Breaking News

ઈજ્જતદાર પરિવારની દેખાવડી દીકરી રીક્ષાવાળા યુવક સાથે ભાગી ગઈ, ઈજ્જત જવાની બીકે માં-બાપે કર્યું એવું કે જે દરેક સમાજે જાણી લેવું જોઈએ..!

દરેક ઘરના જુદા-જુદા નિયમો અને રિતી રિવાજો હોય છે. અત્યારના સમયમાં જુવાન ઉંમરના દીકરા અને દીકરી પોતાના માતા પિતાને સુખી જીવન અને સુખ સગવડો આપવાને બદલે તેમની ઊંઘ હરામ કરી રહ્યા છે. કેટલાક દીકરા દીકરીઓ તો પોતાના માતા પિતા માટે કાળા સમાન સાબિત થઈ ચૂક્યા છે..

કારણકે તેઓએ પોતાના માતા પિતાને દુઃખ પહોંચાડવામાં કોઈ પણ કસર બાકી મૂકી નથી. બિચારા માતા-પિતા તેમને પાલનપોષણ કરીને મોટા કરે છે. અને મોટા થતાની સાથે જ તેઓ પોતાના જ માતા-પિતા સાથે એવી હરકતો કરી બેસે છે. જેને લઇ તેમનું જીવવું પણ મુશ્કેલ બની જતું હોય છે..

આવા ઘણા બધા બનાવ ભૂતકાળના સમયમાં સામે આવી ચૂક્યા છે અને અત્યારે ખૂબ જ ઇજ્જતદાર અને મોટા પૈસાવાળા ઘરમાંથી એક બનાવ એવો સામે આવ્યો છે. જેને જાણીને સમાજના દરેક લોકોએ ખૂબ જ ચેતી જવું જોઈએ, આ ઘટના ઉત્તર ગુજરાતના રડીલા ગામની છે. આ ગામમાં શાંતિલાલ નામના વ્યક્તિ તેમના પરિવાર સાથે રહે છે..

શાંતિલાલ ખૂબ જ મોટા ઉદ્યોગપતિ છે. તેઓએ પોતાના ગામ અને આસપાસના ગામના લોકો માટે પણ ખૂબ જ સારા કામો કર્યા છે. શાંતિલાલનું નામ પડતાં ની સાથે જ આસપાસના સૌ કોઈ ગામડામાં લોકો કહી બેસે કે શાંતિલાલ જેવા માણસ આજ સુધી કોઈએ જોયા નથી. તો શાંતિલાલ દરેક વ્યક્તિને ખૂબ જ મદદરૂપ બનતા હતા..

પરિવારમાં તેમની પત્ની સવિતાબેન તેમનો 22 વર્ષનો દીકરો શૈલેષ અને તેમની 21 વર્ષની દીકરી રોશનીનો સમાવેશ થતો હતો. ચારે વ્યક્તિઓનો પરિવાર ખૂબ જ સારું ચાલતું હતું. રોશની પરિવારની મીઠુડી દીકરી હતી. તે અવારનવાર પોતાના માતા પિતા સાથે મીઠુડી ભાષામાં વાતચીત કરતી અને કાલાવાલા પણ કરતી હતી..

આ ઉપરાંત તે પોતાના માતા પિતાને ખૂબ જ સારી સલાહ શિખામણો પણ આપતી પરંતુ એક દિવસ તેને એવું કરી નાખ્યું છે જેને લઇ માતા-પિતાને ઈજ્જત ગુમાવવાનો વારો આવ્યો અને તેઓ ઘરની બહાર નીકળવામાં પણ સો વખત વિચાર કરી રહ્યા છે. રોશની કોલેજનો અભ્યાસ કરતી હતી. તેને તેના જ ક્લાસરૂમમાં ભણતા વ્રજેશ નામના યુવક સાથે પ્રેમ થઈ ગયો હતો..

રોશનીને ખબર હતી કે તેમનો આ પ્રેમ સંબંધ ક્યારેય પણ તેના પિતા શાંતિલાલ અને તેની માતા સવિતાબેન સ્વીકારશે નહીં, છતાં પણ તે વ્રજેશને પ્રેમ કરી બેઠી હતી. વ્રજેશ રીક્ષા ચલાવતો હતો. આ ઉપરાંત રાજેશ પણ રોશનીના પ્રેમમાં આટલો બધો પાગલ બની ગયો કે, તેઓ અવારનવાર એકબીજાને મળવા માટે ખૂબ જ દૂર ચાલ્યા જતા હતા..

