પર આ લોકો ને મળશે તરક્કી નો રસ્તો બનશે કરોડપતિ

મિત્રો, આપણા જીવનમાં જયોતિષશાસ્ત્રનું અને તેમાં પણ રાશીઓનું અત્યંત વિશેષ મહત્વ રહેલું હોય છે. જ્યોતિષશાસ્ત્ર …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *