જેમ ભાઇ-બહેનના સંબંધને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. તેમજ જીજાજી અને સાળીના સંબંધો પણ ખૂબ જ પવિત્ર તેમજ હસી મજાક ભર્યો માનવામાં આવે છે. પરંતુ તેમને કેટલાક લોકો ખૂબ શરમજનક કિસ્સાઓમાં રૂપાંતરિત કરી રહ્યા છે. આ પ્રકારના ઘણા બધા બનાવવો આપડી સામે આવી ચૂક્યા છે. અને તેમાં જ એક બનાવ સુરતના ડિંડોલી વિસ્તારમાંથી સામે આવ્યો છે.
ઘણા સમયથી આપણે સાંભળીએ છીએ કે પરિવારના જ તેમજ નજીકના જ કોઈ સંબંધીઓ એકબીજા સાથે પ્રેમથી પ્રકરણમાં જોડાયેલા હોય છે. અને તેમાં તેઓ એક બીજા સાથે અવનવી હરકતો કરતા હોઈ છે. ગઈ કાલે હોશ ઉડાડી દે તેવો એક કિસ્સો સુરતના ડીંડોલી પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે…
હકીકતમાં અલથાણ વિસ્તારમાં ઇન્દીરાનગર આવેલું છે. તેમાં ગલી નંબર 1 માં શૈલેષ સેશવાલ નામનો વ્યક્તિ રહે છે. તેના લગ્ન ઘણાં વર્ષો પહેલાં થયા હતા. તેનું લગ્નજીવન સુખી ચાલતું હતું. તેની પત્નીની નાની બહેન શૈલેષને ખુબ જ ગમતી હતી. તેની સાળી પણ શૈલેષ સાથે ખૂબ જ મજાક મસ્તી કરતી હતી..
તેઓ એકબીજાની એટલી નજીક આવી ગયા હતા કે એકબીજા સાથે પ્રેમ સંબંધ જોડાઈ ગયા હતા. શૈલેષને ખબર હતી કે આ પ્રેમપ્રકરણની વાત તેની પત્નીને ખબર પડશે તો તેઓ પાસે આપઘાત કરવા સિવાઈ કોઈ વિકલ્પ બાકી નહી રહે. છતાં પણ તેઓને પ્રેમપ્રકરણમાં એકાબીજી સાથે બહુ મજા પડતી હતી.
શૈલેશ અવારનવાર પ્રેમીલી હરકતો તેની સાળી સાથે કરતો હતો. જયારે તેઓ પ્રેમ સબંધમાં હતા ત્યારે જો આ વાતની જાણ શૈલેશના પરિવારજનોને તેમજ તેની સાળીના પરિવારજનોને થઈ હોત તો તેઓના પરિવારજનોના ડોળા હમેશા હમેશા માટે ફાટેલા રહી જાત. એક દિવસ બપોરના સમયે શૈલેશની સાળી ગુમ થઇ ગઇ હતી…
જેના કારણે શૈલેશના સસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા માટે ગયા હતા અને પોલીસને જણાવ્યું હતું કે તેમની દીકરી ગુમ થઈ ગઈ છે. અને તેનો મોબાઈલ પણ બંધ બોલી રહ્યો છે. આ બાબતે પોલીસે તપાસ શરૂ કરી હતી. પરંતુ થોડા સમય બાદ જાણ થઈ કે શૈલેષ તેમની નાની દીકરીને ભગાડીને લઈ ગયો છે.
અને તેમના પ્રેમપ્રકરણની જાણ હવે પરિવારના દરેક સભ્યોને થઈ ગઈ હતી. જ્યારે તેની પત્નીને આ બાબતની જાણ કરી તેનો પતિ તેની નાની બહેનને ભગાડીને લઈ ગયો છે. તેમજ શૈલેશે એની બહેનને લગ્નની લાલચ દેતો હતો. આ બધી જાણ થતા જ તેના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. તેમજ પરિવારજનોના ડોળા ફાટી ગયા હતા..
આ બાબતને લઈને સાળીના પરિવારજનો ખુબ જ દુખી હતા જેના કારણે તેઓએ પોલીસ સ્ટેશનમાં આ બાબતની ફરિયાદ આપી દીધી છે. અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા જણાવ્યું છે. હકીકતમાં એકબીજાના પ્રેમપ્રકરણના લીધે સાળી અને જીજાજીના પવિત્ર સબંધ શરમમાં મુકાઈ ગયા છે. તો આસપાસના તમામ વિસ્તારો આ કિસ્સો ચર્ચાનો વિષય બની ગયો છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]