કોઈને કોઈ બહાનાબાજી કરીને ઘરેથી નીકળી જતા અને ત્યારબાદ તેઓ પોતાનો એકાંતનો સમય પણ વિતાવવા લાગ્યા હતા. એક દિવસ રોશની પોતાના ઘરેથી સવારના સમયે પરિવારજનોને સુતા મૂકીને થેલામાં કપડાં નાખી ઘરમુખી ભાગી ગઈ હતી. તે વ્રજેશની સાથે પ્રેમ લગ્ન કરવા માટે ઘર મૂકીને તો ભાગી ગઈ પરંતુ જ્યારે સવારના સમયે શાંતિલાલ અને સવિતાબેન જાગ્યા અને જોયું તો તેમની દીકરી રોશની ગાયબ હતી..

તેઓએ આસપાસના પડોસીઓને પૂછપરછ કરી આ ઉપરાંત રોશનીના મિત્રોને પણ જાણકારી આપી કે, રોશની ક્યાં છે..? અને તે શા માટે ઘરેથી ગાયબ થઈ ગઈ છે.? ત્યારે કોઈ પણ વ્યક્તિ પાસેથી જાણકારી મળી નહીં અને બે દિવસ બાદ તે મને જાણકારી મળી કે રોશની તેની ક્લાસરૂમમાં ભણતા વ્રજેશ નામના યુવક સાથે ભાગી ગઈ છે..

અને ભાગીને તેને પ્રેમ લગ્ન પણ કરી લીધા છે. જ્યારે આ ઘટના સામે આવી ત્યારે આસપાસના સૌ કોઈ ગામડામાં એકાએક ખબર ફેલાઈ ગઈ હતી કે, શાંતિલાલની દીકરી રીક્ષાવાળા સાથે ભાગી ચૂકી છે અને પ્રેમ લગ્ન કરી લીધા છે. જે શાંતિલાલ અન્ય કોઈ યુવક યુવતીઓના પ્રેમ લગ્ન માં સમાધાન કરાવવા માટે આવતા હતા..

એજ શાંતિલાલની દીકરી આજે ભાગી ગઈ છે. એવું ફેલાઈ ગયું હતું. જ્યારે આ ઘટના ફેલાઈ ગઈ ત્યારે શાંતિલાલ અને તેમના પરિવારજનોની ઈજ્જત ધૂળમાં મળી ગઈ હતી. બિચારા શાંતિલાલ અને તેમની પત્ની સવિતા બહેન વિચારવા લાગ્યા કે હવે તેઓ કેવી રીતે જીવશે તેમની દીકરી રોશની તેમના માટે કશું જ બાકી મૂક્યું નથી તેમની બધી જ ઇજ્જત પણ જુટવી લીધી છે.

શાંતિલાલ અને સવિતા બેને પોતાની ઈજ્જત જવાની બીકે સાંજના સમયે દૂધની અંદર ઝેરી ટીકડા ભેળવીને પી લીધા હતા અને જીવન ટૂંકાવી દીધું હતું. કદાચ તેઓએ વિચાર્યું હશે કે, તેમની બંને બનેલી ઇજ્જત જતી રહી છે. આ ઉપરાંત તેમની દીકરી આ કારનામા કર્યા છે. જેને લઇ તેઓ અન્ય વ્યક્તિને મોઢું દેખાડે એ પહેલા અપમાન સહન ન થતા તેઓ પોતે જ જીવન ટૂંકાવીને આપઘાત કરી લીધો છે..

હકીકતમાં જ્યારે જ્યારે પણ આવી ઘટના સામે આવે છે. ત્યારે લોકોના રુવાટા એકા એક બેઠા થઈ જતા હોય છે. આ ઉપરાંત દરેક સમાજ માટે ખૂબ જ ચોકાવનારો કિસ્સો પણ સાબિત થયો છે. નાની ઉંમરમાં પોતાના દીકરા કે દીકરીઓ પ્રેમ કરી બેસવાને કારણે અમુક વખત એવું પગલું ભરી લેતા હોય છે..

જેને લઇ માતા-પિતાને જીવ ગુમાવવાનો વારો આવે છે. જ્યારે રોશની ને જાણકારી મળે કે તેના માતા પિતાએ દવા પીને આપઘાત કરી લીધો છે. ત્યારે પણ તે અંતિમ ઘડીએ પોતાના મા બાપનો ચહેરો જોવા માટે ઘરે પરત આવી નહીં. હજુ સુધી રોશની અને વ્રજેશનો અતો પતો મેળવાયો નથી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *