Breaking News

જાહેર રસ્તાના ઝાડ પર લટકીને ચા-પાણીની લારી ચલાવનાર આધેડે કરી લીધો આપઘાત, કારણ જાણવા પરિવાર હિલોળે ચડ્યો..!

દિન પ્રતિ દિન ગુજરાતમાં આપઘાતના કિસ્સાઓ એવી રીતે વધી રહ્યા છે કે, જાણે શરદીતા ઉધરસના કેસ વધતા હોય.. સામાન્ય બાબતોમાં તેમજ ઝીણી ઝીણી રકઝકને લઈને કેટલા લોકો આપઘાત કરી લેતા હોય છે. હાલ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીમાંથી ખૂબ જ ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે.

પાટડીના જેનાબાદ રોડ ઉપર આજે ડુમરના ભરતભાઈ ત્રિભુવનભાઈ ચા ની એક લારી ચલાવતા હતા. તેઓ એક દિવસ અચાનક જ આત્મહત્યા કરીને જીવ ગુમાવી દીધો છે. પાટડીના ઝરવલ્લા મારુતિ રોડ ઉપર ઓઇલની ફેક્ટરી આવેલી છે. એ રોડ ઉપર સાઈડ પર ઘણા બધા વૃક્ષો છે. આ વૃક્ષો પર લટકીને ભરતભાઈ ત્રિભુવનભાઈએ ઘણા પાસો ખાઈને જીવન ટૂંકવી દીધું છે..

જ્યારે આસપાસ થી પસાર થતા રાહદારીઓએ ગળાફાંસો ખાધેલી હાલતમાં આ મૃતદેહને ઝાડ ઉપર લટકતો જોયો ત્યારે તેને જોઈને લોકોના ટોળેટોળા થોડીજ વારની અંદર ત્યાં એકઠા થઈ ગયા હતા. તેઓને એવું તો શું દુખ આવી પડયુ હશે કે, જેના કારણે તેઓએ આપઘાત કરી લીધો. આ તમામ બાબતો જાણવા માટે પોલીસ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી હતી..

અને મૃતદેહનો કબજો લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ મૃતદેહ અને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. તેમજ તેઓ એ શા કારણે આપઘાત કર્યો છે. તેની જાણ મેળવવામાં આવી રહી છે. તેઓએ કોઈ અંગત કારણોસર આ આપઘાત કર્યો હોય તેવું લાગી રહ્યું છે. જ્યારે આ બનાવવાની જાણ તેમના પરિવારજનોને કરવામાં આવી ત્યારે પરિવારના તમામ લોકો ચારે થી રડવા લાગ્યા હતા..

તેમના દુઃખનો કોઈ પાર રહ્યો હતો નહીં કારણ કે તેમના પરિવાર એ મોભીને કોઈ નાખ્યો હતો. આત્મહત્યાનું કોઈ ચોક્કસ કારણ મળ્યું નથી પરંતુ પરિવારજનોમાં ભારે દુઃખની લાગણી છવાઈ ગઈ છે. તાત્કાલિક તેમને તેમના પરિવાર પાસે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેમને જોઈને ગામના લોકો પણ ખૂબ જ ભાવુક થયા હતા.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

મહિલાને ઓપરેશન વખતે ઉંધી જગ્યાએ કાતર અડી જતા ડોકટરે ભૂલ છુપાવવા ગમે તેમ સારવાર કરી, અને પછી મહિલા સાથે થયું એવું જે જાણીને દરેકના હોશ ઉડી ગયા…!

ડોક્ટરને આપણે ભગવાન સમાન ગણીએ છીએ કારણ કે, ગમે તેવી મોટી બીમારી હોય છતાં પણ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *