જન્મ થતા જ 60 વર્ષની બુઢી જેવી દેખાવા લાગી આ બાળકી, ફોટો જોઈને છે સૌ કોઈ હેરાન..!

બાળક જયારે માતાના પેટમાં મોટું થતું હોઈ ત્યારે બહારના કોઇપણ વ્યક્તિને અંદાજ આવતો નથી કે બાળક કેવું હશે અને કેવી હાલતમાં જન્મ લેશે. જન્મ થાય ત્યારે માલુમ પડે છે કે બાળક પૂરું સ્વસ્થ છે કે કેમ ? ઘણી વખત નવજાત બાળકો કોઈને કોઈ રોગનો શિકાર બની જાય છે, જેમાંથી કેટલાક એવા દુર્લભ હોય છે કે તે ચોંકાવનારા હોય છે.

આવો જ એક ચોંકાવનારો કિસ્સો દક્ષિણ આફ્રિકામાં સામે આવ્યો છે જ્યાં એક બાળકીને એવી દુર્લભ બીમારી થઈ હતી જેના કારણે તે જન્મતાની સાથે જ 60 વર્ષની મહિલા જેવી દેખાતી હતી. છોકરીની આખી ચામડી કરચલીવાળી હતી. યુવતી પ્રેસોરિયા નામની બીમારીથી પીડિત હતી…

જેમાં પીડિતાની ઉંમર અનેકગણી વધુ દેખાવા લાગે છે. હાલમાં આ બાળકી અને તેની માતાને હોસ્પિટલમાંથી ઘરે મોકલી દેવામાં આવ્યા છે. એક ઓનલાઈન રિપોર્ટ અનુસાર, દક્ષિણ આફ્રિકાના ઈસ્ટર્ન કેપના એક નાના શહેરમાં 30 ઓગસ્ટના રોજ એક 20 વર્ષની મહિલાએ ઘરે એક બાળકીને જન્મ આપ્યો હતો.

આ દરમિયાન તેની મિડવાઈફે મદદ કરી, પરંતુ બાળકનો જન્મ થતાં જ માતા અને દાઈ બંને ગભરાઈ ગયા. છોકરીના હાથ વિચિત્ર હતા અને તેની આખી ચામડી કરચલીવાળી હતી. જ્યારે ઘરના અન્ય સભ્યોએ બાળકીને જોઈ તો તેઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા. તેઓ તરત જ બાળકી અને માતાને હોસ્પિટલ લઈ ગયા.

હોસ્પિટલમાં, જાણવા મળ્યું કે તેની પુત્રીને પ્રિઝોરિયા નામની દુર્લભ બીમારી છે. આ એક દુર્લભ તબીબી સ્થિતિ છે. તે પ્રિજોરિયા ઉપરાંત અન્ય ઘણા નામોથી પણ ઓળખાય છે. રોગના કારણે બિચારી બાળકીનો ચેહરો કૈક જુદા અંદાજમાં જ દેખાઈ રહ્યો હતો. આપડા સમાજમાં ઘણા લોકો આવા ચહેરાની ટીકા કરતા હોઈ છે. પરુ આવું ન કરું જોઈએ.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment