Breaking News

હોશ ઉડાવતો કિસ્સો : 14 વર્ષની દીકરી પર નાના છોકરાઓએ વારાફરતી દુષ્કર્મ આચર્યું, અને પછી કર્યું એવું કે…..

સુરતમાં સગીરાઓ સાથે દુષ્કર્મ, શારીરિક અડપલા તેમજ અત્યાચારના બનાવો ખૂબ જ વધી રહ્યા છે. આ પ્રકારના બનાવો સરકારી ચોપડે વધારે નોંધવાનું એક કારણ મોબાઇલ વધારે પડતો ઉપયોગ પણ હોઈ શકે છે. કારણ કે ઇન્ટરનેટના જમાનામાં આ યુવાનવયના કિશોરો ન શીખવાનું મોબાઈલમાંથી શીખે છે..

અને મગજ ખરાબ કરીને આવનવા ગુનાઓ આચરતા હોય છે. હાલ સુરતના સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાઈ છે. જેના આધારે પોલીસે તપાસ શરૂ કરતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો. જે જાણીને સૌ લોકો હચમચી ગયા છે કે, આખરે ભણવાની ઉંમર માં બાળકો આ શું કરી રહ્યા છે…?

હકીકતમાં 14 વર્ષની એક દીકરી ઉપર બે નાનાં બાળકોએ દુષ્કર્મ આચર્યું છે. 14 વરસની દીકરી સલાબતપુરા માન દરવાજા વિસ્તારમાં રહે છે. તેના ઘરની આસપાસ એક છોકરો રહે છે. તેને એક દિવસ બપોરના સમયે આ કિશોરીને બોલાવી હતી અને કહ્યું હતું કે મારા મિત્રના ઘરે આપણે જઈએ ત્યાં તારું ખૂબ મોટું કામ છે..

એમ કહીને આ છોકરો તેને તેના મિત્રના ઘરે લઈ ગયો હતો. ત્યાં દરવાજો બંધ કરીને આ કિશોરીને અંદર ધકેલીને જબરજસ્તીથી પહેલા માળ સુધી લઈ ગયો હતો. જ્યાં પહેલેથી જ ત્રણ મિત્રો હાજર હતા. જેમાંથી બે મિત્રો રૂમની બાલ્કનીમાં ગયા હતા અને ધ્યાન રાખતા હતા કે કોઈ વ્યક્તિ તેના ઘર માં ન ઘૂસે..

જ્યારે અંદર રહેલા બંને મિત્રો 14 વરસની આ કિશોરી ઉપર વારંવાર .દુ.ષ્ક.ર્મ. આચરવાના ઇરાદે તેને કહેવા લાગ્યા હતા કે અમારી પાસે તારા અને મારા એક મિત્રના ફોટા છે. આ ફોટા અમે વાયરલ કરી દઈશું જો તારે આ પ્રકારનું કામ ઈચ્છા ન હોય તો અમને કામ કરવા દેજે નહીં તો આ ફોટા અમે તારા માતા-પિતા ને બતાવી દઇશું એમ કહીને તેને ત્રણ થી ચાર તમાચા માર્યા હતા..

અને ત્યારબાદ તેની સાથે વારંવાર .દુ.ષ્ક.ર્મ. આચરવા લાગ્યા હતા. બાળક બુદ્ધિની સમજણમાં આ છોકરાઓ .દુ.ષ્ક.ર્મ. આચરવા લાગ્યા છે આટલું જ નહીં પરંતુ એક મિત્ર સાથે .દુ.ષ્ક.ર્મ. આચરતો હતો. ત્યારે બીજો મિત્ર તેના મોબાઇલ ફોનમાં આ તમામ ઘટના નું રેકોર્ડિંગ પણ કરી રહ્યો હતો..

સગીરાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. એટલા માટે 14 વરસની દીકરી એ આ બાબતની જાણ કોઈપણ વ્યક્તિને કરી હતી નહીં. પરંતુ થોડા દિવસની અંદર જ આ હવસખોર છોકરાઓએ આ છોકરી નો વિડીયો વાયરલ કરી દીધો હતો. એટલા માટે આ સગીરાએ આ તમામ બાબતોની જાણ તેની માતાને કરી હતી.

માતાને આ બાબતોની જાણ થતાની સાથે જ તેના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી જ્યારે આંખે અંધારા આવવા લાગ્યા હતા કારણ કે પોતાની દીકરીને મોઢેથી આ પ્રકારના શબ્દ સાંભળતાની સાથે જ તેઓ એકાએક ગભરાઈ ગયા હતા. ત્યારબાદ માતા તાબડતોબ આ દીકરીને હાથ પકડીને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી..

જ્યાં તેણે આ ચાર છોકરાઓ સામે .દુ.ષ્ક.ર્મ.નો ભોગ તો એક આઇટી એક્ટ અને એટ્રોસીટીની અંદરના ગુના નોંધાયા હતા. પોલીસે સગીરાની મોહલ્લામાં રહેતા છોકરાઓની અટકાયત કરી છે. અને આગળની તપાસ હાથ ધરી છે. હકીકતમાં નાના છોકરાઓ આ પ્રકારની હરકતો કરવા લાગશે તો દેશનું ભવિષ્ય ક્યાં જઈને ઉભો રહેશે.

હકીકતમાં આ પ્રકારના બનાવો ને તાત્કાલિક ધોરણે બનતા અટકાવવા પડશે. જેના પગલે કડકમાં કડક પગલાં ભરવાની સૌ કોઈ લોકોમાં કરી રહ્યા છે. ખરેખર આ બનાવ સામે આવ્યા બાદ વાલીઓએ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે કે તેમના બાળકો મોબાઈલમાં શું પ્રવુતિઓ કરે છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *