Breaking News

જાદુ-મંત્ર કરાવવા અને પ્રેમનું ભૂત ઉતારવા મહંતે મેલીવિદ્યાના બહાને 20 વર્ષની દલિત યુવતીને રૂમમાં બોલાવી, અને પછી તો…!

છેલ્લા કેટલાક સમયથી અગત્યની ઘટનાઓ ખૂબ જ મોટા પ્રમાણમાં બનવા પામી છે જેના કારણે કેટલીક વખત નાની ઉંમરની બાળકીઓ તથા યુવાન હોય ને યુવતીઓ ઉપર પણ મુશ્કેલીઓ ઊભી થતી જણાતી હોય છે જેમાં ઘટના બનવા પાછળના કારણો જુદા જુદા હોય છે દર વખતે એક જ કારણ હોય તેવું પણ બનતું હોતું નથી પરંતુ દરેક ઘટનામાં યોગ્ય કારણને જાણી રાખવા ખૂબ જ જરૂરી બનતા હોય છે,

જેથી ભવિષ્યમાં તે પ્રકારની ઘટના આપણી સાથે ન બને હાલમાં એવી જ એક દરેક મા બાપના આંખો ખોલનારી ઘટના સામે આવી છે જેની સવિસ્તારમાં જો વાત કરવામાં આવે તો 21 વર્ષની દલિત યુવતી સાથ ની આ ઘટના છે જે પોતે અયોધ્યાના તારું વિસ્તારમાં રહે છે વાત જાણે એમ હતી કે દીકરી પોતે દિલ્હીમાં એક યુવકને પ્રેમ કરતી હતી પરંતુ તેમના માતા-પિતાને આ વાત પસંદ નહોતી,

અને તેઓ પોતાની મરજીના પાત્ર સાથે તેના પુત્રીની સગાઈ અને લગ્ન કરાવવા ઈચ્છતા હતા પરંતુ તેના પર જાદુ મંત્ર કરાવવા માટે મહંત હનુમાનદાસ પાસે માતા પિતા યુવતીને લઈ ગયા હતા જેનાથી તે જૂના પ્રેમ બંધનમાંથી બહાર નીકળી જાય અને પોતાની મરજીના યુવક સાથે તે લગ્ન કરે પછી માતા પિતાએ જણાવ્યું હતું કે યુવતી જ્યારે મહંત ની પાસે પહોંચી તે સમયે તો,

પહેલા તો મહંતે તેને બધું જ પૂછી લીધું હતું અને પછી મેલી વિદ્યાનો સહારો લઈને તેની પર પ્રેમનું ભૂત ઉતારવું પડશે એમ જણાવ્યું હતું જે પછી દલિત યુવતીને પોતાના અંગત રૂમમાં મોકલી દીધી અને સાથે આવેલા માતા પિતાને રામકી પૈડાની નહેરમાં પગ લટકાવીને બેસવા માટે મોકલી દીધા હતા જે વાતની જાણકારી સીસીટીવી કેમરાથી પોલીસે પણ સાબિત થઈ ચૂકી છે,

આ ઉપરાંત યુવતીએ મહંત હનુમાનદાસજી પર રેપનો આરોપ લગાવ્યો છે રેપનો મામલો સામે આવ્યા બાદ એસએસપી પ્રશાંત વર્માએ અયોધ્યા ડોક્ટર રાજેશ તિવારીને તપાસ સોંપી હતી. શુક્રવાર બપોરે પોલીસે તમામ પુરાવો એકઠા કર્યા હતા ત્યારબાદ એસએસપીને તમામ જાણકારી પણ આપી હતી અયોધ્યા કોતવાલી પોલીસને કેસ નોંધવા માટે નિર્દેશ પણ આપ્યા હતા.

અયોધ્યા ડોક્ટર રાજેશ તિવારી ને જણાવ્યું હતું કે કેશ દાખલ કરીને હાલ હનુમાનદાસજીની ધરપકડ કરી લેવામાં આવી છે શિયા વલ્લભમ કુંજના મહંત હનુમાનદાસ પોતે પરણીત જ છે અને ત્રણ દીકરાના બાપ છે નયા ઘાટના મંદિરમાં જ તેનો પરિવાર પણ રહે છે ઘટના સમયે પરિવારના લોકો મંદિરના બીજા ભાગમાં જ હતા. આ મંદિરમાં મેલી વિદ્યાનું કામ લગભગ છેલ્લા 20 વર્ષથી ચાલી રહ્યું છે આ મંદિરના ભક્તો યુપી સહિત દેશના અનેક રાજ્યોમાં છે મેળા દરમિયાન આ મંદિરમાં બેથી પાંચ હજાર ભક્તો પણ આવતા હોય છે

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

શ્રાવણમાં દાન ઉઘરાવવા આવેલા 2 સાધુને જોઈ મહિલાને શંકા ગઈ, પીછો કરીને હકીકત જાણતા જ દેખાયું એવું કે જાણીને દરેકે ચેતવું જોઈએ..!

શ્રાવણ મહિનો સૌથી પવિત્ર મહિનો કહેવાય છે, આ મહિનાની અંદર દરેક ભક્તો અને શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *