Breaking News

જમાઈને તેની જુવાન સાળી સાથે રંગ રેલીયા માનવતા જોઈ ગયેલા સાસુ-સસરાએ ભર્યું એવું પગલું કે જોનારા પણ આંખો મીંચી ગયા, સૌ કોઈના ટાંટિયા ધ્રુજાવા લાગ્યા..!

સારા સારા ઈજ્જતદાર પરિવારને નીચું માથું કરીને ચાલવું પડે એવા બનાવો હવે છાશવારે સામે આવવા લાગ્યા છે. જરૂરી નથી કે જે પરિવાર પૈસાવાળો હોય ત્યાંથી એવા ચોકાવનારા બનાવો સમય ન આવે, હવેના સમયમાં તો કોઈ વ્યક્તિ વિશે કોઈ પણ ચોક્કસ શબ્દો કહી શકાતા નથી..

કારણ કે ક્યારે કોણ રંગ બદલી લે તેનું નક્કી હોતું નથી. અત્યારે એક મામલો એવો સામે આવ્યો છે, જેને જાણતાની સાથે જ ભલભલા લોકોના મગજ કામ કરતા બંધ થઈ ગયા છે. આ બનાવ ઝારખંડના કોડરમા જિલ્લાનો છે. જ્યાં કોદેહ ગામમાં 25 વર્ષનો સોનુ યાદવ રહે છે. તેના લગ્ન મંજુલા નામની યુવતી સાથે થયા હતા તે જમશેદપુરમાં ટ્રક ડ્રાઇવર તરીકે કામકાજ કરે છે.

અને જ્યારે રજાનો સમય હોય ત્યારે પોતાના ઘરે પરત ફરે છે. લગ્નજીવન દરમિયાન તેને બે બાળકો પણ છે. તે રજાનો સમય ગાળવા માટે પોતાના ઘરે પરત આવ્યો હતો. માત્ર એક દિવસ પોતાને ઘરે રહ્યો અને ત્યારબાદ તેણે તેના સાસુ અને સસરા બંનેને મળવા માટે જવું છે. તેમ કહીને તેની વહુના પિયરે ચાલ્યો ગયો હતો..

સોનું યાદવના સસરા હીરાલાલ અને તેની સાસુ કૌશલ્યા દેવીએ તેમના જમાઈ સોનુ યાદવને ખૂબ જ લાડ પ્રેમથી આવકાર્યા અને ભોજન પણ જમાડ્યું હતું. ત્યારબાદ સૌ કોઈ લોકો પોતપોતાની રૂમમાં સુવા માટે ચાલ્યા ગયા સોનું યાદવ એક રૂમમાં સૂતો હતો. છેલ્લા કેટલાક સમયથી સોનુ યાદવ અને તેની જુવાન સાળી વચ્ચે ઇલુ-ઇલુ ચાલતું હતું..

સોનુ યાદવ પોતાના સાસુ સચાને મળવા માટે નહીં પરંતુ પોતાની નવી પ્રેમિકા પોતાની જુવાન જોશાળીને મળવા માટે અહીં આવ્યો હતો રાત્રિના સમયે જ્યારે સૌ કોઈ લોકો સૂઈ ગયા ત્યારે તેની જુવાન જોશાળી રશ્મિકાને તેણે તેના રૂમમાં બોલાવી હતી. અને ત્યારબાદ બંને રંગરેલીયા મનાવવા લાગ્યા હતા..

તેઓ અવારનવાર જુદી જુદી જગ્યાએ મળીને રંગરેલીયા મનાવતા હતા. અને મોજ મજા કરતા હતા રાત્રિના સમયે સોનું યાદવના સસરા હીરાલાલ પાણી પીવા માટે જગ્યા અને તેણે જોયું તો સોનુ યાદવ અને તેમની દીકરી રશ્મિકા બંને શારીરિક સંબંધ બાંધતા હતા. આ જોતાની સાથે જ હીરાલાલે તેની પત્ની કૌશલ્યા દેવીને જગાડી અને આ બંને વ્યક્તિ એ આ દ્રશ્ય જોતાની સાથે જ માથે હાથ દઈ દીધા હતા..

અને વિચારમાં મુકાઈ ગયા કે આખરે તેમની મોટી દીકરી મંજુલા ઉપર શું વિતશે કે જેને ખબર પડશે કે તેનો જ પતિ તેની નાની બહેન સાથે રંગરેલીયા મનાવી રહ્યો છે. આ દ્રશ્યોતાની સાથે જ હીરાલાલ અને કૌશલ્યા દેવી બંને ખૂબ જ ગુસ્સે ભરાયા હતા. તેણે તાત્કાલિક તેમની નાની દીકરી રશ્મિકાને બીજે રૂમમાં મોકલી દીધી..

અને ત્યારબાદ સોનુ યાદવને ધારદાર સાધનથી માર મારીને પતાવી દીધો હતો. ત્યારબાદ કોઈ વ્યક્તિને ખબર ન પડે એવી રીતે ગામની નજીકથી પસાર થતા રેલવે પાટા પાસે સોનુ યાદવને ફેંકી દીધો હતો. અને તેના પરથી ટ્રેન પણ ચાલી ગઈ હતી. જ્યારે બીજા દિવસે જાણ થઈ કે ટ્રેનના પાટા પાસે કોઈ યુવકનું મૃત્યુ થયું છે.

ત્યારે સૌ કોઈ લોકો તે એકઠા થઈ ગયા હતા. આસપાસના ગામડાના લોકોમાં પણ વાયુવેગે વાત પ્રસરી જતા ખૂબ વધારે પડતા લોકોનું ટોળું ત્યાં એકઠું થઈ ગયું. ત્યારબાદ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી અને જરૂરી તપાસ ચલાવવામાં આવી હતી. ગામના લોકોએ જણાવ્યું કે આ યુવક હીરાલાલનો જમાઈ સોનુ યાદવ છે.

ત્યારબાદ હીરાલાલની પણ કડક પૂછતાછ કરવામાં આવી જેમાં શંકા જતાની સાથે જ પોલીસે તેને એકલામાં પૂછતા જ કરવાનું નક્કી કર્યું હતું. જ્યાં હીરાલાલ ભાંગી પડ્યો અને પોતે કરેલી તમામ કરતુતો કબૂલી લીધી હતી. તેણે જણાવ્યું કે, તેમની મોટી દીકરીનો પતિ સોનુ યાદવ તેમની નાની દીકરી સાથે રંગરેલીયા મનાવતો હતો..

આ દ્રશ્ય જોતાની સાથે ઝડપી રાત્રે તેઓએ પિત્તો ગુમાવી દીધો હતો અને આ મોટું પગલું ભરી લીધું છે. હવે તેઓને ખૂબ જ અફસોસ થાય છે કે, કદાચ તેઓએ સોનુ યાદવને ફરી ક્યારે આવી ઘટના ન ઘટવા માટે સલાહ સુચન તેમજ શિખામણો આપી આ મામલાને ત્યાં ને ત્યાં જ પતાવી દીધો હોત તો સારું હોત પરંતુ સોનું યાદવને મોતને ઘાટ ઉતારીને તેઓએ તેમની મોટી દીકરીને વિધવા બનાવી દીધી છે. તો હવે તેઓને અડધી જિંદગી એ જેલની સળિયા પાછળની હવા ખાવાનો વારો આવ્યો છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *