અત્યાર ના સમય માં આપણી આજુ બાજુ લૂંટ-ફાટ ના અને ખુલેઆમ ચોરી ની અનેક રીત ની ઘટનાઓ સંભાળવામાં આવે છે. જેની પાસેથી લૂંટ-ફાટ કરવામાં આવી હોય તેના પર સી વીતતી હશે દરેક ને પોતાને કળજી રાખવી જોઈ. કારણ કે કાય પણ નક્કી હોતું નથી ક્યારે કોની સાધે સુ થાય. દેશ ના પોલિસ અને સરકાર દ્વારા કંઈક સારો ઉપાય લાવવામાં આવશે નહિ ત્યાં સુધી આવી લૂંટ-ફાટ અને ચોરી સારું જ રહેવાની છે.
હાલમાં પણ એક ખુલ્લે આમ લૂંટ કર્યાનો ખુબ મોટો કેસ જણાઈ આવ્યો છે. આ ઘટના થયેલી છે સુરત માં મહિધરપુરા વિસ્તારમાં આવેલી મોટી હીરા બજાર ખાતે આ ઘટના બની હતી અને તે પણ બધાજ લોકોની સામે જ રૂપિયા 4 લાખ ની ઉઘાડી લૂંટ કરવામાં આવી હતી. આ પરથી કહી શકાય કે આ તમામ ચોર ને પોલિસ ની પણ બીક રહેતી નથી. અને તેમ પણ કહી શકાય કે આ લોકો ને અન્ય કોઈ નો ડર હોતો નથી.
ઘટના બની તે સમય દરમિયાન આજુ બાજુ બહુ બધું પબ્લીક હતું છતાં ચોર ની ટુકડી દ્વારા આસાની થી રૂપિયા 4 લાખ ની લૂંટ સાવ સરળતાથી કરતા હોય છે. રૂપિયા 4 લાખ ની લૂંટ થઈ તે કોઈ વેપારી હતો નહીં તે માત્ર કર્મચારી હતો. ધોળે દિવસે કર્મચારી તેના વેપારીને ચાર લાખ રૂપિયા ભરેલી બેગ લઈ આપવા જતો હતો. અટલામાંજ ત્યાં તેની આજુ-બાજુ અચાનક 5 વ્યક્તિના ગ્રુપ દ્વારા તેને.
ઘેરી લેવામાં આવ્યો અને તેની પાસે રહેલું રૂપિયા 4 લાખ થી ભરેલી બેગ જબર દસ્તી થી લય લેવામાં આવી હતી. આ વાતની કોઈ ને પણ જાણ હતી નય.માત્રને માત્ર કર્મચારી નેજ ધયાલ હતો.આ ચોરો ને કઈ રીતના ખબર પડી તે રહસ્ય રાહુ છે. છતાં ચોરો ને ખ્યાલ રહ્યો નહિ અને તેઓની આ કરતૂત cctv કેમેરા ની નજર માં કેદ થઈ ગઈ હતી. અને તેના પર થી પોલિસ તે ગુનેગારો ને ઝડપ થી શોધી રહી છે.
અને જેની પેસી થી રૂપિયા 4 લાખ થી ભરેલી બેગ લાય લેવા માં આવી હતી તેની પૂછપરછ કરવામાં આવી હતી.આ ગુનેગારો જયારે રૂપિયા 4 લાખ થી ભરેલી બેગ કર્મચારી પેસી થી લય ને પાંચેય આરોપી મહિધરપુરા ની હીરાબજાર પગપાળા જઈ રહ્યા હોવાના સીસીટીવી ફૂટેજ મળી આવ્યું છે હાલ માં તો મહિધરપુરા વિસ્તાર ની પોલિસ સીસીટીવી ફૂટેજ ના અધરે ગુનેગારો ની ઝડપથી શોઘી રહ્યાં છે.
સુરત માં તો આવી હીરા બજારો માં તો દરરોજ રસ્તા પર નાના-મોટા વહીવટ ચાલુ જ હોય છે.ત્યાં રસ્તા પરજ લાખો-કરોડો રૂપિયાના હીરાની લેવલદેવલ અને કરોડો રૂપિયાનું પેમેન્ટ જોવા મળતું હોય છે. જો અમને આમ ચાલતું રહેશે તો તો દરોજ આવા લૂંટ-ફાટ ના કેસ આવતા જશે હવે આ પ્રકારની સ્થિતિઓ માં સૌ પ્રથમ તો પ્રજાજનો એ ખુબ જાગૃતિ વિકસાવવી જ જોઈએ.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]