Breaking News

જન્મદિવસની ઉજવણી કરવા માટે માસીનો છોકરો યુવતીને હોટેલમાં લઈ ગયો, અને ત્યાં બન્યુ એવું કે પોલીસની ગાડીઓ થઈ દોડતી..!

અત્યારના સમયમાં જન્મદિવસની ઉજવણીનું ચલણ ચાલી રહ્યું છે. જન્મદિવસમાં ઉજવણી કરતી વખતે સારા કામોમાં પૈસા ખર્ચવાને બદલે લોકો ખાવા પીવાની ચીજ વસ્તુઓનો બગાડ કરીને પૈસા વેડફે છે. આ તો કેવી ઉજવણી છે કે, જેમાં લોકો ગાંડા થઈ ખાવા પીવાની ચીજ વસ્તુઓ અને મન ફાવે તેમ આડેધડ ફેંકીને જન્મદિવસની ઉજવણી કરતા હોય છે..

અત્યારે જન્મદિવસની ઉજવણીને લઈને જ એક ખૂબ જ માઠો બનાવ સામે આવ્યો છે. આ મામલો મધ્યપ્રદેશના ગ્વાલિયરનો છે. અહીં 16 વર્ષની રાધિકા તેના પરિવાર સાથે રહે છે. તે રોજની જેમ બપોરના ત્રણ વાગ્યે પોતાના કોચિંગ ક્લાસીસ થી છૂટીને પોતાના ઘરે આવતી હતી..

ત્યારે એક દિવસ અચાનક જ તેના માસીનો છોકરો ત્યાં કોચિંગ ઉપર આવી ગયો હતો. તેણે જણાવ્યું કે, આજે મારો જન્મદિવસ છે. અને તેની ઉજવણી કરવા માટે હોટલ જવાનું છે. માસીના છોકરાની વાતોમાં આવીને રાધિકા તેની સાથે સાથે ચાલી ગઈ હતી. અને આ જન્મદિવસની ઉજવણીમાં ખૂબ જ મોજ મજા આવશે..

અને બહારનું ખાવાનું પણ મળશે, તેમ વિચારીને તે તેની સાથે જતી હતી માસીનો છોકરો તેને હોટલની એક રૂમમાં લઈ ગયો અને ત્યાં તેના અન્ય મિત્રો પણ હાજર હતા. જેમાં હરસિદ્ધ નામના મિત્રનો પણ સમાવેશ થતો હતો. ત્યારબાદ રાધિકાના માસી ના છોકરા ને કંઈક કામકાજ માટે ચીજ વસ્તુ બહાર લેવા જવાની હતી..

એટલા માટે તે અમને દસ મિનિટની અંદર જ ચીજ વસ્તુઓ લઈને પરત આવશે તેમ કહીને હોટલની બહાર ગયો હતો. એ વખતે હોટલના રૂમની અંદર માત્ર રાધિકા અને તેના માસી ના છોકરા નો મિત્ર હરસિદ્ધ જ હાજર હતા. હરસિદ્ધ આ 16 વર્ષની યુવતી ઉપર નજર બગાડી બેઠો હતો..

અને તેના પર .દુ.ષ્ક.ર્મ. આચરવા તેની નજીક આવવા લાગ્યો જ્યારે રાધિકાને અંદાજો આવી ગયો કે, આ યુવક તેની નજીક આવે છે. અને તેના ઉપર દાનત બગાડી બેઠો છે. ત્યારે તે કોઈનો કોઈ બહાનું બતાવીને રૂમની બહાર નીકળવાની કોશિશ કરતી હતી. પરંતુ હરસિદ્ધએ તેને બહાર જવા દીધી નહીં..

અને તેના પર દબાણ આપીને .દુ.ષ્ક.ર્મ. આચરી દીધું હતું. જ્યારે થોડા સમય પછી રાધિકાના માસીનો છોકરો હોટલ ઉપર આવ્યો ત્યારે તેને જાણકારી મળી કે, હરસિદ્ધે તેની માસીની છોકરીઓ પર .દુ.ષ્ક.ર્મ. આચર્યું છે. ત્યારે તેને હરસિધ્ધ અને ઠપકો આપવાને બદલે આ ઉપરાંત તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની બદલે હરસિદ્ધની તરફ લીધી હતી..

અને તેની માસીની છોકરીને તેને ફરી પાછી કોચિંગ ઉપર મૂકી આવ્યો હતો. આ યુવતીએ ઘરે જઈને તેના માતા પિતાને જાણકારી આપી કે, માસીના છોકરાના મિત્ર એ તેના ઉપર .દુ.ષ્ક.ર્મ. આચર્યું છે અને જો કોઈ વ્યક્તિને કહે છે તો તેને ધ્યાનથી મારી નાખશે તેવું પણ જણાવ્યું છે. ત્યારે યુવતીના માતા-પિતા પોલીસ સ્ટેશને હાજર થઈને ફરિયાદ નોંધાવવા માટે પહોંચવાના હતા..

પરંતુ યુવતીએ જણાવ્યું કે, આ .દુ.ષ્ક.ર્મ. આચારતી વખતે હરસિદ્ધ નામના નરાધમ વ્યક્તિએ તેના ફોટો અને વિડીયો પણ ઉતારી લીધા છે. જો આપણે પોલીસ ફરિયાદ કરવા માટે જઈશું તો તે આ તમામ ફોટો અને વિડિયોઝ વાયરલ કરી દેશે, એટલા માટે આપણે ફરિયાદ કરવી જોઈએ નહીં. પરંતુ યુવતીના માતા પિતાએ કોઈપણ પ્રકારનો ડર અને વહેમ રાખ્યા વગર પોલીસ સ્ટેશન હાજર થયા હતા..

અને પોલીસની તમામ કાર્યવાહી ઉપર ખૂબ જ ઈમાનદારીથી તેઓએ વિશ્વાસ મૂક્યો હતો. તેઓએ પોલીસને પોતાની દીકરી સાથે થયેલી તમામ ઘટના જણાવી હતી. પોલીસે તાત્કાલિક કેસ નોંધી તપાસ ચલાવી અને હરસિધ્ધની ધરપકડ કરી લીધી હતી. તેની કડક પૂછતાછ કરતા તેને કબૂલી લીધું હતું કે, તેને રાધિકા ઉપર .દુ.ષ્ક.ર્મ. ગુજારયુ છે..આજકાલના યુવક યુવતીઓ નાની ઉંમરમાં ન કરવાનું કરી બેસે છે જેને લઇ તેમના મા બાપને ભારે મુશ્કેલીઓ સહન કરવી પડતી હોય છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

રીસામણે પિયરમાં આવેલી કોન્સ્ટેબલની પત્નીને દિયર તેડી ગયો, અધવચ્ચે આવતી ટ્રેન નીચે ધક્કો મારી દેતા મહિલાનો છૂંદો બોલી ગયો..! અને પછી તો..

પતિ અને પત્ની વચ્ચે નાની નાની બાબતોમાં થતી મગજમારીઓ કોઈ વખત એવું મોટું સ્વરૂપ ધારણ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *